By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Epstein Files : સૌથી મોટો ખુલાસો, ભૂતપૂર્વ US રાષ્ટ્રપતિ ક્લિન્ટન છોકરીઓ સાથે પૂલમાં તરતા જોવા મળ્યા હોવાનો દાવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Epstein Files : સૌથી મોટો ખુલાસો, ભૂતપૂર્વ US રાષ્ટ્રપતિ ક્લિન્ટન છોકરીઓ સાથે પૂલમાં તરતા જોવા મળ્યા હોવાનો દાવો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/20 at 11:33 AM
5 months ago
Share
Epstein Files : સૌથી મોટો ખુલાસો, ભૂતપૂર્વ US રાષ્ટ્રપતિ ક્લિન્ટન છોકરીઓ સાથે પૂલમાં તરતા જોવા મળ્યા હોવાનો દાવો
SHARE

Contents
દાવા અનુસાર શું છે ? એપ્સટિન પર ગંભીર આરોપો ક્લિન્ટન તરફથી પ્રતિક્રિયા

અમેરિકામાં epstein ફાઇલ્સને લઈને સતત નવા દાવાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં US જસ્ટિસ ડિપાર્ટમેન્ટે epstein કેસની તપાસના ભાગરૂપે આશરે 3 લાખ દસ્તાવેજો જાહેર કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજોમાં કેટલીક તસવીરો અને નોંધો સામેલ છે, જેને લઈને રાજકીય હલચલ જોવા મળી રહી છે.

દાવા અનુસાર શું છે ? 

દાવા મુજબ, જાહેર થયેલી કેટલીક તસવીરોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સ્વિમિંગ પુલમાં મહિલાઓ અને યુવતીઓ સાથે પાર્ટી કરતા જોવા મળે છે. જોકે, આ તસવીરો ક્યારે અને કયા સંદર્ભમાં લેવામાં આવી હતી તે અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ દસ્તાવેજોમાં પોપ ગાયક માઈકલ જેક્સન અને હોલીવુડ અભિનેતા ક્રિસ ટકર જેવા જાણીતા નામોનો ઉલ્લેખ પણ હોવાનો દાવો છે. એક તસવીરમાં બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન અને ગાયિકા ડાયના રોસ સાથે ઉભા હોવાનું બતાવવામાં આવ્યું છે, જ્યારે આ તસવીરમાં જેફરી એપ્સટિન દેખાતા નથી.

એપ્સટિન પર ગંભીર આરોપો

અબજોપતિ જેફરી epstein પર સગીર યુવતીઓની તસ્કરી અને શોષણના ગંભીર આરોપો લાગ્યા હતા. આરોપ મુજબ, તે પોતાની ઓળખાણ ધરાવતા ઉચ્ચ પ્રોફાઇલ લોકોને યુવતીઓ સાથે મળાવતો હતો. અનેક મહિલાઓએ વર્ષો પછી epstein સામે ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના પગલે કેસ ફરીથી ચર્ચામાં આવ્યો.

ટ્રમ્પનો ઓછો ઉલ્લેખ

ફાઇલોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને epstein વચ્ચે 1990 અને 2000ના શરૂઆતના વર્ષોમાં સામાજિક ઓળખાણ હતી. જોકે, તાજેતરમાં જાહેર કરાયેલી તસવીરોમાં ટ્રમ્પનો ખાસ ઉલ્લેખ નથી હોવાનું જણાવાય છે.

તપાસ હજુ ચાલુ

રિપબ્લિકન સાંસદોના દબાણ બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવેમ્બર મહિનામાં એક કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ન્યાય વિભાગને epstein સંબંધિત તમામ ફાઇલો અને સંદેશાવ્યવહાર રેકોર્ડ્સ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આમાં જેલમાં epsteinના મૃત્યુ સંબંધિત દસ્તાવેજો પણ સામેલ છે.

ક્લિન્ટન તરફથી પ્રતિક્રિયા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના પ્રવક્તાએ દાવો કર્યો છે કે epsteinની તપાસ ક્લિન્ટન વિશે નથી. તેમના જણાવ્યા અનુસાર, વર્ષો જૂની તસવીરો રજૂ થવાથી હકીકતો બદલાતી નથી. તેમણે કહ્યું કે ગુનાઓ સામે આવ્યા પહેલા જ ક્લિન્ટને epstein સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જેફરી epsteinને વર્ષ 2019માં ફરીથી ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો. થોડા સમય બાદ જ તે જેલમાં મૃત હાલતમાં મળ્યો હતો. અધિકારીઓએ તેને આત્મહત્યા જાહેર કરી હતી, પરંતુ આ મામલો આજે પણ શંકાના ઘેરામાં છે. સાથે તમામ ન્યૂઝની પોષ્ટી સંદેશ ન્યૂઝ કરતું નથી.

આ પણ વાંચો : US Army Air Strike in Syria: અમેરિકાએ સીરિયા પર કર્યો હુમલો, ISISના 70 આતંકી ઠેકાણા પર બોમ્બવર્ષા

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા
જૂનાગઢ

બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા

Editor By Editor 7 days ago
જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર ગોંડલના ગામોમાં પહોંચ્યું
ચોટીલા નજીક કારમાંથી 211 બોટલ વિદેશી દારૂ સાથે સુરતનું દંપતી અને પુત્ર ઝડપાયા
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
 વડાપ્રધાનના પ્રવાસ બાદ રાજકોટ મનપાને મળશે નવા સુકાની
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?