By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health Tips : શરીરમાં હંમેશા થાક અને સુસ્તીની ફરિયાદ, સામાન્ય સમસ્યાનું હેલ્થ એક્સપર્ટે આપ્યું આ કારણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health Tips : શરીરમાં હંમેશા થાક અને સુસ્તીની ફરિયાદ, સામાન્ય સમસ્યાનું હેલ્થ એક્સપર્ટે આપ્યું આ કારણ

Last updated: 2025/11/18 at 1:24 PM
4 months ago
Share
Health Tips : શરીરમાં હંમેશા થાક અને સુસ્તીની ફરિયાદ, સામાન્ય સમસ્યાનું હેલ્થ એક્સપર્ટે આપ્યું આ કારણ
SHARE

આજકાલ લોકોને આપણે વધુ સુસ્ત જોઈએ છીએ. કેટલાક લોકોને હંમેશા કહેતા સાંભળીએ છીએ કે તેમને હંમેશા થાક બહુ લાગે છે. કોઈ કહે છે કે તેમને એટલી આળસ આવે છે કે કામ કરવાનું મન થતું નથી. હેલ્થ એક્સપર્ટ કહે છે કે આ લક્ષણો પ્રેમમાં પડવાના નહીં પરંતુ શારીરિક સમસ્યાના છે. આધુનિક જીવનમાં તણાવ વધ્યો છે. તેના કારણે લોકોમાં માનસિક થાક વધતા શરીર પર તેની અસર દેખાય છે. આ ઉપરાંત શરીરમાં કેટલીક વસ્તુની ઉણપ અને આ સમસ્યાના કારણે પણ શરીરમાં આ લક્ષણો દેખાય છે.

શરીરમાં આયર્નની ઉણપથી થાકનો અનુભવ

સ્વસ્થ શરીર માટે સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. પરંતુ ચોક્કસ સમયે સંતુલિત આહાર ખાવાથી યોગ્ય લાભ મળે છે.  આપણે યોગ્ય સમયે ખાવું જોઈએ અને યોગ્ય માત્રામાં બધા પોષક તત્વોનું સેવન કરવું જોઈએ. આ આપણી રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખે છે અને ઉર્જાનું સ્તર જાળવી રાખે છે. તેથી, જ્યારે આપણા શરીરમાં આયર્નની ઉણપ થાય છે, ત્યારે હિમોગ્લોબિનનું ઉત્પાદન પણ ઘટે છે. આનાથી શરીરના બધા કોષોને ઓક્સિજનનો પુરવઠો ઓછો થાય છે, જેના કારણે આપણે થાક અનુભવીએ છીએ.

કોમ્પ્યુટર અને લેપટોપનો સતત ઉપયોગ

આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. AI યુગમાં લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ વધ્યો છે. સતત સ્ક્રીન પર કામ કરવાના કારણે શરીરમાં કેટલીક સમસ્યા ઉદભવે છે. આ આધુનિક ઉપકરણોમાંથી આવતા રે કિરણો તમારી આંખો અને મગજને વ્યસ્ત રાખે છે. તેના કારણે તમે દિવસભર બેચેનીનો અનુભવ કરે છે. આના કારણે મગજ મેલાટોનિનનું ઉત્પાદન ઘટાડે છે, જેનાથી આપણે યોગ્ય સમયે સૂઈ શકતા નથી અને આપણા મગજને સક્રિય સ્થિતિમાં રાખી શકીએ છીએ. આ ઉપકરણો વધુ વ્યસ્ત રાખતા શારીરિક કે માનસિક આરામ મળતો નથી. તમે કયારેક ડિહાઈડ્રેશનનો પણ શિકાર થાવ છો.

માનસિક તણાવની શરીર પર અસર

માનસિક તણાવ એ થાક અને ચીડિયાપણુંનું સૌથી મોટું કારણ છે. માનસિક તણાવ પરોક્ષ રીતે તમારા આખા શરીરની કામગીરીમાં વિક્ષેપ પાડે છે. આનાથી ફક્ત તમારા શરીરને જ નહીં પરંતુ તમારા મનને પણ ચિંતા અને હતાશાનો અનુભવ થાય છે.  જેનાથી તમારા શરીરને હાઇ એલર્ટ પર મૂકી શકાય છે. આનાથી ઊંઘનો અભાવ થાય છે, જેના કારણે તમે તાજગીનો અનુભવ કરતા નથી. માનસિક તણાવની સમસ્યાના કારણે યુવાનો આજે ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે.શક્ય બને ત્યાં સુધી આ સમસ્યાથી દૂર રહેવા લોકોના સંપર્કમાં રહેવું અને બહાર કયારેક ફરવા નીકળવું.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 2 days ago
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?