ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર માતાની ઈમોશનલ સફર દર્શાવતી ફિલ્મ “મોમ તમને નહીં સમજાય “ની ટિમ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાતે Last updated: 2025/01/09 at 4:36 PM 1 year ago Share SHARE માતાની ઈમોશનલ સફર દર્શાવતી ફિલ્મ “મોમ તમને નહીં સમજાય “ના દિગદર્શક અને મારાં પરમ સ્નેહી મિત્ર ધર્મેશ મેહતા, જાણીતા અભિનેતા અમર ઉપાધ્યાય , અભિનેત્રી રશ્મિ દેસાઈ સહિતના કલાકારો સાથે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણીના ઘરે શુભેચ્છા મુલાકાત લઈને પારિવારિક ફિલ્મની સફળતાના આશીર્વાદ મેળવેલ હતા. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના મિલન કોઠારી અને જૈન વિઝન વિપુલ મેહતા અને” મોમ તમને નહીં સમજાય ” મુવીની પી આર ટિમ શુભેચ્છા મુલાકાત પ્રંસગે ખાસ હાજર રહેલ હતા, You Might Also Like ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ જળાશયોની સ્થિતિ અતિ ચિંતાજનક થાનગઢ રેલવે સ્ટેશન નજીકથી ૫૧ કિલો પોશડોડા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા માંગરોળમાં જમાતખાનાની મીટીંગમાં જૂના હિસાબ-કિતાબ મુદ્દે ટોળાનો આગેવાનો પર હૂમલો મોરબીમાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત ચાર રીઢા હત્યારાઓની ધરપકડ એસ.ટી. કંડક્ટરની નોકરી મળતાં જ પરિણીતા પર સાસરિયાનો ત્રાસ Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News રાજકોટ પ્રેમલગ્નમાં તિરાડ : વીડિયો કોલનો જવાબ ન આપતા પૂછપરછ કરતાં પત્ની પર તૂટી પડ્યો પતિ By Editor 3 days ago તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત મોરબીમાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપી સહિત ચાર રીઢા હત્યારાઓની ધરપકડ વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત - Advertisement -