By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    45 minutes ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહારાષ્ટ્રના વેપારીએ રાજકોટના સોની સાથે 13.49 લાખની છેતરપિંડી કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

મહારાષ્ટ્રના વેપારીએ રાજકોટના સોની સાથે 13.49 લાખની છેતરપિંડી કરી

Editor
Last updated: 2026/01/12 at 3:22 PM
4 months ago
Share
SHARE

મહારાષ્ટ્રના વેપારીએ રાજકોટના સોની સાથે 13.49 લાખની છેતરપિંડી કરી

પાંચ વર્ષના વેપારી સંબંધો બાદ 31 કિલોથી વધુ ચાંદીના દાગીના ઓળવી લીધા; એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના સોની બજારમાં વેપાર કરતા સોની વેપારી સાથે મોટાપાયે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના એક વેપારીએ વર્ષો સુધીના વિશ્વાસનો દુરુપયોગ કરી લાખો રૂપિયાના ચાંદીના દાગીના મેળવી લીધા બાદ ચુકવણી ટાળતા આખો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે.
આ અંગે શહેરના અમીન માર્ગ વિસ્તારમાં તપોવન સોસાયટીમાં રહેતા અને માંડવી ચોક નજીક સોની બજારમાં “આર.કે. સિલ્વર” નામે ભાગીદારીમાં વ્યવસાય કરતા રણજિતભાઈ ખેંગારભાઈ વાઢેરે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, આરોપી દેવીલાલ વાઘારામ માલી મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના આષ્ટાગામમાં “અર્બુદા સિલ્વર જ્વેલર્સ” નામે દુકાન ચલાવે છે. છેલ્લા પાંચ વર્ષથી બંને વચ્ચે નિયમિત વેપારી લેવડદેવડ ચાલતી હતી અને શરૂઆતમાં સમયસર ચુકવણી થતી હોવાથી સંપૂર્ણ વિશ્વાસ ઊભો થયો હતો.
પરંતુ મે-2024 બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. આરોપીએ પ્રથમ તબક્કામાં 18 કિલો 104 ગ્રામ ચાંદીના દાગીનાનો ઓર્ડર આપ્યો હતો, જેની કિંમત રૂ.8,06,189 થતી હતી. તેની સામે આંશિક રૂપે રૂ.4,22,400 જમા કરાવ્યા હતા. ત્યારબાદ ફરી 17 કિલો 847 ગ્રામ દાગીના કુરિયર મારફતે મંગાવ્યા, જેની કિંમત રૂ.9,65,908 હતી.
આ રીતે કુલ 31 કિલો 727 ગ્રામ ચાંદીના દાગીના મેળવી લીધા બાદ બાકી રૂ.13,49,697ની રકમ ચૂકવવામાં આરોપીએ ટાળટૂળ શરૂ કરી દીધી. રણજિતભાઈ રૂબરૂ ઉઘરાણી માટે મહારાષ્ટ્ર ગયા ત્યારે પણ માત્ર આશ્વાસન જ મળ્યા હતા. લાંબો સમય પસાર થવા છતાં નાણાં પરત ન મળતાં અંતે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવાયો.
ફરિયાદના આધારે રાજકોટ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. વેપારી જગતમાં આ બનાવને લઈને ચર્ચા જોર પકડી રહી છે.

 

You Might Also Like

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ
ગુજરાત

નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ

Editor By Editor 2 days ago
મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૧૫૦૦નો વધારો ઝીંકાયો
સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ
બેટ દ્વારકાના દરિયામાંથી મળ્યા નગરરચનાના અવશેષો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?