By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોટી પાનેલી ગ્રામ પંચાયતના સફાઇ કામદારોની પગારના અભાવે કફોડી હાલત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મોટી પાનેલી ગ્રામ પંચાયતના સફાઇ કામદારોની પગારના અભાવે કફોડી હાલત

Editor
Last updated: 2026/01/03 at 4:26 PM
7 months ago
Share
મોટી પાનેલી ગ્રામ પંચાયતના સફાઇ કામદારોની પગારના અભાવે કફોડી હાલત
SHARE

 નવ માસથી પગાર નહીં મળતા આર્થિક સંકડામણ વધી

 ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ગ્રામ પંચાયત હસ્તક કામ કરતા સફાઈ કામદારો છેલ્લા નવ મહિનાથી વેતનથી વંચિત રહેતા તેમની સ્થિતિ અત્યંત દયાજનક બની છે. એક તરફ ‘સ્વચ્છ ભારત’ ના નારા લગાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ ગામને સ્વચ્છ રાખતા ૨૧ જેટલા સફાઈ કામદારો આજે ભૂખમરાની કગાર પર આવી ગયા છે તો કે આમ અમને તેમના દ્વારા ગ્રામ પંચાયત સહિત તમામ ઉચ્ચ કચેરીઓમાં ફરિયાદ કરી છે પરંતુ તેમની ફરિયાદનું યોગ્ય નિકાલ કે નિરાકરણ નહીં આવતા તેઓ આર્થિક સંકળામણમાં હોવાનું જણાવી રહ્યા છે.

સફાઈ કામદારોના જણાવ્યા અનુસાર, છેલ્લા નવ મહિનાથી તેમને એક પણ રૂપિયો પગાર પેટે મળ્યો નથી. લાંબા સમયથી પગાર ન મળવાને કારણે તેમના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. કરિયાણાના વેપારીઓએ હવે ઉધાર આપવાનું પણ બંધ કરી દીધું છે, જેના કારણે કામદારોના પરિવારો આર્થિક સંકડામણમાં ઘેરાયા છે.

માત્ર પગાર જ નથી અટક્યો, પરંતુ કામદારોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં ઉપસરપંચ સહિતના જેટલા વ્યક્તિઓ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે તેમના દ્વારા આ સફાઈ કામદારોને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. ગામમાં એવી વાતો વહેતી કરવામાં આવી છે કે કામદારો પૂરતું કામ કરતા નથી, જેના કારણે તેમનો પગાર અટકાવવામાં આવ્યો છે. કામદારોએ આ બાબતે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ નિયમિત સેવા આપે છે છતાં તેમને અન્યાય થઈ રહ્યો છે.
ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાના ગામ વતન એવા મોટી પાનેલીમાં પગારથી વંચિત રહેલા સફાઈ કામદારો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, આ મામલે સફાઈ કામદારો દ્વારા મોટી પાનેલી ગ્રામ પંચાયત કચેરી, ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી , ઉપલેટા મામલતદાર કચેરી, રાજકોટ જીલ્લા કલેક્ટર કચેરી સહિતની કચેરીઓમાં ફરિયાદ અને રજૂઆત કરાય છે પરંતુ કોઈ પણ પ્રકારના અધિકારીઓ આ મામલાને ધ્યાને લેતા નથી જેના પરિણામે કર્મચારીઓની સ્થિતિ દિવસે ને દિવસે આર્થિક રીતે નબળી પડી રહી છે. આટલી રજૂઆતો છતાં સરકારી અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી કે નથી તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું.

પૂરતું ભંડોળ ન હોવાથી પગાર ચૂકવવામાં વિલંબ

ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ (પતિ) અને સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, સરકારમાંથી મળતી ‘ઓક્ટ્રોય’ (જકાત) ગ્રાન્ટ અને એરિયર્સ છેલ્લા ઘણા સમયથી જમા થયા નથી. પંચાયત પાસે પૂરતું ભંડોળ ન હોવાને કારણે સફાઈ કામદારોના પગારમાં વિલંબ થઈ રહ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે થોડા દિવસો પહેલા જ મોટી પાનેલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ જતીન ભાલોડીયા સહિતના સભ્યો દ્વારા રાજીનામાં આપવામાં આવ્યા છે.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત
ગુજરાત

ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત

Editor By Editor 3 days ago
‘હાથી’ , તારા બધા ગોરખધંધા ખુલ્લા પાડીશ..નો ચીમકીભર્યો વીડિયો વાયરલ
રાજકોટ એઈમ્સમાં ૭૮ વર્ષિય દર્દીની જટીલ લેબર સ્પાઈનની સર્જરી
રાજકોટ મહાનગરનો ૧૧ સત્રનો ત્રણ દિવસનો નિવાસી  પ્રશિક્ષણ વર્ગનો કાલથી પ્રારંભ
ગુજરાત વિધાનસભાનું તા.૮થી ૧૦ સપ્ટેમ્બર યોજાશે ચોમાસુ સત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?