By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    4 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    7 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Putin challenge : યુરોપ યુદ્ધ ઇચ્છે છે તો રશિયા પણ તૈયાર, ભયંકર યુદ્ધમાં ભૂંડી હાર થશે અને કોઈ બચશે નહિ, પુતિનની લલકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Putin challenge : યુરોપ યુદ્ધ ઇચ્છે છે તો રશિયા પણ તૈયાર, ભયંકર યુદ્ધમાં ભૂંડી હાર થશે અને કોઈ બચશે નહિ, પુતિનની લલકાર

AgraGujarat Rajkot
Last updated: 2025/12/03 at 10:21 AM
5 months ago
Share
Putin challenge : યુરોપ યુદ્ધ ઇચ્છે છે તો રશિયા પણ તૈયાર, ભયંકર યુદ્ધમાં ભૂંડી હાર થશે અને કોઈ બચશે નહિ, પુતિનની લલકાર
SHARE

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધને લઈને ચેતવણી આપી. યુક્રેન સંઘર્ષ પર શાંતિ સમજૂતી માટે અમેરિકાના દૂત સાથે મુલાકાત પહેલા પુતિને તેવર બતાવ્યા. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપને કડક ચેતવણી આપતા કહ્યું કે જો યુરોપ યુદ્ધ ઇચ્છે છે તો રશિયા પણ તૈયાર છે. આ યુદ્ધ એટલું ભયંકર થશે કે કોઈ શાંતિ સમજૂતી માટે બચશે નહી.

યુરોપ અમારી સામે લડવા માંગે છે, અમે તૈયાર, પુતિન

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત પહેલા જ પુતિને પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા.  એક કાર્યક્રમમાં પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ ટ્રેડ સેન્ટરની લોબીમાં ભેગા થયેલા પત્રકારોને મળ્યા હતા. પત્રકારોના માધ્યમથી પુતિને યુદ્ધને લઈને લલકાર કરતા કહ્યું કે પુતિને કહ્યું કે યુરોપિયન દેશો યુક્રેન સાથે રશિયાના સંઘર્ષને ઉકેલવા માટે અમેરિકાના પ્રયાસોમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. તેમણે કહ્યું, “અમે યુરોપ સામે લડવાના નથી, પરંતુ જો યુરોપ અમારી સામે લડવા માંગે છે, તો અમે હવે તૈયાર છીએ.”

યુક્રેન અને રશિયા યુદ્ધ રોકવાનો ટ્રમ્પનો પ્રયાસ

વધુમાં પુતિને કહ્યું કે રશિયા યુદ્ધ સમાપ્ત કરવાની યુરોપિયન માંગણીઓ “સ્વીકારતું નથી”. તેમણે યુરોપિયન નેતાઓ પર યુક્રેન સંઘર્ષ પર સંભવિત કરારને તોડફોડ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો, જેના પર યુએસ પ્રતિનિધિમંડળ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ચર્ચા કરવા માટે સુનિશ્ચિત થયેલ હતું.  “તેમની પાસે શાંતિ માટે કોઈ એજન્ડા નથી, તેઓ યુદ્ધ થાય તેવું જ ઇચ્છે છે અને હેરાનગતિ કરી રહ્યા છે તેવો આક્ષેપ પુતિને યુરોપિયન દેશો પર લગાવ્યો. ટ્રમ્પ શાંતિ યોજનાને સમર્થન આપે છે. ટ્રમ્પ યુક્રેન અને રશિયાનું યુદ્ધ સમાપ્ત થાય તે ઉદેશ્ય હેતુ પુતિન સાથે વાટાઘાટો કરશે.

આ પણ વાંચો : World News: સોશિયલ મીડિયા પર Elon Muskના નિવેદને ખેંચ્યું બધાનું ધ્યાન, શું કરી આગાહી?, જાણો

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં 18 મે ના રોજ ટ્રાફિક બ્રિગેડ ભરતી યોજાશે
રાજકોટ

રાજકોટમાં 18 મે ના રોજ ટ્રાફિક બ્રિગેડ ભરતી યોજાશે

Editor By Editor 13 hours ago
જેના નામમાં ‘સોમ’ હોય તેને કોણ મિટાવી શકે? ; વડાપ્રધાન મોદી
મુન્દ્રા પોર્ટ પર 140 કિલો ડ્રગ્સ ભરેલું કન્ટેનર ઝડપાયું, પીંગલેશ્વર કિનારે રૂ.5 કરોડનો ચરસ મળતા ખળભળાટ
સુરતના કાકરાપાર ડેમની નહેરમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી મોત
260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?