By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Virat Kohliએ વિજય હજારે ટ્રોફીમાં કેવું કર્યું છે પ્રદર્શન? જાણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Virat Kohliએ વિજય હજારે ટ્રોફીમાં કેવું કર્યું છે પ્રદર્શન? જાણો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/23 at 3:09 AM
3 months ago
Share
Virat Kohliએ વિજય હજારે ટ્રોફીમાં કેવું કર્યું છે પ્રદર્શન? જાણો
SHARE

Contents
વિજય હજારે ટ્રોફીમાં વિરાટનો રેકોર્ડ કેવો રહ્યો છે? વિરાટે 2008-09માં 500 થી વધુ રન બનાવ્યા રિષભ પંતની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી

BCCIની ઘરેલુ ODI ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 24 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. ફેન્સ આ ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ ઘણા વર્ષો પછી આ ટુર્નામેન્ટમાં રમશે.

પરિણામે તેમની આસપાસ ઘણી ચર્ચા છે. વિરાટ કોહલી વિશે વાત કરીએ તો તે 15 વર્ષ પછી આ ટુર્નામેન્ટમાં રમશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં અત્યાર સુધી કેવું પ્રદર્શન કર્યું છે.

વિજય હજારે ટ્રોફીમાં વિરાટનો રેકોર્ડ કેવો રહ્યો છે?

આગામી વિજય હજારે ટ્રોફી માટે દિલ્હીની ટીમમાં વિરાટ કોહલીને સામેલ કરવામાં આવ્યો છે. તે પહેલી 2 મેચમાં રમે તેવી શક્યતા છે. વિરાટ કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો તેને વિજય હજારે ટ્રોફીમાં અત્યાર સુધી 13 મેચ રમી છે અને 68.25 ની એવરેજથી 819 રન બનાવ્યા છે. આ ટુર્નામેન્ટમાં તેનો સ્ટ્રાઇક રેટ 106.08 રહ્યો છે.

આ દરમિયાન વિરાટ કોહલીએ 4 સદી અને 3 અડધી સદી ફટકારી છે. વિરાટ છેલ્લે 2009-10 માં આ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળ્યો હતો. તે સિઝનમાં તેને 5 ઈનિંગમાં 229 રન બનાવ્યા હતા, જેમાં તેની એવરેજ 45.80 અને સ્ટ્રાઈક રેટ 102.23 હતી.

વિરાટે 2008-09માં 500 થી વધુ રન બનાવ્યા

2008-09માં વિજય હજારે ટ્રોફી વિરાટ કોહલી માટે ખૂબ જ સફળ રહી. તેને તે સિઝનમાં 7 મેચમાં 534 રન બનાવ્યા, જેમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તે છેલ્લે 2010માં વિજય હજારે ટ્રોફીમાં રમ્યો હતો. સર્વિસીસ સામેની મેચમાં પાંચમા નંબરે બેટિંગ કરતા તેને 8 બોલમાં 16 રન બનાવ્યા હતા.

રિષભ પંતની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી

વિજય હજારે ટ્રોફીના ગ્રુપ Dમાં દિલ્હીને સ્થાન આપવામાં આવ્યું છે. વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી ટીમની કેપ્ટનશીપ રિષભ પંતને સોંપવામાં આવી છે, જ્યારે આયુષ બદોનીને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં નીતિશ રાણા, હર્ષિત રાણા, ઈશાંત શર્મા, નવદીપ સૈની અને પ્રિયાંશ આર્ય જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ સામેલ છે. આ ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી રિષભ પંતની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે. દિલ્હીની ટીમ 24 ડિસેમ્બરે આંધ્રપ્રદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. તેમનો આગામી મેચ 26 ડિસેમ્બરે ગુજરાત સામે થશે.

આ પણ વાંચો: IPL 2026: દિલ્હી કેપિટલ્સને મળશે નવો કેપ્ટન, અક્ષર પટેલને લાગશે મોટો ઝટકો!

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
રાજકોટ

ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો

Editor By Editor 5 days ago
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 રેસ્ટોરન્ટ-ફરસાણની દુકાનમાં સતત બીજા દિવસે સિલિન્ડર અંગે ચેકીંગ
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?