By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજે આઠમની ઉમંગવાળી રાત, મન મૂકીને ખેલૈયાઓ માણશે દિલથી રાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

આજે આઠમની ઉમંગવાળી રાત, મન મૂકીને ખેલૈયાઓ માણશે દિલથી રાસ

agragujaratnews
Last updated: 2023/10/22 at 8:13 PM
3 years ago
Share
આજે આઠમની ઉમંગવાળી રાત, મન મૂકીને ખેલૈયાઓ માણશે દિલથી રાસ
SHARE

  • નોરતાંની આઠમી રાત
  • વિવિધ ગ્રાઉન્ડ્સમાં મોટા આયોજનોની ધૂમ
  • ખેલૈયાઓ મન મૂકીને માણી રહ્યા છે નવરાત્રિ

આજે નવલી નવરાત્રિનું આઠમું નોરતું છે. ત્યારે ગુજરાતભરમાં આજના નોરતે ખેલૈયાઓ હિલોળે ચડ્યા હોય એવો નજારો જોવા મળ્યો હતો. ગુજરાતનાં ચાર મોટાં શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં યુવાધન અવનવાં સ્ટેપ સાથે ગરબે ઘૂમી રહ્યા છે. ટ્રેડિશનલ ડ્રેસમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓનો હટકે અંદાજ કેમેરામાં કેદ થયો છે. હવે નવરાત્રિનું હવે 1 જ નોરતું બાકી રહ્યું છે ત્યારે ખેલૈયાઓ પણ ગેલમાં આવી ગરબાની રમઝટ બોલાવશે.

જેમ જેમ નવરાત્રિના દિવસો જતા જાય છે, તેમ તેમ ખેલૈયાઓ ગરબા ખેલવાનો રંગ જમાવતા જાય છે. વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ, મા શક્તિ અને યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાથી ઉભરાઈ ગયા હતા. પરંપરાગત આભૂષણોએ લોકોની આંખો આંજી દીધી હતી. શહેરના મોટા ગરબા આયોજનમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયાઓએ જમાવટ કરી છે. આજે ખાસ તો અષ્ટમીનો તહેવાર હોવાથી ઘણી શક્તિપીઠો અને માતાજીના મંદિરોમાં હવન ઈત્યાદિ વિશેષ પૂજાઓ યોજાઈ હતી. પાવાગઢ અને અંબાજીમાં લાખો માઈભક્તો આવ્યા હતા. જ્યારે કે સુરતમાં ગરબા પહેલા 25 હજાર દીવાઓથી ઉમિયાધામમાં માતાજીની મહાઆરતી થઈ હતી. ઊંઝા ઉમિયાધામમાં પણ 1000 બહેનોએ માતાજીની આરતી ઉતારી હતી.

નવરાત્રિના પર્વના આઠમા નોરતે અમદાવાદ શહેરના જુદાં જુદાં ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની ભારે ભીડ ઊમટી પડી હતી. રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યાં હતાં. દરેક ગરબા મહોત્સવમાં અદભુત દૃશ્યો સર્જાયાં હતાં. આ ઉપરાંત શહેરનાં તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં ખેલૈયાઓએ જોરદાર ઉત્સાહ બતાવ્યો હતો.

આમ તો રાજકોટ શહેરમાં વિવિધ મોટા ગ્રૂપ દ્વારા પણ ગરબા મહોત્સવ ઉજવવામાં આવતો હોય છે. આ સાથે નાનાં બાળકો માટે પણ હવે તો સ્પેશિયલ આયોજન થઈ રહ્યું છે, નાના ખેલૈયાઓમાં આ આયોજને ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે. દરેક આયોજક પોત પોતાના ગરબા ગ્રાઉન્ડનું ખૂબ જ ડેકોરેશન કરી આગવી ઓળખ ઊભી કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાનો આનંદ લાખો ખેલૈયાઓ લઈ રહ્યા છે.

રવિવારથી ભક્તિભાવપૂર્વક નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ રાત્રિના સમયે મોટી સંખ્યામાં ગરબા રસિકોએ ગરબે ઘૂમી નવરાત્રિના આયોજનની મજા માણી હતી. નવરાત્રિમાં ગરબાના આયોજન સાથે ખાણીપીણીના સ્ટોલ ઉપર ગરમાગરમ ભજિયાં, સમોસા-ચાટ, પાણીપૂરી, પાપડીનો લોટ, સેવઉસળ અને પિઝા અને ઠંડી ઉડાડતી ચાનું વેચાણ કરાઇ રહ્યું છે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર
રાજકોટ

CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર

Editor By Editor 2 days ago
સાતમ-આઠમનો તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ઉછાળો
રાજકોટ સેન્ટ્રલ જેલમાં ‘નશા મુક્ત યુવા અભિયાન’ અંતર્ગત વ્યસનમુક્તિ સેમિનાર યોજાયો
કાયમી સફાઈ કામદારોના વારસદારોની ભરતી પ્રક્રિયામાં RMCમાં ચાલતું કૌભાંડ
આરએસી મુસાફરોને મોટી રાહત! હવે કન્ફર્મ ટિકિટધારકો જેવી જ મળશે સંપૂર્ણ બેડરોલ કીટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?