By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Rohit sharmaની સાથે ઓપનિંગ પાર્ટનર કોણ હશે? આ બે ખેલાડીઓ રેસમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Rohit sharmaની સાથે ઓપનિંગ પાર્ટનર કોણ હશે? આ બે ખેલાડીઓ રેસમાં

AgraGujarat Rajkot
Last updated: 2025/11/29 at 6:11 PM
4 months ago
Share
Rohit sharmaની સાથે ઓપનિંગ પાર્ટનર કોણ હશે? આ બે ખેલાડીઓ રેસમાં
SHARE

Contents
યશસ્વી જયસ્વાલ ફક્ત એક જ ODI મેચ રમી ગાયકવાડે ODI ક્રિકેટમાં 115 રન બનાવ્યા 
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની પહેલી મેચ રાંચીના મેદાન પર રમાશે.નિયમિત કેપ્ટન શુભમન ગિલ ઈજાને કારણે આ સીરિઝમાં રમી રહ્યો નથી.અને તેના સ્થાને કેએલ રાહુલ કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.ગિલ લાંબા સમયથી ODIમાં રોહિત સાથે ઓપનિંગ કરી રહ્યો છે.હવે ટીમ મેનેજમેન્ટ અને નવા કેપ્ટન રાહુલ સામે પ્રશ્ન એ છે કે રોહિત સાથે કોણ ઓપનિંગ કરશે.યશસ્વી જયસ્વાલ અને રુતુરાજ ગાયકવાડ ભારતીય ટીમમાં બે દાવેદાર છે.

યશસ્વી જયસ્વાલ ફક્ત એક જ ODI મેચ રમી 

યશસ્વી જયસ્વાલે ફેબ્રુઆરી 2025માં ભારતીય ટીમ માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધી ફક્ત એક જ મેચ રમી છે.જેમાં કુલ 15 રન બનાવ્યા છે.શુભમન ગિલને કારણે તે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો.હવે તેની ગેરહાજરીમાં તે સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.છેલ્લા કેટલાક વર્ષોથી તે ભારતીય ટેસ્ટ ટીમમાં મુખ્ય ખેલાડી રહ્યો છે.તેણે ટેસ્ટમાં 2,511 રન બનાવ્યા છે. જેમાં સાત સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે.

ગાયકવાડે ODI ક્રિકેટમાં 115 રન બનાવ્યા 

બીજી તરફ રુતુરાજ ગાયકવાડે 2024માં છેલ્લી વખત રમ્યા બાદ લાંબા સમય પછી ODI ટીમમાં વાપસી કરી છે.ગાયકવાડે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી છ ODIમેચમાં કુલ 115રન બનાવ્યા છે.જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે.28 વર્ષીય ખેલાડીએ તાજેતરના વર્ષોમાં ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે.તેણે ઈન્ડિયા A ટીમ માટે પણ સારું પ્રદર્શન કર્યું છે.

ગાયકવાડે ODI માં જયસ્વાલ કરતા વધુ રન બનાવ્યા 

રુતુરાજ ગાયકવાડે વધુ ODI મેચ રમી છે અને યશસ્વી જયસ્વાલ કરતા વધુ રન બનાવ્યા છે.આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ એક ખેલાડીને ઇનિંગ્સ ખોલવા માટે અને બીજા ખેલાડીને મિડલ ઓર્ડર માટે સોંપી શકે છે.અથવા તેઓ પ્લેઇંગ ઇલેવનમાંથી એક ખેલાડીને છોડી શકે છે.હવે સમય જ કહેશે કે કયા ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે અને કોને નહીં?
આ પણ  વાંચો -IND vs SA 1st ODI : એક દિવસ પહેલા કેપ્ટન કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 અંગે કરી મોટી જાહેરાત

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 3 days ago
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?