By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vikram Bhatt Arrested: તબીબ સાથે ₹30 કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં ફિલ્મ દિગ્દર્શક વિક્રમ ભટ્ટની ધરપકડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Vikram Bhatt Arrested: તબીબ સાથે ₹30 કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં ફિલ્મ દિગ્દર્શક વિક્રમ ભટ્ટની ધરપકડ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/07 at 8:16 PM
8 months ago
Share
Vikram Bhatt Arrested: તબીબ સાથે ₹30 કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં ફિલ્મ દિગ્દર્શક વિક્રમ ભટ્ટની ધરપકડ
SHARE

Contents
₹200 કરોડના વળતરનું અપાયુ હતુ લાલચ આઠ આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ

રાજસ્થાન પોલીસ ટૂંક સમયમાં તેમને પૂછપરછ માટે ઉદયપુર લઈ જશે. વિક્રમ ભટ્ટ પર ફિલ્મોના નામે ઉદયપુરના ડોક્ટર સાથે ₹30 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે.

₹200 કરોડના વળતરનું અપાયુ હતુ લાલચ

લગભગ 20 દિવસ પહેલા, ઉદયપુરમાં ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક ડૉ. અજય મુરડિયાએ વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ અને અન્ય છ આરોપીઓ વિરુદ્ધ ₹30 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ભૂપાલપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપીઓએ ડૉ. મુરડિયાને ફિલ્મોમાં રોકાણ કરવા પર ₹200 કરોડના નોંધપાત્ર વળતરનું વચન આપીને લલચાવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. અજય મુરડિયાએ તેમની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં એક ફિલ્મ પ્રોજેક્ટ માટે વિક્રમ ભટ્ટની કંપની સાથે સોદો કર્યો હતો.

આઠ આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ

તબીબે વધુમાં જણાવ્યુ હતુ કે, ચાર ફિલ્મો માટે કરાર કરવામાં આવ્યો હતો. પરંતુ ફક્ત બે જ થઈ હતી, અને ડૉક્ટરને ફિલ્મોના અધિકારો આપવામાં આવ્યા ન હતા. કેટલાક અહેવાલો અનુસાર, નકલી અને વધુ પડતા મૂલ્યવાળા બિલ બનાવીને ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. મામલાનું ગંભીરતા જોતાં, ઉદયપુર પોલીસે સાત દિવસ પહેલા વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ અને તમામ આઠ આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હતી.

પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડ કેમ માંગી ?

વિક્રમ ભટ્ટની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કેસ રાજસ્થાનમાં નોંધાયેલ હતો. જ્યારે કોઈ આરોપી ગુના સ્થળની બહાર બીજા રાજ્ય કે શહેરમાં ધરપકડ કરવામાં આવે છે, ત્યારે તેને કાયદેસર રીતે પાછો લાવવા માટે સ્થાનિક કોર્ટ પાસેથી ટ્રાન્ઝિટ રિમાન્ડની પરવાનગી મેળવવી આવશ્યક છે. પોલીસને આશા છે કે તેને ઉદયપુર લઈ જવાથી અને તેની પૂછપરછ કરવાથી આ સમગ્ર ₹30 કરોડના છેતરપિંડીના માસ્ટરમાઇન્ડ અને વ્યવહારો સંબંધિત અન્ય મહત્વપૂર્ણ વિગતોનો ખુલાસો થઈ શકે છે.

આ પણ વાંચોઃ India US Trade Deal: વેપાર સોદાના અંતિમ સ્વરૂપ અને ટેરિફ મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યુ?, જાણો 

You Might Also Like

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું

શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન
ગુજરાત

 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન

Editor By Editor 3 days ago
રાજકોટમાં ૧૧.૮૨ લાખ વાહનો, ટ્રાફિક સમસ્યા વિકરાળ બની
રેલવેમાં ગુણવત્તાહિન ભોજન પીરસતી એજન્સીઓને રૂપિયા ૫.૧3 કરોડનો દંડ
લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસુમોના જીવ લીધા
વોર્ડ નં.૧૪માં ૭૫ વૃક્ષોના નિકંદનની હિલચાલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?