By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    5 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    5 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    5 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Indiaના ખેલાડીએ સાથી ક્રિકેટર સાથે કર્યો દગો! શતક પહેલા ડિક્લેર કરી ઈનિંગ
    Indiaના ખેલાડીએ સાથી ક્રિકેટર સાથે કર્યો દગો! શતક પહેલા ડિક્લેર કરી ઈનિંગ
    33 minutes ago
    Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો
    2 hours ago
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ
    3 hours ago
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
    4 hours ago
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Rajat Patidarએ પોતાના પહેલા પ્રયાસમાં જીતી IPL ટ્રોફી, રોહિત શર્માની કરી બરાબરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Rajat Patidarએ પોતાના પહેલા પ્રયાસમાં જીતી IPL ટ્રોફી, રોહિત શર્માની કરી બરાબરી

Last updated: 2025/06/04 at 4:04 AM
6 days ago
Share
Rajat Patidarએ પોતાના પહેલા પ્રયાસમાં જીતી IPL ટ્રોફી, રોહિત શર્માની કરી બરાબરી
SHARE

રજત પાટીદાર હવે RCB માટે IPL ટાઈટલ જીતનાર પ્રથમ RCB કેપ્ટન બની ગયો છે. આરસીબીને તેના પહેલા IPL ટાઈટલ માટે 18 વર્ષ રાહ જોવી પડી. ખાસ વાત એ છે કે રજત પાટીદાર પહેલી વાર RCBના કેપ્ટન બન્યા અને પહેલા જ પ્રયાસમાં ટાઈટલ જીતવામાં સફળ રહ્યો.

એવું કહી શકાય કે જે કામ વિરાટ કોહલી પોતાની કેપ્ટનશીપ દરમિયાન ન કરી શક્યો, તે રજત પાટીદારે પૂર્ણ કર્યું છે. આ જીત સાથે રજત પાટીદારે રોહિત શર્માની બરાબરી પણ કરી લીધી છે.

રોહિત શર્માએ 2013 માં બનાવ્યો હતો આ રેકોર્ડ

રોહિત શર્મા એવો કેપ્ટન હતો જેને IPLમાં સૌથી ઓછી મેચ રમીને ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માએ 2013 માં પહેલીવાર IPLનો ખિતાબ જીત્યો હતો. તે વર્ષે જ્યારે IPL શરૂ થઈ ત્યારે રિકી પોન્ટિંગ ટીમનો કેપ્ટન હતો, પરંતુ IPLની વચ્ચે રિકી પોન્ટિંગે કેપ્ટનશીપ છોડી દીધી હતી. આ પછી રોહિત શર્માને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો. ખાસ વાત એ છે કે તે જ વર્ષે તેને IPLનો ખિતાબ પણ જીત્યો હતો. ત્યાં સુધી રોહિત શર્મા ફક્ત 13 મેચ રમ્યો હતો. હવે રજત પાટીદારે પણ 13 મેચમાં કેપ્ટનશીપ કરીને ટ્રોફી જીતી લીધી છે.

રજત પાટીદારે માત્ર 13 મેચમાં કર્યું RCBનું નેતૃત્વ

RCB એ 16 મેચ રમી હોવા છતાં, જીતેશ શર્માને વચ્ચે ત્રણ મેચ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેથી, રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ, ટીમે ફક્ત 13 મેચ રમી અને ટાઈટલ જીત્યું. એટલે કે રજત પાટીદાર અને રોહિત શર્મા હવે બરાબરી પર છે. આ પછી હાર્દિક પંડ્યાનું નામ આવે છે, તેને 2022 માં પહેલીવાર ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી હતી અને તે જ વર્ષે ટાઈટલ જીતવામાં પણ સફળ રહ્યો હતો.

શેન વોર્નને IPL જીતવા માટે લાગી હતી 15 મેચ

વર્ષ 2008 માં, જ્યારે પહેલી IPL રમાઈ હતી, ત્યારે રાજસ્થાન રોયલ્સે ટાઈટલ જીત્યું હતું. શેન વોર્ને 15 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું અને ટાઈટલ પણ જીત્યું. આ પછી વર્ષ 2009માં ડેક્કન ચાર્જર્સે IPL જીતી અને તે ટીમના કેપ્ટન એડમ ગિલક્રિસ્ટ હતા, પરંતુ ત્યાં સુધીમાં તેઓ 24 મેચ રમી ચૂક્યા હતા. હવે રજત પાટીદારે એક એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને તોડવો કોઈપણ કેપ્ટન માટે સરળ નહીં હોય.

You Might Also Like

Indiaના ખેલાડીએ સાથી ક્રિકેટર સાથે કર્યો દગો! શતક પહેલા ડિક્લેર કરી ઈનિંગ

Shreyas Iyer મારો પતિ અને 2 બાળકો…! ફેમસ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

LBW આઉટ થયા બાદ અશ્વિને ગુસ્સામાં મહિલા અમ્પાયર સાથે કરી દલીલ

Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO

Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Team Indiaને મળ્યા નવા 'કોચ', ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થઈ જાહેરાત
સ્પોર્ટ્સ

Team Indiaને મળ્યા નવા 'કોચ', ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થઈ જાહેરાત

By 4 days ago
IPL ફાઇનલમાં તૂટયા વ્યુઅરશિપના તમામ રેકોર્ડ, આટલા કરોડ લોકોએ લાઈવ જોયું
Train: શ્રીનગરથી વૈષ્ણોદેવીની સફરમાં હવે અડધો સમય લાગશે
RCBએ જે બોલરને તક ન આપી, તેને હેટ્રિક લઈને કમાલ કરી
RCBની જીતના સેલિબ્રેશનમાં થયેલી ભાગદોડથી ક્રિકેટ જગત દુઃખી, સચિન તેંડુલકરની ઈમોશનલ પોસ્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?