By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    9 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ravichandran Ashwin: 'હિંદી આપણી રાષ્ટ્રભાષા નથી' આ શું બોલી ગયા આર.અશ્વિન?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Ravichandran Ashwin: 'હિંદી આપણી રાષ્ટ્રભાષા નથી' આ શું બોલી ગયા આર.અશ્વિન?

Last updated: 2025/01/10 at 3:33 PM
1 year ago
Share
Ravichandran Ashwin: 'હિંદી આપણી રાષ્ટ્રભાષા નથી' આ શું બોલી ગયા આર.અશ્વિન?
SHARE

દેશમાં વિવિધ બાબતોને લઇને વિવાદ હંમેશા જોવા મળે છે. ત્યારે ક્રિકેટર આર અશ્વિન હવે એક વિવાદમાં આવ્યા છે. મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. અશ્વિનના આ નિર્ણયથી ચાહકો ચોંકી ગયા. ગાબા ટેસ્ટ પછી અશ્વિન ઓસ્ટ્રેલિયાથી ઘરે પરત ફર્યા છે પરંતુ તેઓએ એવુ નિવેદન આપી દીધુ કે નવો વિવાદ છેડાયો છે.

એવુ તો શું બોલ્યા આર. અશ્વિન ? 
ચેન્નાઈમાં એક એન્જિનિયરિંગ કોલેજના કાર્યક્રમમાં આર અશ્વિન વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. જે દરનિયાન આર અશ્વિને કહ્યું કે હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી. અશ્વિનના આ નિવેદનથી ફરી એકવાર ભાષા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેઓ જ્યારે સ્ટેજ પર બોલવા આવ્યા ત્યારે કહ્યું કે જે લોકો અંગ્રેજીમાં સાંભળવા ઇચ્છે છે તેઓ ચીયર કરે. ત્યારે ઓડિયન્સમાંથી કોઇ રિસપોન્સ ન મળ્યો. જ્યારે એમ કહ્યું કે તમિલમાં સાભળવા માગો છો , ત્યારે ઓડિયન્સમાંથી સારો પ્રતિસાદ મળ્યો. તેમણે એમ કહ્યું કે હિંદીમાં સાભળવા ઇચ્છો છો , તો કોઇ ખાસ લોકોનો અવાજ ન આવ્યો. ત્યારે આર અશ્વિન બોલ્યા કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી.’ હિન્દી સત્તાવાર ભાષા છે. આમ બોલતા જ કાર્યક્રમમાં લોકો ઉત્સાહિત થઇ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સોશિયલ મીડિયામાં ચર્ચાઓ તેજ
આર. અશ્વિનના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકોએ દલીલ કરી હતી કે અશ્વિને આવા મુદ્દાઓ પર ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. તો અન્ય એક
યુઝરે ટિપ્પણી કરી હતી કે અશ્વિન પહેલા પણ ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યો છે કે જ્યારે તમે તમિલનાડુની બહાર જાઓ છો અને હિન્દી ન આવડતું હોય ત્યારે જીવન કેટલું મુશ્કેલ લાગે છે. શું આપણે આ શીખી ન શકીએ. જે ભારતના મોટાભાગના લોકો જાણે છે ?

રાજકારણ તેજ
આર. અશ્વિનના નિવેદનને ડીમકે નેતા ટીકેએસ એલંગોવને કહ્યું, ‘જ્યારે ઘણા રાજ્યોમાં અલગ અલગ ભાષાઓ બોલાય છે ત્યારે હિન્દી કેવી રીતે સત્તાવાર ભાષા બની શકે?’ જોકે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ અપીલ કરી છે કે ભાષા પર ચર્ચા ફરી શરૂ ન થવી જોઈએ. ભાજપના નેતા ઉમા આનંદને કહ્યું કે ડીએમકે આની પ્રશંસા કરે તો નવાઈ નહીં લાગે.’ હું તેમને પૂછવા માંગુ છું કે અશ્વિન રાષ્ટ્રીય ક્રિકેટર છે કે તમિલનાડુનો ક્રિકેટર છે.
ઉલ્લેખનીય છે કે 1930-40ના દાયકામાં તમિલનાડુમાં શાળાઓમાં હિન્દીને ફરજિયાત ભાષા તરીકે લાગુ કરવા સામે ઘણો વિરોધ થયો હતો. દ્રવિડ ચળવળનો ઉદ્દેશ્ય તમિલ ભાષાને પ્રોત્સાહન આપવાનો અને તમિલ બોલનારાઓના અધિકારોનો દાવો કરવાનો હતો. આ ચળવળે હિન્દી ભાષાના વિરોધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ડીએમકે, એઆઈએડીએમકે જેવા દ્રવિડિયન રાજકીય પક્ષો લાંબા સમયથી હિન્દીને બદલે તમિલ ભાષાના ઉપયોગની હિમાયત કરી રહ્યા છે. તેમની દલીલ છે કે હિન્દીને પ્રોત્સાહન આપવાથી તમિલ જેવી પ્રાદેશિક ભાષાઓની સ્થાનિક ઓળખ હાંસિયામાં ધકેલાઈ જશે.
હિન્દી રાષ્ટ્રીય ભાષા છે કે સત્તાવાર ભાષા?
તમને જણાવી દઈએ કે હિન્દીને 14 સપ્ટેમ્બર 1949 ના રોજ હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો હતો. આ પછી 1953 થી, સત્તાવાર ભાષા પ્રમોશન સમિતિએ દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસનું આયોજન કરવાનું શરૂ કર્યું. તેની વિવિધતાને કારણે, ભારતમાં રાષ્ટ્રીય ભાષા નથી, પરંતુ સરકારી કચેરીઓમાં કામકાજ માટે ભાષાકીય આધાર બનાવવા માટે હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. બંધારણના ભાગ 17 માં પણ આ સંબંધિત મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતના બંધારણના ભાગ XVII ના અનુચ્છેદ 343(1) માં જણાવાયું છે કે દેશની સત્તાવાર ભાષા હિંદી અને દેવનાગરી લિપિ હશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
રાજકોટ

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

Editor By Editor 6 days ago
RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ
આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે
પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?