By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 'The Gabba' સ્ટેડિયમ તોડી પાડવામાં આવશે, સરકારે કેમ લીધો આટલો મોટો નિર્ણય?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

'The Gabba' સ્ટેડિયમ તોડી પાડવામાં આવશે, સરકારે કેમ લીધો આટલો મોટો નિર્ણય?

Last updated: 2025/03/25 at 6:24 PM
1 year ago
Share
'The Gabba' સ્ટેડિયમ તોડી પાડવામાં આવશે, સરકારે કેમ લીધો આટલો મોટો નિર્ણય?
SHARE

બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ, જેને સામાન્ય રીતે ધ ગાબા સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને તોડી પાડવામાં આવશે. આ ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમ તોડી પાડવામાં આવશે. આ એ જ સ્ટેડિયમ છે જ્યાં રિષભ પંતે 2021 માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં યાદગાર અને મેચ વિજેતા ઈનિંગ રમી હતી.

આ જીત પછી, ભૂતપૂર્વ બોલર વિવેક રાજદાન દ્વારા બોલાયેલા શબ્દો, “ગાબાનું ગૌરવ તૂટી ગયું છે”, બધા ભારતીય ફેન્સના દિલમાં વસ્યા. પણ ગાબા સ્ટેડિયમ કેમ તોડી પાડવામાં આવી રહ્યું છે? તે તમને જણાવી દઈએ.

ગાબા સ્ટેડિયમ તેના જૂના માળખાકીય સુવિધાઓ અને મર્યાદિત ક્ષમતાને કારણે વર્ષોથી પડકારોનો સામનો કરી રહ્યું છે. આ સ્ટેડિયમ 2032 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતો પછી તોડી પાડવામાં આવશે. ક્વીન્સલેન્ડ સરકારે જાહેરાત કરી છે કે ગાબા સ્ટેડિયમ તોડી પાડ્યા પછી, વિક્ટોરિયા પાર્કમાં 63,000 બેઠકો ધરાવતું અત્યાધુનિક સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયન રમતગમત જગતમાં એક મોટો નિર્ણય છે.

3.8 બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના ખર્ચે બનાવવામાં આવશે નવું સ્ટેડિયમ

આ સ્ટેડિયમ ઐતિહાસિક રહ્યું છે. અહીં ઘણી ક્રિકેટ મેચો તેમજ ઓસ્ટ્રેલિયન ફૂટબોલ લીગ મેચો રમાઈ છે. પરંતુ સરકારે નક્કી કર્યું છે કે અહીં સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે, જે હાલમાં નથી. આ સ્ટેડિયમનું નવીનીકરણ આંતરરાષ્ટ્રીય રમતો અને AFL મેચો તેમજ ક્રિકેટ મેચોનું આયોજન કરવા માટે કરવામાં આવશે. આ સ્ટેડિયમ બનાવવાનો ખર્ચ લગભગ 3.8 બિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર થશે.

સરકારના આ નિર્ણયને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ક્વીન્સલેન્ડ ક્રિકેટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ગાબા સ્ટેડિયમના પુનઃનિર્માણની યોજના પહેલા હતી પરંતુ વધતા ખર્ચને કારણે તે રદ્દ કરવામાં આવી હતી. હવે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે તેને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે અને એક નવું આધુનિક સ્ટેડિયમ બનાવવામાં આવશે.

ગાબા ક્રિકેટ સ્ટેડિયમ વિશે

આ સ્ટેડિયમ 1895માં બનાવવામાં આવ્યું હતું. હાલમાં અહીં 37,000 દર્શકોની બેઠક ક્ષમતા છે. અહીં રમવાનો વિસ્તાર 170.6 મીટર લાંબો અને 149.9 મીટર પહોળો છે. ગાબાના બે છેડા છે, સ્ટેનલી સ્ટ્રીટ એન્ડ અને વલ્ચર સ્ટ્રીટ એન્ડ. ઓસ્ટ્રેલિયન ફૂટબોલ અને રગ્બી સહિત ઘણી અન્ય રમતો પણ અહીં રમાય છે.

2021 માં, ટીમ ઈન્ડિયાએ ગાબાનું ગૌરવને તોડ્યું

ગાબા ક્રિકેટ સ્ટેડિયમને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો ગઢ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા 1988 પછી આ સ્ટેડિયમમાં કોઈ ટેસ્ટ હાર્યું નથી, જે રેકોર્ડ ભારતીય ટીમે જાન્યુઆરી 2021માં તોડી નાખ્યો હતો. આ મેદાન પર ભારતનો આ પહેલો ટેસ્ટ વિજય પણ હતો. રિષભ પંતે બીજી ઈનિંગમાં 89 રનની અણનમ ઈનિંગ રમી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો. તેના પહેલા શુભમન ગિલ (91) અને ચેતેશ્વર પૂજારાએ પણ આ ઈનિંગ્સમાં શાનદાર બેટિંગ કરી હતી. આ ઐતિહાસિક મેચ ભારતે અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં જીતી હતી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
“માફિયા” અને “તોડબાજ” પત્રકારો સામે પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીને આવકારતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા
રાજકોટ

“માફિયા” અને “તોડબાજ” પત્રકારો સામે પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીને આવકારતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા

Editor By Editor 2 hours ago
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?