By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: San Francisco: સેન ફ્રાન્સિસ્કોમાં થયો ભીષણ અકસ્માત, અચાનક થંભી ગઇ કેબલ કારની રફ્તાર, 15 લોકો ઘાયલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

San Francisco: સેન ફ્રાન્સિસ્કોમાં થયો ભીષણ અકસ્માત, અચાનક થંભી ગઇ કેબલ કારની રફ્તાર, 15 લોકો ઘાયલ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/17 at 4:01 AM
8 months ago
Share
San Francisco: સેન ફ્રાન્સિસ્કોમાં થયો ભીષણ અકસ્માત,  અચાનક થંભી ગઇ કેબલ કારની રફ્તાર, 15 લોકો ઘાયલ
SHARE

Contents
ઘટનાની તપાસ શરૂ કરાઇ મુસાફરો સીટ બેલ્ટ પહેરતા નથી

સેન ફ્રાન્સિસ્કોમાં એક ગંભીર અકસ્માત થયો છે. અહીં એક કેબલ કાર અચાનક અટકી જવાથી 12 કરતા વધુ લોકો ઘાયલ થયા છે. સેન ફ્રાન્સિસ્કો ફાયર ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે આ અકસ્માતમાં 15 લોકોને ઇજાઓ પહોંચી છે. ઘાયલ વ્યક્તિઓ માંથી 2 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 11 લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી છે.

ઘટનાની તપાસ શરૂ કરાઇ

સેન ફ્રાન્સિસ્કો મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન એજન્સી પાસે કેબલ કાર ચલાવવાની જવાબદારી છે. એજન્સીએ જણાવ્યું કે તે આ ઘટનાની સક્રિય રીતે તપાસ કરી રહી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, કેબલ કાર અચાનક કેમ અટકી તેનો કોઈ સ્પષ્ટ કારણ હજી સુધી સામે આવ્યુ નથી. સેન ફ્રાન્સિસ્કોમાં કેબલ કારો પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ છે અને તેનો ઉલ્લેખ અનેક ગીતોમાં પણ કરવામાં આવ્યો છે.

મુસાફરો સીટ બેલ્ટ પહેરતા નથી

કેબલ કારમાં મુસાફરો સીટ બેલ્ટ પહેરતા નથી. આ કાર ઘણી વખત આંશિક રીતે ખુલ્લી હોય છે. કેબલ કાર સૌપ્રથમ 1870ના દાયકામાં સેન ફ્રાન્સિસ્કોમાં શરૂ થઈ હતી અને 1960ના દાયકામાં તેમને રાષ્ટ્રીય ઐતિહાસિક સ્થળ જાહેર કરવામાં આવી હતી. હાલમાં શહેરમાં કેબલ કારની ત્રણ લાઇનો કાર્યરત છે.

અકસ્માત અટકાવવા પગલા લેવાશે

સાન ફ્રાન્સિસ્કો મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન એજન્સીએ જણાવ્યું કે તમામ વાહનોમાં મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કેબલ કારોમાં સતત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે આ ઘટનાની સંપૂર્ણ સમીક્ષા કરીશું. ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે જરૂરી પગલાં પણ લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Pakistanમાં બંદૂકધારીઓનો આતંક યથાવત, 18 બસ યાત્રીઓનુ કર્યુ અપહરણ

You Might Also Like

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે અમરેલી તૈયાર
ગુજરાત

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે અમરેલી તૈયાર

Editor By Editor 2 days ago
સાતમ-આઠમનો તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ઉછાળો
માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગડીયા શિસ્તના સીમાડા ઓળંગ્યા, લોકો સાથે ગાળાગાળી
સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ
રવિવારથી દેશભકિતનો જામશે માહોલ, રાજકોટમાં તા.૧૨મીએ તિરંગા યાત્રા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?