By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટામાં પક્ષ-વિરોધી પ્રવૃત્તિ કરતા તાલુકા ભાજપના ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકીયા સસ્પેન્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ઉપલેટામાં પક્ષ-વિરોધી પ્રવૃત્તિ કરતા તાલુકા ભાજપના ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકીયા સસ્પેન્ડ

Editor
Last updated: 2025/12/31 at 4:25 PM
3 months ago
Share
ઉપલેટામાં પક્ષ-વિરોધી પ્રવૃત્તિ કરતા તાલુકા ભાજપના ઉપપ્રમુખ કલ્પેશ ધંધુકીયા સસ્પેન્ડ
SHARE

 વિરોધ પક્ષના કાર્યક્રમમાં હાજરી આપતા તાલુકા પ્રમુખની કડક કાર્યવાહી

ઉપલેટા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ શિસ્તભંગના મામલે કડક વલણ અપનાવતા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કલ્પેશભાઈ ધંધુકિયાને પક્ષમાંથી કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે. જવાબદાર હોદ્દા પર હોવા છતાં વિરોધ પક્ષના કાર્યક્રમમાં હાજરી આપવી તેમને ભારે પડી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતીઓ અનુસાર છેલ્લા કેટલાક સમયથી કલ્પેશ ધંધુકિયા કોંગ્રેસ સાથે આડકતરી રીતે સંપર્કમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે, ગતરોજ ઉપલેટા ખાતે યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક જાહેર કાર્યક્રમમાં તેઓની પ્રત્યક્ષ હાજરીએ આ ચર્ચાઓ પર મહોર મારી દીધી હતી. આ કાર્યક્રમમાં કલ્પેશભાઈએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપ હાઈકમાન્ડ હરકતમાં આવ્યું હતું.

ભાજપની વિચારધારા અને શિસ્ત વિરુદ્ધ જઈને વિરોધ પક્ષનો ખેસ ધારણ કરવો એ ગંભીર શિસ્તભંગ ગણાય છે. આ મામલે ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ મયંક ધીંગાણી દ્વારા સત્તાવાર પત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરીને કલ્પેશ ધંધુકિયાને તેમના હોદ્દા અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી કાયમી માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. પક્ષના જવાબદાર હોદ્દેદાર હોવા છતાં વિપક્ષના મંચ પર દેખાવું એ પક્ષ સાથે દ્રોહ સમાન છે.

આ બાબતે ઉપલેટા તાલુકા ભાજપ પ્રમુખ મયંક ધિંગાણી દ્વારા આ નિર્ણયની જાણ રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયાને મોકલી દેવામાં આવી છે. આ બાબતે તેમણે જણાવ્યું છે કે, “ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે. જો કોઈ પણ કાર્યકર કે હોદ્દેદાર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરશે અથવા પક્ષના નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે આવા જ કડક પગલાં લેવામાં આવશે.”

સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ અને રાજકીય સમીકરણો વચ્ચે ભાજપ દ્વારા લેવાયેલું આ પગલું અન્ય કાર્યકરો માટે પણ એક ચેતવણી સમાન માનવામાં આવે છે. કલ્પેશ ધંધુકિયાના સસ્પેન્શન બાદ હવે ઉપલેટાના રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે જો કે આવી કોઈપણ પ્રવૃતિ કરવામાં આવશે તો તેમની ઉપર પણ પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું છે અને દાખલો પૂરો પડ્યો છે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
રાજકોટ

રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

Editor By Editor 6 days ago
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?