By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Opinion: ટ્રમ્પનો સપાટો : વિકાસશીલ દેશો માટે ખતરાની ઘંટડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Opinion: ટ્રમ્પનો સપાટો : વિકાસશીલ દેશો માટે ખતરાની ઘંટડી

Last updated: 2025/01/29 at 1:17 AM
1 year ago
Share
Opinion: ટ્રમ્પનો સપાટો : વિકાસશીલ દેશો માટે ખતરાની ઘંટડી
SHARE

અમેરિકાના પ્રમુખ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક આકરાં અને કડવા નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે અમેરિકામાં વર્ષોથી વસતા ગેરકાયદે ઇમિગ્રન્ટસને તેમનાં દેશમાં પાછા મોકલવાનું અભિયાન શરૂ કર્યું છે. ચીન અને યુરોપના કેટલાક દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી છે.

કોલંબિયાના યુએસ.માં વસતા ગેરકાયદે ઇમિગ્રન્ટસને ફરી તેમનાં દેશમાં પાછા મોકલવામાં આવ્યા છે. કોલંબિયાની સરકારે આ વસાહતીઓને સ્વીકારવા ઇનકાર કર્યો તો તરત જ ટ્ર્મ્પે કોલંબિયા પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી. મેક્સિકોની બોર્ડર પર દીવાલ બાંધવાનું કામ ફરી શરૂ કરવા આદેશ આપ્યા છે. પોતાના તાબામાં રહેવા નહીં માંગતા બાંગ્લાદેશને આપવામાં આવતી સહાય બંધ કરી દીધી છે. ફક્ત બાંગ્લાદેશ જ નહીં પાકિસ્તાન જેવા વિકાસશીલ દેશોને આપવામાં આવતી નાણાકીય સહાય બંધ કરવામાં આવી છે. આને લીધે એશિયા અને યુરોપના દેશો માટે સંકટ સર્જાયું છે. ભારત તેમજ આફ્રિકાના દેશોને આની અસર થઈ શકે છે. એવું લાગે છે કે જ્યાં સુધી જે તે દેશને આર્થિક સહાયની વાતને સંબંધ છે ત્યાં સુધી ટ્રમ્પ જે તે દેશ સાથે સ્થિતિની સમીક્ષા કરીને વ્યક્તિગત નિર્ણયો લઈ શકે છે. જે દેશ માટે સહાય કરવાનું જરૂરી લાગશે તેને સહાય કરશે અને અન્ય દેશોની સહાય તદ્દન બંધ કરી શકે છે. અત્યાર સુધી ભારત અને ભારતના પીએમ મોદી જે કરતા આવ્યા છે તે નીતિ હવે ટ્રમ્પ અપનાવવા જઈ રહ્યા છે. ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ અને રાષ્ટ્રહિત પહેલાંની નીતિ પર આગળ ચાલવા માંગે છે. તેઓ વિદેશી સહાયની બાબતમાં અત્યાર સુધી જે લાલિયાવાડી ચાલી આવતી હતી તે બંધ કરવા માંગે છે. પાકિસ્તાને અત્યાર સુધી અમેરિકા પાસેથી શસ્ત્રો અને નાણાકીય સહાય લઈને તેનો ઉપયોગ ભારત સામે લડવામાં અને આતંકવાદને વકરાવવા માટે જ કર્યો છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનને અમેરિકાની સહાય બંધ થઈ જતા હવે તેની બોલતી બંધ થઈ ગઈ છે. બંને દેશો સામે મોટું સંકટ ઘેરાયું છે. અમેરિકાના પૈસે અત્યાર સુધી કરવામાં આવતા તાગડધિન્ના અચાનક બંધ થઈ ગયા છે. ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી અમેરિકાના રાષ્ટ્રીય હિતનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. 2023માં અમેરિકાએ વિશ્વના કેટલાક દેશોને 72 અબજ ડૉલરની સહાય કરી હતી. તેની આ સહાય શરતી હતી. જેમાં અમેરિકાના હિતો સમાયેલા હતા. ટ્રમ્પે પૈસાના જોરે કેટલાક દેશોને ઓબલાઇજ કરવાનું બંધ કરી દીધું છે. હવે તેઓ બ્લેન્ક બાજી રમવા માંગે છે. જેમાં એક ઘા ને બે કટકા જેવી વાત દેખાઈ રહી છે. ભારત સરકારે છેલ્લા કેટલાક વખતથી શરતી સહાય સ્વીકારવાનું બંધ કરી દીધું છે એટલે ભારતને ટ્રમ્પના નિર્ણયની બહુ અસર પડે તેવી સંભાવના ઓછી છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લગ્ન ક્યારે કરાવશો?, પૂછતાં જ જમાઈ પર હુમલો: સસરા-સાળાએ ધોકા-પાઇપ ફટકારી પગ ભાંગ્યા
રાજકોટ

લગ્ન ક્યારે કરાવશો?, પૂછતાં જ જમાઈ પર હુમલો: સસરા-સાળાએ ધોકા-પાઇપ ફટકારી પગ ભાંગ્યા

Editor By Editor 17 hours ago
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?