By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Donald Trump:બ્રાઝિલ સરકારની શું છે નારાજગી?,જાણો સમગ્ર મામલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Donald Trump:બ્રાઝિલ સરકારની શું છે નારાજગી?,જાણો સમગ્ર મામલો

AgraGujarat Rajkot
Last updated: 2025/01/27 at 12:07 PM
1 year ago
Share
Donald Trump:બ્રાઝિલ સરકારની શું છે નારાજગી?,જાણો સમગ્ર મામલો
SHARE

અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ઇમિગ્રન્ટ્સના હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ લગાવાઇ છે. અમેરિકાના રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રંપના આદેશ બાદ તુરંત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 158 અપ્રવાસીઓને બ્રાઝિલ પરત મોકલવામાં આવ્યા છે. બ્રાઝિલની સરકારે આ વ્યવહાર સામે પોતાની નારાજગી દર્શાવી છે.

આ વ્યવહાર માનવાધિકારોનું ઉલ્લઘંન : બ્રાઝિલ

બ્રાઝિલના લોકો સાથે જે કાર્યવાહી કરવામાં આવી તે મામલે અમેરિકી સરકાર અને પોલીસની આ પ્રકારની કાર્યવાહી એ માનવાધિકારોનું ઉલ્લઘંન છે તેમ બ્રાઝિલ સરકારે જણાવ્યુ છે. તેથી બ્રાઝિલ સરકારે અમેરિકાની સરકાર પાસે આ મામલે સ્પષ્ટીકરણ માગ્યુ છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાંથી કાઢી મુકવામાં આવેલા બ્રાઝિલના લોકોએ પોતાની આપવીતી જણાવી હતી. તેઓએ કહ્યુ હતુ કે, તેમને હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ લગાવાઇ હતી. જે વિમાનમાં તેઓ આવ્યા હતા તેમાં કોઇ એરકંડિશન પણ ન હતુ. અને પાણીની સુવિધા પણ અપાઇ ન હતી. એક જ વિમાનમાં 88 લોકોને બેસાડીને બ્રાઝિલ મોકલવામાં આવ્યા હતા. બ્રાઝિલના ઉત્તરી શહેર મનૌસમાં આ પ્લેન ઉતારવામાં આવ્યુ હતુ. પ્લેનમાંથી બહાર આવતા જ પ્રવાસીઓએ કહ્યુ હતુ કે તેમના હાથ પગ બાંધેલા હોવાથી તેઓ શૌચાલય પણ જઇ શક્યા ન હતા. વિમાનમાં ગરમી હોવાથી કેટલાક લોકો બેહોશ પણ થયા હતા.

બ્રાઝિલ સરકારની સામે આવી નારાજગી

બ્રાઝિલ સરકારે સ્વેદશ પરત ફરેલા લોકો સાથે કરવામાં આવેલા વ્યવહાર મુદ્દે અમેરિકા સરકારની ટીકા કરી છે. અને આ સમગ્ર મામલે સ્પષ્ટીકરણ માગ્યુ છે. બ્રાઝિલના વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે, લેટિન અમેરિકાએ યાત્રીઓ સાથે અપમાનજનક વ્યવહાર કર્યો છે. આ વિમાનમાં બાળકો પણ સાથે હતા. જો તેમને કંઇ થયુ હોત તો કોણ જવાબદાર હોત. રાષ્ટ્રપતિ લૂલાએ આદેશ કર્યો છે કે પ્રવાસીઓને તેમના અંતિમ સ્થાન સુધી પહોંચાડવા માટે બ્રાઝિલ વાયુસેનાનું વિમાન મદદ માટે ઉતારવામાં આવશે. અને સુનિશ્ચિત કરવામાં આવે કે યાત્રીઓ તેમના નિવાસસ્થાન સુધી સુરક્ષિત રીતે પહોંચી જાય.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના આદેશ બાદ સમગ્ર દુનિયામાં હલચલ જોવા મળી રહી છે. તેમના આકરા નિર્ણયોના કારણે વિદેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ થયેલા લોકો ભયમાં જોવા મળી રહ્યા છે. 

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
અમરેલી

સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી

Editor By Editor 6 days ago
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?