By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: માણસનાં દુઃખનું કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

માણસનાં દુઃખનું કારણ

AgraGujarat Rajkot
Last updated: 2025/09/11 at 9:06 AM
8 months ago
Share
માણસનાં દુઃખનું કારણ
SHARE

લોકો બે રીતે દુઃખી થઈ શકે છે. સામાન્ય રીતે લોકો શારીરિક દુઃખ અને માનસિક દુઃખ એ રીતે વિચારે છે. શારીરિક દુઃખ અલગ અલગ કારણોથી થઈ શકે છે, પણ માણસોનું 90% દુઃખ માનસિક છે, જેનું કારણ આપણી અંદર છે. લોકો રોજ પોતાના માટે દુઃખ બનાવે છે – ગુસ્સો, ડર, નફરત, ઈર્ષ્યા, અસુરક્ષા અને બીજી ઘણી વસ્તુઓનું દુઃખ. આ જ દુનિયામાં સૌથી વધારે દુઃખ છે.

દુઃખનું કારણ

માણસો કેમ દુઃખી છે? ચાલો આપણે દુઃખના કારણને સમજીએ. આજે સવારે શું તમે જોયું કે સૂર્ય કેટલી સુંદર રીતે ઊગ્યો? ફૂલો ખીલ્યાં, તારામંડળો બહુ સરસ રીતે કામ કરી રહ્યાં છે. બધું વ્યવસ્થિત છે. આખું બ્રહ્માંડ આજે બહુ સરસ રીતે ચાલી રહ્યું છે, પણ તમારા મગજમાં ફરતો એક નાનકડો વિચારનો કીડો જોઈને તમને લાગે છે કે આજનો દિવસ ખરાબ છે. દુઃખ મૂળભૂત રીતે એટલા માટે થઈ રહ્યું છે, કેમ કે મોટાભાગના માણસોએ આ જીવન શું છે તેનો દૃષ્ટિકોણ ગુમાવી દીધો છે. તેમની માનસિક પ્રક્રિયા અસ્તિત્વની પ્રક્રિયા કરતાં ઘણી મોટી થઈ ગઈ છે અથવા સીધી રીતે કહીએ, તો તમે તમારી નાનકડી રચનાને સર્જનહારની રચના કરતાં ઘણી વધારે મહત્ત્વની બનાવી દીધી છે. આ જ બધાં દુઃખનું મૂળ કારણ છે. આપણે અહીં જીવિત હોવાનો મતલબ શું છે તેની પૂરેપૂરી સમજ ગુમાવી દીધી છે. તમારા મગજમાં ચાલતો એક વિચાર કે તમારી અંદરની એક લાગણી અત્યારે તમારા અનુભવની પ્રકૃતિ નક્કી કરે છે. આખી સૃષ્ટિ બહુ સરસ રીતે ચાલી રહી છે, પણ બસ એક વિચાર કે લાગણી બધું બગાડી શકે છે અને તમારા વિચાર અને લાગણીને કદાચ તમારા જીવનની સીમિત વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા ન હોય એવું પણ બને. તમે જેને `મારું મન’ કહો છો તે વાસ્તવમાં તમારું નથી. તમારી પાસે તમારું પોતાનું મન નથી. પ્લીઝ આને ધ્યાનથી જુઓ. તમે જેને `મારું મન’ કહો છો તે બસ સમાજની કચરાપેટી છે. તમારી પાસેથી પસાર થતો દરેક વ્યક્તિ તમારા મગજમાં કંઈક નાખે છે. કોની પાસેથી લેવું અને કોની પાસેથી ન લેવું તેની તમારી પાસે ખરેખર કોઈ પસંદગી નથી. જો તમે કહો કે, `મને આ વ્યક્તિ નથી ગમતી’, તો તમે તે વ્યક્તિ પાસેથી બીજા કોઈ કરતાં વધારે લેશો. જો તમે જાણો કે તેને કેવી રીતે સંભાળવું અને વાપરવું, તો આ કચરો ઉપયોગી છે.

માનસિકથી અસ્તિત્વગત તરફ

જ્યારે આપણે આધ્યાત્મિક પ્રક્રિયાની વાત કરીએ છીએ, ત્યારે આપણે માનસિકથી અસ્તિત્વગત તરફ જવાની વાત કરીએ છીએ. જીવન એ અહીં જે સૃષ્ટિ છે તેના વિશે છે. તેને સંપૂર્ણ રીતે જાણવા અને તે જેમ છે તેવી રીતે અનુભવવા વિશે છે. તમે જેમ ઈચ્છો તેમ તેને વિકૃત કરવા વિશે નહિ. જો તમે અસ્તિત્વની વાસ્તવિકતામાં જવા માંગો છો, તો ખૂબ સરળ શબ્દોમાં કહીએ, તો તમારે બસ એ જોવું પડશે કે તમે જે વિચારો છો તે મહત્ત્વનું નથી, તમે જે લાગણી અનુભવો છો તે મહત્ત્વની નથી. તમે જે વિચારો છો તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. જીવન સાથે તેની કોઈ મોટી સુસંગતતા નથી. તે બસ જે તમે બીજે ક્યાંકથી એકત્ર કર્યું છે તેને લઈને થઈ રહેલી બકબક છે. જો તમને લાગે કે તે મહત્ત્વનું છે, તો તમે ક્યારેય તેનાથી આગળ નહિ જુઓ. તમે જેને મહત્ત્વનું માનો છો તેની દિશામાં તમારું ધ્યાન કુદરતી રીતે વહે છે. જો તમારા વિચાર અને લાગણી મહત્ત્વના છે, તો કુદરતી રીતે તમારું આખું ધ્યાન ત્યાં જ હશે, પણ તે એક માનસિક વાસ્તવિકતા છે. તેને અસ્તિત્વગત વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

દુઃખ આપણા પર વરસાવવામાં નથી આવતું, તે બનાવવામાં આવે છે અને બનાવવાનું કારખાનું તમારા મનમાં છે. તે કારખાનું બંધ કરવાનો સમય આવી ગયો છે.

You Might Also Like

 સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ

 સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ

 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મુન્દ્રા પોર્ટ પર 140 કિલો ડ્રગ્સ ભરેલું કન્ટેનર ઝડપાયું, પીંગલેશ્વર કિનારે રૂ.5 કરોડનો ચરસ મળતા ખળભળાટ
ગુજરાત

મુન્દ્રા પોર્ટ પર 140 કિલો ડ્રગ્સ ભરેલું કન્ટેનર ઝડપાયું, પીંગલેશ્વર કિનારે રૂ.5 કરોડનો ચરસ મળતા ખળભળાટ

Editor By Editor 4 hours ago
ઉનાના કેસરીયામાં ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન
 રાજકોટ-અમદાવાદ હાઇ-વે બનશે ઝીરો ફેટાલિટી કોરિડોર
રાજકોટ ડિવિઝન કાર્યાલયમાં મહિલા કર્મચારીઓની સુવિધા અને આરામ માટે નવીનીકૃત વિશ્રામ કક્ષનું ઉદ્ઘાટન
દરિયાઈ માર્ગે દારૂની તસ્કરી : જાફરાબાદમાં બોટથી લવાતો દારૂની ૬૮૫૯ બોટલ ઝડપાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?