By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Israel on Hamas: નેતન્યાહૂનો દુશ્મન ગાઝા પટ્ટીમાં દેખાતા સતર્કતા વધી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel on Hamas: નેતન્યાહૂનો દુશ્મન ગાઝા પટ્ટીમાં દેખાતા સતર્કતા વધી

AgraGujarat Rajkot
Last updated: 2025/02/21 at 4:35 PM
1 year ago
Share
Israel on Hamas: નેતન્યાહૂનો દુશ્મન ગાઝા પટ્ટીમાં દેખાતા સતર્કતા વધી
SHARE

હમાસનો સૌથી ક્રૂર ચહેરો મોહમ્મદ અબૂ વર્દા બે બાળકોના મૃતદેહ સાથે જોવા મળ્યો હતો. મોહમ્મદ અબૂ વર્દા ગાઝા પટ્ટીમાં દેખાયો હતો. મોહમ્મદ અબૂ વર્દા જે શવ સોંપવામાં આવ્યા હતા. તેને હમાસ તરફથી લઇને આવ્યો હતો. આ શવને રેડક્રેસના માધ્યમથી ઇઝરાયલ મોકલવામાં આવશે. ઇઝરાયલે જણાવ્યુ છે કે, આ હત્યા હમાસમાં કરવામાં આવી છે. તો આ તરફ, હમાસ હત્યા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવી રહ્યુ છે.

અબુ વર્દા હમાસનો કમાન્ડર

અબુ વર્દા હમાસનો સૈન્ય કમાન્ડર રહી ચુક્યો છે. એકવાર તે ઇઝરાયલની ગિરફ્તમાં હતો. પરંતુ કરારના કારણે તે બચી ગયો હતો. વર્દા ફરી બે બાળકોના મૃતદેહ સાથે જોવા મળ્યો છે. અગાઉ પણ તેના પર 45 ઇઝરાયલ લોકોની હત્યાનો આરોપ લાગ્યો છે. વર્દાએ કહ્યુ છે કે જ્યાં સુધી જેરુસલેમની જમીનને તેઓ પરત નહી મેળવી લે ત્યાં સુધી હમાસનું આ ઓપરેશન યથાવત્ રહેશે. વર્દા હાલમાં ઇઝરાયેલમાંથી મુક્ત થઇને ફિલિસ્તાન પહોંચ્યો છે. વર્દા પ્રથમ વખત ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે વર્ષ 1996માં થયેલા બોંબ બ્લાસ્ટમાં તેણે 24 ઇઝરાયલની નાગરિકોની હત્યા કરી હતી. પરંતુ કરાર બદ્ધ હોવાથી તેને મુક્ત કરવામાં આવ્યો હતો. ઇઝરાયલ અને ત્યાંના પ્રધાનમંત્રી વર્દાને પોતાનો મોટો દુશ્મન માને છે. વર્દા સૈન્ય કમાન્ડર રહી ચુક્યો છે. અને ઇઝરાયલ વિરુદ્ધ તેણે અનેક સૈન્ય ઓપરેશનમાં ભાગ લીધો છે.

અબુ વર્દા હમાસના સૌથી મોટા પદ સશસ્ત્ર શાખાના પૂર્વ કમાંડર રહી ચુક્યા છે. વર્દાને ઇઝરાયલમાં 48 વર્ષની સજા ફટકારવામાં આવી છે. એકવાર ગિરફ્તમાંથી છુટ્યા બાદ વર્દા ફરી ઇઝરાયલના કબ્જામાં નથી આવ્યો. ઇઝરાયલથી મુક્ત થયા પછી, વર્દા ઇજિપ્ત જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ઇજિપ્તે તેને આશ્રય આપ્યો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરદા હજુ પણ મૃત્યુથી ડરે છે. ઇજિપ્ત વર્દાને આશ્રય આપીને ઇઝરાયલ સાથે દુશ્મનાવટને આમંત્રણ આપવા માંગતું નથી. તે જ સમયે, હમાસે ઇઝરાયલને સોંપેલા ચાર બંધકોના મૃતદેહમાંથી એક પર વિવાદ ઉભો થયો છે. ઇઝરાયલ કહે છે કે ખોટા બહાના હેઠળ એક પણ મૃતદેહ સોંપવામાં આવ્યો નથી.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રની પ્રથમ સફળ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી
રાજકોટ

સૌરાષ્ટ્રની પ્રથમ સફળ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી

Editor By Editor 7 days ago
 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી
ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ
ગીરગઢડાના જામવાળામાં વાડીએ પ્રોગ્રામમાં બોલાચાલી થતાં યુવાનની હત્યા કરતા ભાઇબંધો
ગોંડલ-કોટડા સાંગાણીની સરકારી કચેરીમાં ઓચિંતા રેડ કરતા કલેકટર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?