By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    40 minutes ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ઘરકંકાસમાં પત્નીની હત્યા કરનાર પતિની અટકાયત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ઘરકંકાસમાં પત્નીની હત્યા કરનાર પતિની અટકાયત

Editor
Last updated: 2026/01/12 at 3:40 PM
5 months ago
Share
જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ઘરકંકાસમાં પત્નીની હત્યા કરનાર પતિની અટકાયત
SHARE

જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ઘરકંકાસમાં પત્નીની હત્યા કરનાર પતિની અટકાયત

પત્નીના પુત્રી સાથેના સંબંધો ન ગમતા પિતાએ કાતર વડે આચર્યો હતો ખૂની ખેલ

 

અગ્ર ગુજરાત, જેતપુર

જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ઘરકંકાસમાં પત્નીની કાતરના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરનાર શખ્સને જેતપુર સીટી પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હત્યામાં વપરાયેલું હથિયાર પણ કબજે કર્યું છે.

બનાવની વિગત મુજબ, ફરિયાદી રીતુસિંગ અમિત તિવારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના સાવકા પિતા રાકેશસીંહ ઉર્ફે દિલીપ ફતેબાહદુરસિંહને તેની માતા રેખાબેન સાથેના તેના સંબંધો ગમતા નહોતા. આ બાબતનો ખાર રાખીને આરોપીએ શનિવારે પત્ની રેખાબેન સાથે ઝઘડો કરી, પોતાની પાસે રહેલી કાતર વડે તેમના પેટ અને સાથળના ભાગે જીવલેણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ હુમલામાં વચ્ચે પડેલી પુત્રી રીતુસિંગને પણ આરોપીએ ઇજા પહોંચાડી હતી.

મર્ડરના આ ગંભીર ગુનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીને ત્વરિત ઝડપી પાડવા આદેશો આપવામાં આવ્યા હતા. જેતપુર સીટી પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરી ટેકનિકલ સોર્સની મદદથી આરોપી રાકેશસીંહ ઉર્ફે દિલીપ ફતેબાહદુરસિંહ (રહે. ભોજાધાર, જેતપુર; મૂળ રહે. ઉત્તર પ્રદેશ) ને ભોજાધાર હનુમાન મંદિર પાસેથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી સ્ટીલની ચળકાટ ધરાવતી દૂધિયા હાથાવાળી કાતર પણ કબજે કરી છે.

આ ગુનાની તપાસમાં જેતપુર સીટી પોલીસ દ્વારા સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી મોબાઈલ ફોરેન્સિક વાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોરેન્સિક સાયન્સ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઘટનાસ્થળેથી જીણવટભરી રીતે પુરાવાઓ એકત્રિત કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧), ૧૧૮(૨) અને જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

You Might Also Like

પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ

 સ્વ.વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ

તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી

 મહાજનની પાંજરાપોળના પૂર્વ મેનેજર સ્વ.અરુણભાઈ દોશીના પુત્ર ધવલભાઇ દોશીનો જન્મદિવસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોનું-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં દબાણ, વેપારીઓની નજર વૈશ્વિક સંકેતો પર
રાજકોટ

સોનું-ચાંદીમાં નરમાઈ, ક્રૂડ ઓઈલમાં દબાણ, વેપારીઓની નજર વૈશ્વિક સંકેતો પર

Editor By Editor 3 days ago
સૌરાષ્ટ્ર ડ્રગ મેન્યુફેકચર્સ એસો.ની બેઠક યોજાઇ : વિવિધ મુદ્દે ચર્ચા
માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજીત મેગા રકતદાન કેમ્પમાં ૨૦૦ બોટલ એકત્ર
MCXમાં સોનું-ચાંદી ચમક્યાં, ક્રૂડ ઓઈલ તૂટ્યું, રૂપિયો મજબૂત બન્યો
સ્વ.જનકભાઇને શ્રધ્ધાંજલી પાઠવતા ભાજપ અધ્યક્ષ વિશ્વકર્મા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?