By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: California wildfires: મોતનો આંક વધીને 16 થયો, જાણો હાલ શું છે સ્થિતિ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

California wildfires: મોતનો આંક વધીને 16 થયો, જાણો હાલ શું છે સ્થિતિ?

AgraGujarat Rajkot
Last updated: 2025/01/12 at 10:31 AM
2 years ago
Share
California wildfires: મોતનો આંક વધીને 16 થયો, જાણો હાલ શું છે સ્થિતિ?
SHARE

અમેરિકાના કેલિફોર્નિયામાં આગ કહેર વર્તાવી રહી છે. લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગ હજી પણ ઓલવાઇ નથી. આ મામલે કેલિફોર્નિયાના ગવર્નરે કહ્યું કે આ ઇતિહાસની સૌથી મોટી આગ છે. આ આગમાં અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થયું છે. આગ એટલી ઝડપી વધી રહી છે કે છેક રહેણાંક વિસ્તારો પણ આગની ચપેટમાં આવી ગયા છે. પરિણામે 1 લાખથી વધુ લોકોને પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. જ્યારે હજારોની સંખ્યામાં ઘર બળીને ખાખ થઇ ગયા છે.

16 લોકોના મોત

મળતી માહિતી મુજબ જ્યારે ઘણા ફિલ્મ સ્ટાર્સ અને રાજકારણીઓના ઘર પણ બળીને રાખ થઈ ગયા હોવાની માહિતી છે. આગને કારણે 16 લોકોના મોત પણ થયા હોવાનું સામે આવ્યું છે અને ઘણા લોકો ગુમ થયાની આશંકા છે. આગ એટલી વિકરાળ છે કે આગની ઝપેટમાં 56 હજાર એકરથી વધુ જમીન આવી ગઇ છે. અધિકારીઓને ડર છે કે જો આ આગ જલ્દીથી ઓલવવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગત મંગળવારથી આ આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ ભારે પવનને કારણે આગ કાબુમાં લઈ શકાઇ નથી. અમેરિકા યુદ્ધના ધોરણે આ આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે આ આગથી ઘણા શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

આગ ઓલવવા પ્રયાસો તેજ

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે જણાવ્યું હતું કે આ આગ રાજ્યના ઇતિહાસમાં સૌથી ઘાતક હતી. આ આગ ઓલવવા માટે મેક્સિકો પણ એક થયું છે. આગને કાબુમાં લેવા માટે લગભગ 14000 અગ્નિશામકોની સાથે 1600 અગ્નિશામક સાધનો અને 71 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


હાલ શું છે સ્થિતિ ?

આ આગ સતત વધી રહી છે. પેલિસેડ્સ જંગલની આગ લોસ એન્જલસમાં સાન ફર્નાન્ડો ખીણ સુધી પહોંચી ગઈ છે. સતત વધી રહેલી આગને ધ્યાનમાં રાખીને એન્સિનો અને બ્રેન્ટવુડમાં લોકોને સલામત સ્થળોએ ખસેડવાની જાહેરાત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ પેલિસેડ્સની આગ 11 ટકા કાબુમાં આવી ગઈ છે. ઇટનની આગ 15 ટકા, કેનેથની આગ 80 ટકા અને હર્સ્ટની આગ 76 ટકા કાબુમાં આવી ગઈ છે. અન્ય સ્થળોએ આગ ઓલવવામાં ફાયર ફાઇટર પ્રયત્નશીલ છે.

અમેરિકાને કેટલું નુકસાન ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આગથી અમેરિકાને લગભગ 50 અબજ ડોલરનું નુકસાન થયું છે. જે હજી પણ વધી શકે છે. આ આગમાં ઘણા શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. હજારો લોકોના ઘર બળીને રાખ થઈ ગયા છે. લાખો લોકોને રસ્તાઓ પર અને રાહત શિબિરોમાં રાત વિતાવવી પડી રહી છે. આ આગ હોલિવુડને પણ પોતાની ઝપેટમાં લઈ ગઈ છે. આમાં ઘણા કલાકારોના ઘર બળીને રાખ થઈ ગયા છે. આગ સતત ફેલાતી રહેવાને કારણે નુકસાનનું જોખમ વધુ વધી રહ્યું છે.

ફેક ન્યૂઝ આપનારા સાવધાન 

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે જંગલની આગને લઇને ફેલાતા ફેક ન્યૂઝને રોકવા માટે એક નવી વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. CaliforniaFireFacts.com નામની વેબસાઇટ શરૂ કરી છે. જેનો ઉદ્દેશ્ય ઓનલાઈન અને રાજકીય નેતાઓ દ્વારા ફેલાતી ખોટી માહિતીનો સામનો કરવાનો છે. આ સાથે આગની સાચી અપડેટ વિશે પણ માહિતી આપવામાં આવશે.

You Might Also Like

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટસમાં આકાશ પંડયાની કો–ઓપ્ટની પસંદગી
અમદાવાદ

અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટસમાં આકાશ પંડયાની કો–ઓપ્ટની પસંદગી

Editor By Editor 2 days ago
રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્ય સમક્ષ વકિલોની ધા
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ માટે મુખ્યમંત્રી સમક્ષ ફરી ઉઠ્યો સશક્ત અવાજ
રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરનાર જિલ્લાઓની ગ્રાન્ટમાં વધારો કરાયો
ગોંડલ નાગરિક બેંકમાં શિલ્પાબા ચુડાસમા બિનહરીફ વાઇસ ચેરમેન ચૂંટાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?