By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ranveer Allahbadiaને વધુ એક 'વિરાટ' ઝટકો, ક્રિકેટર કોહલીએ કર્યું આ કામ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Ranveer Allahbadiaને વધુ એક 'વિરાટ' ઝટકો, ક્રિકેટર કોહલીએ કર્યું આ કામ?

Last updated: 2025/02/13 at 6:44 PM
1 year ago
Share
Ranveer Allahbadiaને વધુ એક 'વિરાટ' ઝટકો, ક્રિકેટર કોહલીએ કર્યું આ કામ?
SHARE

સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં કરેલી શરમજનક કોમેન્ટ બાદ રણવીર અલ્લાહબાદિયા બધાના નિશાના પર છે. આ સમયે દેશનો લગભગ દરેક નાગરિક રણવીર અલ્લાહબાદિયાથી ગુસ્સે છે.

કેટલાક લોકો તેને જેલમાં પણ જોવા માંગે છે. રણવીર અલ્લાહબાદિયાને સોશિયલ મીડિયા પર ઘણી નફરત મળી રહી છે અને સરકાર પણ તેની સામે કાર્યવાહી કરી રહી હોય તેવું લાગે છે.

રણવીર અલ્લાહબાડિયાનું ડાઉનફોલ થયું શરૂ

‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ફિલ્મના વિવાદ બાદ રણવીર અલ્લાહબાદિયા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાતોરાત, તેમની વર્ષોની મહેનત, માન અને કમાણી બરબાદ થઈ ગઈ. જ્યાં થોડા સમય પહેલા સુધી બધા રણવીર અલ્હાબાદિયાના વખાણ કરતા જોવા મળતા હતા. પરંતુ એક વિવાદે તેની કારકિર્દીના ડાઉનફોલની શરૂઆત કરી. કાનૂની મુશ્કેલી બાદ, રણવીર અલ્લાહબાડિયાને હવે બીજો મોટો ઝટકો લાગ્યો છે.

વિરાટ કોહલીએ રણવીર અલ્હાબાદિયાને કર્યો અનફોલો

સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓ મુજબ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ‘બીયર બાયસેપ્સ’ ફેમ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણવીરે શોમાં જે કહ્યું અને ત્યારબાદ થયેલા હોબાળા બાદ વિરાટ કોહલીએ આ કાર્યવાહી કરી છે. હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે શું વિરાટે આ પગલું વિવાદ પછી ભર્યું? કે પછી તેને રણવીર અલ્લાહબાદિયાને ઈન્સ્ટાગ્રામ પરથી પહેલાથી જ અનફોલો કરી દીધો હતો? હાલમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે કોહલી રણવીર અલ્લાહબાદિયાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતો નથી.

રણવીર અલ્લાહબાડિયા વિરાટ કોહલીનો મોટો ફેન

તમને જણાવી દઈએ કે રણવીર અલ્હાબાદિયા ક્રિકેટર વિરાટ કોહલીનો મોટો ફેન છે. તેનું સ્વપ્ન હતું કે વિરાટ એકવાર તેના શોમાં આવે. જ્યારે રણવીર અલ્હાબાદિયા એક કાર્યક્રમમાં વિરાટ કોહલીને મળ્યો, ત્યારે તેને પણ તેના વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. હવે રણવીર અલ્હાબાદિયાને તેના આદર્શે સોશિયલ મીડિયા પર તેને અનફોલો કરવાથી મોટો ઝટકો લાગ્યો હશે. આ તેમના માટે ખૂબ જ મુશ્કેલ સમય છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિવેકાનંદ યુથુ કલબ દ્વારા ઉનાળાની ગરમીમાં બસ સ્ટેશનમાં છાસ વિતરણનો પ્રારંભ
રાજકોટ

વિવેકાનંદ યુથુ કલબ દ્વારા ઉનાળાની ગરમીમાં બસ સ્ટેશનમાં છાસ વિતરણનો પ્રારંભ

Editor By Editor 1 day ago
ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?