By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    1 week ago
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    1 week ago
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 weeks ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 weeks ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 weeks ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 weeks ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 weeks ago
  • EpaperEpaperEpaper
Reading: Israel Iran War: મોસાદની 'બ્લેક વિડો'એ ઇરાન પર કેવી રીતે કરાવ્યા હુમલાઓ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israel Iran War: મોસાદની 'બ્લેક વિડો'એ ઇરાન પર કેવી રીતે કરાવ્યા હુમલાઓ?

AgraGujarat Rajkot
Last updated: 2025/06/20 at 7:31 PM
1 week ago
Share
Israel Iran War: મોસાદની 'બ્લેક વિડો'એ ઇરાન પર કેવી રીતે કરાવ્યા હુમલાઓ?
SHARE

કૈથરીનની આ કહાની માત્ર એક એજન્ટની જ નહી પરંતુ જાસૂસી દુનિયાની એવી દાસ્તાન છે કે જ્યાં વિશ્વાસ, ભાવનાઓ અને ધર્મ માત્ર એક મિશન માટે જ કામ કરે છે. અને તેનો મહત્ત્વનો ભાગ છે. આ કોઇ કાલ્પનિક ફિલ્મ નથી. પરંતુ સત્ય હકીકત છે. જેણે મધ્ય પૂર્વની સાથે સમગ્ર દુનિયામાં ભારે હલચલ મચાવી છે. તેહરાને કરેલા ખુલાસામાં એ જોઇ શકાય છે કે, એક મહિલા એજન્ટ દ્વારા કેવી રીતે એક ખતરનાક મિશનને પાર કરવામાં આવ્યુ. આ મહિલાઓ માત્ર ઘૂસણખોરી જ નહી પરંતુ અધિકારીઓના અંગત જીવનને પણ હચમચાવી દીધુ.

કોણ છે આ મહિલા એજન્ટ ?

આ મહિલા એજન્ટનું નામ છે કેથરીન પેરેઝ શેકેડ. જે મૂળ ફાંસની હતી. તે સુંદર, હોશિયાર અને ગુપ્તચર ટ્રેનિંગમાં માહિર હતી. બે વર્ષ પહેલા તેણે ઇરાનમાં પ્રવેશ કર્યો. અને પોતાને ધાર્મિક વ્યક્તિ કહીને ઇરાનના સમાજમાં એકત્ર થઇ ગઇ. એણે શિયા ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. ઇરાનના મુખ્ય અધિકારીઓના નિવાસસ્થાને મુખ્ય મહેમાન બનીને તેમના વિશ્વાસ પાત્ર વ્યક્તિઓના લિસ્ટમાં સામેલ થઇ ગઇ હતી.

ધર્મના નામે ઘૂસણખોરી

કેથરીને પહેલા ધાર્મિક શિક્ષાઓમાં રસ દાખવીને અધિકારીઓની પત્ની સાથે મિત્રતા કરી હતી. અને બાદમાં એવો માહોલ ઉભો કર્યો હતો કે, બાદમાં તે આ અધિકારીઓના ઘરમાં અવર-જવર કરી શકતી હતી. તેણ તમામા માહિતીઓ મોસાદ સુધી પહોંચાડતી હતી. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે જ્યારે સંબંધો વધુ વણસી ગયા હતા. ત્યારે ઇરાની અધિકારીઓ પોતાના સ્થળો બદલી રહ્યા હતા. તે સમયે હુમલાઓ એટલા સટીક હતા કે કોઇ બચી શકતું ન હતુ. ત્યારે ગુપ્તચર એજન્સીઓને શંકા થઇ અને તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક જ ચહેરો વારંવાર સામે આવતો હતો. અને તે હતો કેથરીનનો. અધિકારીઓ સાથેના ફોટા અને વીડિયોમાં કેથરીન દરેક સ્થળે જોવા મળી હતી.

હવે ક્યાં છે કેથરીન ?

હવે કેથરીન ગાયબ છે. ઇરાનની ગુપ્તચર એજન્સીઓએ તેના ફોટા દેશભરમાં લગાવી રાખ્યા છે. પરંતુ હમણાં સુધી તેની કોઇ ભાળ કે પુરાવા હાથ લાગ્યા નથી. તે અન્ય દેશની નાગરિક થઇ ગઇ હોવાની શંકા ઇરાનની ગુપ્તચર એજન્સીઓ લગાવી રહી છે. પરંતુ એક વાત સત્ય છે કે મોસાદે કેથરીન સાથે મળીને એક ખતરનાક મિશન પાર પાડ્યુ હતુ.  

You Might Also Like

Iranમાં ફોર્ડોના પહાડો પર 6 ઉંડા ખાડા પડ્યા, સેટેલાઈટ તસ્વીરોમાં થયો ખુલાસો

Iran Israel War: ઈરાન વિરુદ્ધ યુએસના Operation Midnight Hammerની સંપૂર્ણ કહાની

Iran-Israel War: યુદ્ધ વધ્યું તો ભારતને થશે મોટી અસર, જાણો કેવી રીતે?

World News: Elon Musk સુપર એપની એન્ટ્રીથી ડિજિટલ પેમેન્ટની દુનિયામાં કરશે ધમાકો

Knowledge: ઈરાન કે ઈઝરાયલ, કોની પાસે છે સૌથી વધુ હથિયારો?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં કરાશે ઉજવણી
આંતરરાષ્ટ્રીય

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં કરાશે ઉજવણી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 7 days ago
Knowledge: ફાઇટર જેટમાં મિસાઇલને કેવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે?
Health: મહિલાઓને કયા કારણોથી આયર્નની ઉણપ થાય છે?
Knowledge: ફાઈટર જેટ પર કેમ લગાવવામાં આવે છે લાલ રંગનો ટેગ?
Iran બનાવી રહ્યું છે પરમાણુ બોમ્બ? UN ન્યુક્લિઅર ચીફે આપ્યો જવાબ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?