By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IPL સટ્ટાબાજીનું વ્યસન યુવાઓ માટે બન્યો ચિંતાનો વિષય, SCએ વ્યક્ત કરી ચિંતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL સટ્ટાબાજીનું વ્યસન યુવાઓ માટે બન્યો ચિંતાનો વિષય, SCએ વ્યક્ત કરી ચિંતા

Last updated: 2025/05/30 at 9:22 PM
10 months ago
Share
IPL સટ્ટાબાજીનું વ્યસન યુવાઓ માટે બન્યો ચિંતાનો વિષય, SCએ વ્યક્ત કરી ચિંતા
SHARE

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ઘણા લોકો માટે પૈસા કમાવવાની એક મોટી તક બની છે. પરંતુ ઝડપથી ધનવાન બનવાના આ લોભમાં, યુવા ભારતીયો સટ્ટાબાજીના વ્યસનમાં એવા તે ફેલાય છે કે, તેઓને આ જાળમાંથી બહાર નિકળવું મુશ્કેલ બન્યુ છે. માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે IPL પર સટ્ટાબાજી ભારતીય યુવાનોમાં એક ગંભીર વ્યસન બની ગયુ છે. ગૂગલ સર્ચ ટ્રેન્ડ્સ દર્શાવે છે કે દરેક IPL સીઝન દરમિયાન, ‘IPL વ્યસન’ અને ‘ઓનલાઈન સટ્ટાબાજી’ જેવા શબ્દોનું સર્ચ વધુ જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર શું થઇ રહ્યુ છે ટ્રેન્ડ ?

ગુગલ ટ્રેન્ડ્સ અનુસાર, ‘જુગાર વ્યસનના કારણો’, ‘શું જુગાર એક વ્યસન છે’, ‘ઓનલાઈન જુગાર વ્યસન’ અને ‘જુગાર વ્યસન ઉપચાર’ જેવા પ્રશ્નોની શોધમાં વધારો થયો છે. આ ઉપરાંત, જુગાર વ્યસનની સારવાર, જુગાર વ્યસનથી કેવી રીતે છુટકારો મેળવવો અને જુગાર વ્યસન માટે પુનર્વસન જેવી શોધમાં પણ ઝડપથી વધારો થયો છે. યુવાઓનું ભવિષ્ય જોખમમાં નાંખવા માટે દારુ અને ડ્રગ્સ સિવાય હવે IPL સટ્ટાબાજીનું વ્યસન સૌથી વધુવ ખતરનાક સાબિત થઇ રહ્યુ છે.

જુગારના વ્યસનને પ્રોત્સાહન

ઓન લાઇન એપ્લિકેશનો ખાસ કરીને યુવાનોમાં જુગાર વ્યસનને પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં, એક પીઆઈએલની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે આઈપીએલ દરમિયાન સટ્ટાબાજી પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઘણા લોકો આઈપીએલના નામે સટ્ટો અને જુગાર રમી રહ્યા છે. આ એક ગંભીર મુદ્દો છે. ભારતમાં જુગારના કાયદા દરેક રાજ્યમાં અલગ અલગ છે અને ઓનલાઈન સટ્ટાબાજી અંગે કોઈ સ્પષ્ટ કેન્દ્રીય કાયદો નથી.

ઓનલાઈન સટ્ટાબાજીનો ક્રેઝ

ઓનલાઈન સટ્ટાબાજીની અસર દિવસેને દિવસે વધી રહી છે. કિશોરો અને યુવાનો સટ્ટાબાજીને કારણે ભારે નુકસાન સહન કરી રહ્યા છે. માર્ચ 2025માં, બેંગ્લોર સ્થિત એક ટેક પ્રોફેશનલે સટ્ટાબાજીમાં 1.5 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. તેણે સટ્ટાબાજી માટે લોન લીધી હતી અને બાદમાં લોન વસૂલ કરવા માટે પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યો હતો. જેના પછી તેની પત્નીએ આત્મહત્યા કરી હતી. આ કારણે, હવે વધુ લોકો મનોચિકિત્સકો અને કાઉન્સેલરોની મદદ લઈ રહ્યા છે. 

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજકોટ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

Editor By Editor 2 hours ago
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?