By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    15 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Canada Visa: વિદેશ જનારા માટે સારા સમાચાર, કેનેડાએ અધધ લોકોને મોકલ્યું આમંત્રણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Canada Visa: વિદેશ જનારા માટે સારા સમાચાર, કેનેડાએ અધધ લોકોને મોકલ્યું આમંત્રણ

AgraGujarat Rajkot
Last updated: 2025/02/08 at 7:13 PM
1 year ago
Share
Canada Visa: વિદેશ જનારા માટે સારા સમાચાર, કેનેડાએ અધધ લોકોને મોકલ્યું આમંત્રણ
SHARE

કેનેડામાં ઈમિગ્રેશન બાબતોનું ધ્યાન રાખતો વિભાગ, ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ તાજેતરમાં એક નવી એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોનું આયોજન કર્યું હતું. આ મહિનાનો પહેલો એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો છે. આ ડ્રો પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (PNP) કેટેગરી હેઠળ ઉમેદવારોને આમંત્રિત કરવા માટે યોજવામાં આવે છે.

મીડિાયા રિપોર્ટ મુજબ આ લેટેસ્ટ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં આમંત્રિત ઉમેદવારો પાસે કેનેડા પરમેનન્ટ રેસીડેન્સી (કેનેડા પીઆર) માટે સંપૂર્ણ અરજી સબમિટ કરવા માટે 60 દિવસનો સમય છે. જો સમયમર્યાદા ચૂકી જાય તો અરજી માન્ય રહેશે નહીં. તમને જણાવી દઈએ કે ભારતીયો પણ PNP હેઠળ કેનેડાના કાયમી નિવાસ માટે અરજી કરે છે, તેથી આ અપડેટ તેમના માટે પણ મહત્વપૂર્ણ છે.

લેટેસ્ટ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો પરિણામ

લેટેસ્ટ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો 4 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. PNP કેટેગરી હેઠળ કુલ 455 ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ડ્રો માટે જરૂરી કોમ્પ્રીહેન્સિવ રેન્કિંગ સ્કોર (CRS) 802 હતો. આ પ્રોગ્રામમાં જાહેર કરાયેલા આમંત્રણોની સંખ્યા 455 છે.

જો એક કરતાં વધુ ઉમેદવારોનો સ્કોર સૌથી ઓછો હોય, તો કટ-ઓફ તેમની એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઈલ સબમિટ કરવાની તારીખ અને સમય પર આધારિત છે.

એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ શું છે?

એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ એક પોઈન્ટ-આધારિત સિસ્ટમ છે જે કુશળ વ્યાવસાયિકોને કેનેડિયન કાયમી રહેઠાણ મેળવવામાં મદદ કરે છે. તે કેનેડિયન ઈમિગ્રેશન માટે સૌથી ઝડપી અને બેસ્ટ ઈમિગ્રેશન રૂટ પૈકીનો એક હોવાનું કહેવાય છે. વ્યક્તિની એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઈલને અસર કરતા પરિબળોમાં ઉંમર, ભાષા કૌશલ્ય, કાર્ય અનુભવ અને અન્યનો સમાવેશ થાય છે.

એક્સપ્રેસ એન્ટ્રી પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (PNP) પ્રાંતોને એવા કુશળ કામદારો પસંદ કરવામાં મદદ કરે છે જે આર્થિક અને શ્રમ જરૂરિયાતો પૂરી કરી શકે. ઉદાહરણ તરીકે, કોઈ પ્રાંત ચોક્કસ વ્યવસાયો જેમ કે IT, હેલ્થ કેર અથવા કન્સ્ટ્રક્શન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ હેઠળ ત્રણ અલગ અલગ પ્રકારના ઈન્વિટેશન છે, જેમ કે

ઈન્વિટેશનનો જનરલ રાઉન્ડ

ઈન્વિટેશનનો પ્રોગ્રામ સ્પેસિફિક રાઉન્ડ

ઈન્વિટેશનનો કેટેગરી બેસ્ડ રાઉન્ડ

જો કોઈને આ ડ્રોમાં આમંત્રણ આપવામાં ન આવે, તો તેમની પ્રોફાઈલ તેમને સબમિટ કર્યાની તારીખથી 12 મહિના સુધી એક્સપ્રેસ એન્ટ્રી પૂલમાં એક્ટિવ રહે છે. તેમને પોતાની અરજી પાછી ખેંચવી ન જોઈએ કારણ કે તેમને આગામી એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં અરજી કરવા માટે આમંત્રણ (ITA) મળી શકે છે. હાલમાં, એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ હેઠળ 80 ટકા કેનેડા પીઆર અરજીઓ 6 મહિનાની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
ધર્મ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

Editor By Editor 15 hours ago
સ્વ.ડોલીબેન પારેખની તૃતીય પુણ્યતિથિ નિમિતે પરિવાર દ્વારા સ્લીપર અને છાસ વિતરણ
 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન
 વડાપ્રધાનના પ્રવાસ બાદ રાજકોટ મનપાને મળશે નવા સુકાની
મુથુટ ફાઈનાન્સ દ્વારા વેસ્ટ ઝોનની ૨૪ આંગણવાડીને રૂ.૧૩,૦૦૦ની રમકડાંની કીટનું વિતરણ કરાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?