By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    59 minutes ago
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    2 hours ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    3 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    4 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: IPL 2025નો આ મોટો એવોર્ડ વૈભવ સૂર્યવંશીને મળશે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IPL 2025નો આ મોટો એવોર્ડ વૈભવ સૂર્યવંશીને મળશે?

Last updated: 2025/06/03 at 4:45 PM
6 days ago
Share
IPL 2025નો આ મોટો એવોર્ડ વૈભવ સૂર્યવંશીને મળશે?
SHARE

IPL2025માં આ વખતે સૌથી વધારે કોઈ ખેલાડી સમાચારમાં સ્થાન પામ્યો હોય તો એ ખેલાડીનું નામ છે વૈભવ સૂર્યવંશી. વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 વર્ષની ઉમરમાં આખા ક્રિકેટ જગતને પોતાની તોફાની બેટિંગથી ચોંકાવી દીધું છે. આજ કારણોસર વૈભવ સૂર્યવંશી આ વખતે IPL 2025નો એક ખાસ એવોર્ડ જીતવાની રેસમાં પણ છે.

વૈભવ સૂર્યવંશીએ રંગ રાખ્યો

આ વખતની IPL2025 હવે એના અંતિમ ચરણો તરફ ડગલાં માંડી રહી છે. જે પણ ટીમ આજે ફાઇનલ જીતશે એના માટે આ એક સપના જેવુ હશે, કેમકે બંને ટીમો માટે આજની મેચ ખુબજ મહત્વપૂર્ણ છે. આ વખતે IPL2025માં બિહારના 14 વર્ષના તોફાની બેટ્સમેને સમાચાર પત્રોમાં પોતાની જગ્યા બનાવામાં સફળતા હાંસલ કરી છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા બિહારના વૈભવ સૂર્યવંશીએ PL2025માં ખુબજ સારું પ્રદર્શન કર્યું છે. IPL2025માં વૈભવ સૂર્યવંશી મોટા મોટા બોલરોને પણ ભારે પડ્યા છે.

IPLના મોટા એવોર્ડની રેસમાં વૈભવ સૂર્યવંશી

બિહારના સમસ્તિપુર જિલ્લાનો એક યુવા ખેલાડી, અને આ ખેલાડી એટલે વૈભવ સૂર્યવંશી. માત્ર 14 વર્ષની ઉમરમાં વૈભવ સૂર્યવંશીએ IPLમાં સૌથી નાની ઉમરમાં પોતાનું પદાર્પણ કરનાર ખેલાડીનો રેકોર્ડ તેના નામે કર્યો છે, અને ટી20 ક્રિકેટ ફોર્મેટમાં સૌથી નાની ઉમરમાં શતક ફટકારનાર ખેલાડીનો રેકોર્ડ પણ વૈભવ સૂર્યવંશીના નામેજ છે. સવાઇ માનસિંહ સ્ટેડિયમ ખાતે લખનૌ સામે રમાયેલ મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર aઆ સ્ટાર ખેલાડીએ પ્રથમ બોલમાજ છગ્ગો ફટકારીને પોતાનું હુનર દેખાડી દીધું હતું.

કોને અપાય છે ઈમર્જિનગ પ્લેયર એવોર્ડ

આઈપીએલમાં ઈમર્જિનગ પ્લેયર એવોર્ડ એવા યુવા ખેલાડીઓને આપવામાં આવે છે, જેમનો જન્મ 1 એપ્રિલ 1999 કે એના પછી થયો હોય, સિજન શરૂ થાય એ પહેલા 25 થી ઓછી આઈપીએલ મેચ રમી હોય, 5 ટેસ્ટ અને 20 થી વધારે એક દિવસીય મેચ ના રમી હોય અને પહેલા આવો કોઈ એવોર્ડ ના જીત્યો હોય. વૈભવ સૂર્યવંશી aઆ નિયમોના તમામ બંધારણમાં ફિટ બેસે છે. આ વખતે આઈપીએલમાં વૈભવ સૂર્યવંશીએ 7 મેચમાં 252 રન બનાવ્યા છે, જેમાં શતક અને અર્ધ શતક પણ છે. આમ જોવા જતાં આ વખતે IPLનો આ એવોર્ડ વૈભવ સૂર્યવંશીને મળી શકે છે. 

You Might Also Like

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RCB Victory Parade stampede: બેંગ્લુરૂમાં વિક્ટ્રી પરેડમાં મચી ભાગદોડ, 3ના થયા મોત
સ્પોર્ટ્સ

RCB Victory Parade stampede: બેંગ્લુરૂમાં વિક્ટ્રી પરેડમાં મચી ભાગદોડ, 3ના થયા મોત

By 5 days ago
Bengaluru Stampede Case પર ગુસ્સે થયો ગૌતમ ગંભીર, કર્યા જોરદાર પ્રહારો
Health: શું હોય છે કોલન કેન્સર?જેના કારણે થયું જાણીતા ટીવી અભિનેતાનું નિધન
World News: Italy-India સ્ટ્રેટેજિક ઇકોનોમિક પાર્ટનરશિપનું આયોજન, જાણો કેમ છે ખાસ?
દુ:ખને ભેટવું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?