By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Fakhar Zaman લેશે સંન્યાસ! ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવા પર આપી પ્રતિક્રિયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Fakhar Zaman લેશે સંન્યાસ! ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવા પર આપી પ્રતિક્રિયા

Last updated: 2025/02/26 at 7:36 PM
1 year ago
Share
Fakhar Zaman લેશે સંન્યાસ! ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવા પર આપી પ્રતિક્રિયા
SHARE

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના પહેલા રાઉન્ડમાંથી બહાર થવાના દર્દમાંથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ હજુ બહાર થઈ નથી કે તેને વધુ એક મોટો ઝટકો પડી શકે છે. પાકિસ્તાનના સ્ટાર બેટરે પાકિસ્તાની ટીમની ચિંતા વધારી છે.

પાકિસ્તાનના સ્ટાર બેટરે ફખર ઝમાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેના પછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે તે નિવૃત્તિ લેવાનો છે. તમને જણાવી દઈએ કે, ફખર ઝમાન 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટીમનો ભાગ હતો, પરંતુ પહેલી મેચમાં ઈજાને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

ફખર ઝમાને શેર કરી પોસ્ટ

પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો હતો પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ તે નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ 34 વર્ષીય ફખરે હવે નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે. પરંતુ ફખરે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ તેને સોશિયલ મીડિયા પર કંઈક એવું લખ્યું છે જેનાથી તેની નિવૃત્તિના સમાચારને વેગ મળ્યો છે.

ફખર ઝમાને કહી આ વાત

પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર ફખર ઝમાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, સૌથી મોટા મંચ પર પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવું એ આ દેશના દરેક ક્રિકેટર માટે એક સ્વપ્ન જેવું છે અને તે એક સન્માનની વાત છે. મને ગર્વ છે કે મને ઘણી વખત પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનો લહાવો મળ્યો છે. કમનસીબે હું હવે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગયો છું, પરંતુ ચોક્કસ અલ્લાહ દરેક માટે શ્રેષ્ઠ યોજના ધરાવે છે. હું આ તક માટે ખૂબ આભારી છું. હવે હું ઘરે બેસીને લીલા કપડાં પહેરીને મારી ટીમને સપોર્ટ કરીશ. આ તો ફક્ત શરૂઆત છે, આ આંચકા કરતાં કમબેક વધુ મજબૂત હશે.

ફખર ઝમાન શા માટે નિવૃત્તિ લેવા માંગે છે?

ફખર ઝમાન 34 વર્ષની ઉંમરે અચાનક કેમ નિવૃત્તિ લેવા માંગે છે? આ સવાલ દરેક ક્રિકેટ ફેન્સના મનમાં આવતો હશે. હકીકતમાં, તેમના નિર્ણય પાછળનું મુખ્ય કારણ તેમની ફિટનેસ સંબંધિત સમસ્યા હોવાનું માનવામાં આવે છે. ફખર ઝમાન હાઈપરથાઈરોઈડિઝમથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તેને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ ગુમાવવી પડી હતી. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે તે સિલેક્ટર્સના નિર્ણયોથી નારાજ હતો, ખાસ કરીને વિદેશી લીગમાં રમવા માટે એનઓસીથી. ફખર ઝમાન તેના પરિવાર સાથે વિદેશ જવાનું વિચારી રહ્યો છે.

ફખર ઝમાનનો રેકોર્ડ

2017 ચેમ્પિયન્સ ટ્રોફીના હીરો ફખર ઝમાનના આંકડા વિશે વાત કરીએ તો, તેને પોતાના દેશ માટે કુલ 86 ODI મેચ રમી છે, જેમાં તેને 46.22 ની એવરેજથી 3890 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 11 સદીઓ આવી, જેમાં એક બેવડી સદીનો સમાવેશ થાય છે. તેને 92 T20I મેચોમાં 132.95 ના સ્ટ્રાઈક રેટથી 1848 રન બનાવ્યા છે. ફખર ઝમાન પાકિસ્તાન માટે 3 ટેસ્ટ મેચ પણ રમ્યા હતા, જેમાં તેને 359 રન બનાવ્યા છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોઠારિયા સોલ્વન્ટ પાસેથી ઝડપાયેલા વિસ્ફોટક સામગ્રી કાંડમાં વધુ એકની ધરપકડ
ગુજરાતરાજકોટ

કોઠારિયા સોલ્વન્ટ પાસેથી ઝડપાયેલા વિસ્ફોટક સામગ્રી કાંડમાં વધુ એકની ધરપકડ

Editor By Editor 2 days ago
ક્રેડાઇ ગુજરાત વિંગ દ્વારા યુથકોન યોજાઇ
ખાનગી હોસ્પિટલની સારવાર સરકારી કરતાં 8 ગણી મોંઘી
ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ
રવિવારથી દેશભકિતનો જામશે માહોલ, રાજકોટમાં તા.૧૨મીએ તિરંગા યાત્રા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?