By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Vira Kohli આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બન્યો પ્લેયર ઑફ ધ સિરીઝનો બાદશાહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Vira Kohli આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બન્યો પ્લેયર ઑફ ધ સિરીઝનો બાદશાહ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/08 at 5:07 AM
4 months ago
Share
Vira Kohli આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બન્યો પ્લેયર ઑફ ધ સિરીઝનો બાદશાહ
SHARE

Contents
વિરાટ કોહલીએ સચિનને ​​પાછળ છોડી દીધો દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાં 302 રન  યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી જબરદસ્ત ફોર્મમાં છે તો એ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને કિંગ કોહલી શા માટે કહેવામાં આવે છે.દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાં તેણે શાનદાર બેટિંગ કરી.આફ્રિકન બોલરો તેની સામે સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા અને સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. શ્સીરિઝમાં તેના ઉત્તમ પ્રદર્શન માટે, કોહલીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો.

વિરાટ કોહલીએ સચિનને ​​પાછળ છોડી દીધો

વિરાટ કોહલીએ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેનો 21મો પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ છે. આ સાથે, તેણે સચિન તેંડુલકરનો વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 20 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. હવે, તેના સારા પ્રદર્શનથી, કોહલી તેને પાછળ છોડી ગયો છે અને 20 થી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીતનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકમાત્ર બેટ્સમેન બની ગયો છે.

<iframe id="twitter-widget-0" scrolling="no" frameborder="0" allowtransparency="true" allowfullscreen="true" class="" title="X Post" src="

” style=”text-align: justify; position: static; visibility: visible; width: 550px; height: 973px; display: block; flex-grow: 1;” data-tweet-id=”1997330358938009869″>

દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાં 302 રન

દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાં વિરાટ કોહલીએ ત્રણ મેચમાં કુલ 302 રન બનાવ્યા.જેમાં બે સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.તેણે રાંચીમાં રમાયેલી પ્રથમ ODIમાં 135 રન બનાવ્યા.ત્યારબાદ તેણે બીજી વનડેમાં 102 રન બનાવ્યા.ત્રીજી વનડેમાં પણ તેનું મજબૂત ફોર્મ ચાલુ રહ્યું, જેમાં તેણે 65 રન બનાવ્યા.તે શ્સીરિઝમાં બંને ટીમો માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત પ્લેયર ઑફ ધ સિરીઝનો એવોર્ડ જીતનારા ખેલાડીઓની યાદી :

ખેલાડીનું નામ  પ્લેયર ઑફ ધ સિરીઝ એવોર્ડ (વખત)
વિરાટ કોહલી  21
સચિન તેંડુલકર  20
શાકિબ અલ હસન  17
જેક્સ કાલિસ  15
ડેવિડ વોર્નર  13
સનથ જયસૂર્યા 

13

 યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી

ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 9વિકેટથી હરાવ્યું. ભારતના બોલરો અને બેટ્સમેન બંનેએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. પહેલા બેટિંગ કરતા, આફ્રિકન ટીમ ફક્ત 271રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ ભારતે રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીને કારણે સરળતાથી લક્ષ્ય હાંસલ કર્યું. જયસ્વાલે 116રનની ઇનિંગ રમી, જેમાં 12ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત અને વિરાટ કોહલીએ પણ અડધી સદી ફટકારી. રોહિતે 75રન બનાવ્યા, જ્યારે વિરાટ કોહલીએ 65રન બનાવ્યા.
આ પણ  વાંચો -IND vs SA 3rd ODI : ભારતે ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, ODI સિરીઝ 2-1 થી જીતી

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
ગીર સોમનાથ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

Editor By Editor 3 days ago
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?