ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી IPL 2025 શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 12 મેના રોજ, બીસીસીઆઈએ નવું શેડ્યુલ જાહેર કર્યું. આ ટુર્નામેન્ટ 17 મેથી શરૂ થશે. ફાઈનલ 3 જૂને રમાશે.

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Sign in to your account