By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

Editor
Last updated: 2026/08/06 at 5:47 PM
14 minutes ago
Share
ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
SHARE

ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

નિષ્ણાંત તબીબો દ્વારા ૬૮ દર્દીઓનું નિદાન કરાયું

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રી ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ સુપરસ્પેશિયાલીસ્ટ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે  નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ડો. નરેન્દ્રભાઈ દવે (ટ્રસ્ટી વી.વી.પી. ઈજનેરી કોલેજ  સેવા ભારતી તેમજ R.R.S. સૌરાષ્ટ્ર પ્રાંતમાં કાર્યકારીણી સદસ્ય), સંસ્થાના પ્રમુખ વિમલભાઈ ત્રિવેદી, મંત્રી ગૌતમભાઈ ત્રિવેદી, તમામ ડોક્ટર્સ ટીમ અને તમામ હોદેદ્દારઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ નિદાન કેમ્પમાં “ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ” ના  પ્રકાશ મોઢાની ખ્યાત નામ ડોક્ટરોની ટીમ જેમાં જનરલ અને ટ્રોમા સર્જન ડો.કૌશિકભાઈ પટેલ, ક્રિટિકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો.વિષ્ણુભાઈ વંદુર, ઓર્થોપેડીક સર્જન ડો. પૂર્વમભાઈ જીવરાજાની, કીડની રોગના નિષ્ણાંત ડો. વિપુલભાઈ પરમાર, દાંતના સર્જન ડો. તેજસભાઈ ત્રિવેદી, ત્વચા રોગ નિષ્ણાંત ડો. અસ્મીબેન પંડયા, ડાયાબીટસ, થાઈરોડ નિષ્ણાંત  ડો. વિવેકભાઈ ત્રિવેદી તથા  ડાયાટિશિયન ડો. આકાશભાઈ દવે વગેરે નિ:શુલ્ક નિદાન કરી આપેલ હતું. ૬૮ જ્ઞાતિ જનોએ મેડિકલ કેમ્પનો લાભ લીધેલ હતો.

આ કાર્યક્રમાં  નવીનચંદ્ર દવેના પુત્ર  હિરેનભાઈ દવે (ફાર્માનો બિઝનેસમેન)એ આ મેડિકલ કેમ્પમાં ખાસ BMD મશીનની  સ્વખર્ચે વ્યવસ્થા કરેલ તેમના દ્વારા મશીન ઓપરેટર કરાવી સેવા આપેલ સાથે દર્દીને દશ દિવસ માટે નિઃશુલ્ક દવા પણ આપવામાં આવેલ. ટ્રસ્ટી પ્રમુખ  વિમલભાઈ ત્રિવેદીનો મુખ્ય ફાળો રહેલ.

આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે વડીલ  નવીનભાઈ જે દવેની સૂચના માર્ગદર્શન હેઠળ પ્રમુખ ટ્રસ્ટી  વિમલભાઈ  ત્રિવેદી, ટ્રસ્ટી  ઍડ સંજયભાઇ પંડ્યા તેમજ ડો. જતિનભાઇ ત્રિવેદી, હોદેદાર   ગૌતમભાઈ,  યતીશભાઈ દવે,કારોબારી સભ્ય  પ્રદ્યુમન ભાઇ ભટ્ટ,  કમલેશભાઈ દવે,  વિમલભાઈ જોષી,  જયેશભાઇ ત્રિવેદી,  ગૌતમભાઈ ત્રિવેદી હડાળા વાળા,  હર્ષાંગભાઈ દવે  અને  હિતેષભાઇ ત્રિવેદીએ હાજર રહેલ અને સર્વે કમિટી મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

You Might Also Like

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ: દુષ્કાળ જેવી સ્થિતી

નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મહિને 30 હજાર કિલોનું થતું વેંચાણ

સૌરાષ્ટ્રમાં પાંચ નવા ખાનગી બંદરો વિકસાવાશે, ૧૨ હજાર કરોડનું રોકાણ કરાશે

CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર

ક્રૂડમાં નરમાઈ, સોના-ચાંદીમાં તેજી અને રૂપિયો મજબૂત: શેરબજારમાં પણ હરિયાળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરના ખીરસરા રોડ પર ભાદર નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત
ગુજરાત

જેતપુરના ખીરસરા રોડ પર ભાદર નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત

Editor By Editor 6 days ago
મુખ્યમંત્રીના હસ્તે રૂ.૨૬૮ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
MBBS અને BDSમાં એડમિશન માટેની પ્રક્રિયાનો પ્રારંભ, ૮૭૫૫ સીટ પર પ્રવેશ અપાશે
વડોદરામાં હોસ્ટેલમાં પાણી ભરાતા ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓનું રેસ્કયું
વિરપુર અને જુનાગઢના મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરતી ગેંગના ૬ ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?