By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડેલેવેર સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાથી સંપત્તીમાં ઉછાળો, જાણો Elon Musk Net worth
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ડેલેવેર સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાથી સંપત્તીમાં ઉછાળો, જાણો Elon Musk Net worth

AgraGujarat Rajkot
Last updated: 2025/12/22 at 3:33 PM
9 months ago
Share
ડેલેવેર સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાથી સંપત્તીમાં ઉછાળો, જાણો Elon Musk Net worth
SHARE

Contents
કોર્ટના ચુકાદાથી મસ્ક પર ‘પૈસાનો વરસાદ’ SpaceX અને ટેસ્લાના પેકેજનું યોગદાન અન્ય ધનિકોથી ઘણા આગળ દુનિયાના ટોપ 5 ધનવાન વ્યક્તિ

ટેસ્લા અને સ્પેસ-એક્સના સીઈઓ એલોન મસ્કે સંપત્તિના મામલે એક નવો ઈતિહાસ રચી દીધો છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની નેટવર્થમાં એવો ઉછાળો આવ્યો છે કે, તેઓ 700 અબજ ડોલરનો આંકડો પાર કરનારા વિશ્વના પ્રથમ માનવી બની ગયા છે. ફોર્બ્સ બિલેનિયર ઇન્ડેક્સ અનુસાર, મસ્કની કુલ સંપત્તિ હવે 749 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

કોર્ટના ચુકાદાથી મસ્ક પર ‘પૈસાનો વરસાદ’

એલોન મસ્કની સંપત્તિમાં આ તોતિંગ વધારો ડેલેવેર સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદા બાદ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મસ્કના વર્ષ 2018ના 56 અબજ ડોલરના સેલરી પેકેજને નીચલી કોર્ટે રદ કરી દીધું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ પેકેજને ફરીથી માન્ય રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, પે-પેકેજ રદ કરવાનો નિર્ણય અન્યાયી હતો. આ આદેશ બાદ મસ્કની સંપત્તિમાં કરોડો ડોલરનો ઉમેરો થયો છે.

SpaceX અને ટેસ્લાના પેકેજનું યોગદાન

મસ્કની સંપત્તિ વધવા પાછળ માત્ર કોર્ટનો ચુકાદો જ નહીં, પરંતુ તેમની અન્ય કંપનીઓની સફળતા પણ જવાબદાર છે. ગયા અઠવાડિયે સમાચાર આવ્યા હતા કે, તેમની એરોસ્પેસ કંપની ‘SpaceX’ તેનો IPO લાવવાની તૈયારી કરી રહી છે, જેના કારણે તેમની નેટવર્થ પ્રથમ વખત 600 અબજ ડોલરને પાર કરી ગઈ હતી. ત્યારબાદ, ટેસ્લાના સ્ટેકહોલ્ડર્સે પણ મસ્ક માટે 1 ટ્રિલિયન ડોલરના પે-પેકેજને મંજૂરી આપી હતી. આ તમામ પરિબળોને કારણે મસ્કની સંપત્તિ શુક્રવારે રાત્રે 749 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી.

અન્ય ધનિકોથી ઘણા આગળ

એલોન મસ્ક હવે અમીરોની યાદીમાં એટલા આગળ નીકળી ગયા છે કે, તેમની આસપાસ કોઈ નજર નથી આવતું. દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ કરતા મસ્ક પાસે લગભગ 500 અબજ ડોલર વધુ સંપત્તિ છે. આ આંકડો દર્શાવે છે કે, મસ્ક અત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં કેટલું પ્રભુત્વ ધરાવે છે.

દુનિયાના ટોપ 5 ધનવાન વ્યક્તિ

  • એલોન મસ્ક – 749 અબજ ડોલર
  • લેરી પેજ – 274 અબજ ડોલર
  • લેરી એલિસન – 260 અબજ ડોલર
  • જેફ બેઝોસ – 255 અબજ ડોલર
  • સર્ગી બ્રીન – 250 અબજ ડોલર
  • માર્ક ઝુકરબર્ગ – 229 અબજ ડોલર
  • બેરનાર્ડ આર્નોલ્ટ – 200 અબજ ડોલર

આ પણ વાંચો – Mahesana News: વ્યસન છોડાવવા આવેલા લોકો સામે યુવકનો રોષ ભભૂક્યો, વ્યસન મુક્તિ કેન્દ્ર પાસે બુલેટને આગ લગાવી

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?