By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્ર ભરમાં જેટકો સબ સ્ટેશનમાંથી ચોરી કરનાર તસ્કર ગેંગ ઝડપાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સૌરાષ્ટ્ર ભરમાં જેટકો સબ સ્ટેશનમાંથી ચોરી કરનાર તસ્કર ગેંગ ઝડપાઈ

Editor
Last updated: 2026/01/17 at 3:43 PM
2 months ago
Share
સૌરાષ્ટ્ર ભરમાં જેટકો સબ સ્ટેશનમાંથી ચોરી કરનાર તસ્કર ગેંગ ઝડપાઈ
SHARE

દિવસના રેકી કરી મધરાતે ચોરી કરતી ગેંગ : સગીર સહિત છ શખ્સોની 3.14 લાખના મુદામાલ સાથે અટકાયત

અગ્ર ગુજરાત, રાજકોટ

પાટણવાવ સહિત સૌરાષ્ટ્ર ભરમાં જેટકો સબ સ્ટેશનમાંથી ચોરી કરનાર તસ્કર ગેંગને રૂરલ એલસીબીની ટીમે પકડી પાડી રૂ.3.14 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ટોળકી દિવસના ઇક્કો ગાડીમાં નીકળી મોડી રાતે પાવર સ્ટેશનમાં ત્રાટકતી હતી.

બનાવ અંગે પાટણવાવ પાસે આવેલ જેટકો જી.ઇ.બી. 66 કે.વી. સબ સ્ટેશનમા જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવતા ગૌરાંગભાઇ કેશવજીભાઇ વાઢીયાએ ગઇ તા 05 ના રાત્રીના સમયે 66 કે.વી. સબ સ્ટેશનમા આવેલ 11 કે.વી. કેપીસેટર બેંકના ત્રણ રીએક્ટર રૂ. 1.17 લાખની મતાની ચોરી થયા અંગે  પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવાની આપેલ સુચનાથી  એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ અને આર.વી.ભીમાણીએ અલગ અલગ ટીમો બનાવી તપાસમાં હતી.

એ દરમ્યાન એએસઆઈ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, કૌશીકભાઇ જોષી અને કોન્સ્ટેબલ ભાવેશભાઇ મકવાણાને હ્યુમન તથા ટેકનીલક સોર્સીસથી મળેલ સંયુક્ત બાતમીના આધારે આરોપીઓને ગુન્હામા ઉપયોગમા લિધેલ વાહનની પોકેટ કોપથી ઓળખ કરી સગીર સહિત 6 આરોપીઓને મોટીમારડ ગામે ચીખલીયા રોડ પરથી ઇકો કાર, મોબાઈલ ફોન-3, સ્ટીલના પાના, લોખંડનું કટર અને રોકડ મળી કુલ રૂ.3,14,050 ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

પકડાયેલ આરોપીઓમાં કાટીયો ઉર્ફ કટી ઉર્ફ અશોક નરશી વિરમગામીયા (ઉ.વ. 35, રહે. મોરબી, વીસીપરા, મુળ રહે. ગામ કંકાવટી, ધાંગંધ્રા), આકાશ સુરેશ વિકાણી (ઉ.વ.24, રહે. રાજકોટ માધાપર ચોકડી દ્રારકાધીશ પેટ્રોલપંપ પાછળ, મુળ રહે. મોરબી લીલાપર રોડ), ઘનશ્યામ રાજુ હળવદીયા (ઉ.વ.26, રહે. મોરબી લીલાપર રોડ સાત હનુમાન મંદીર પાસે, મુળ રહે. વઢવાણ કુષ્ણનગર પાણીની ટાંકી પાસે),  શંભુ કરશન ખાવડીયા (ઉ.વ.38, રહે. ધાંગ્રધ્રા વાદીપરા ત્રણ માળીયા પાછળ રાજપર રોડ) અને વિજય ઉર્ફે કાળીયો વિનોદ સોલંકી (ઉ.વ.28, રહે. મોરબી વીસીપરા મેઇનરોડ હનુમાનજીના મંદીર સામે) તેમજ એક સગીરનો સમાવેશ થાય છે.

જ્યારે આ તસ્કર ટોળકીના સાગરીત દીપક કેશુ ડેરવાણીયા (રહે. મોરબી), શાયર દલસુખ મકવાણા (રહે. રાજકોટ), અણ વજુ વિરમગામીયા (રહે અમદાવાદ) અને કરણ ઓઘા ભુતીયા (રહે. મોરબી) પોલીસના હાથે ન આવતાં તેની શોધખોળ યથાવત રખાઈ છે.

વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, તસ્કર ટોળકી જેટકો જીઇબી સબ સ્ટેશનમાં પાવર બેંકના પડેલ રિએક્ટરના આઇસોલેટેડ કેબલ કટર દ્વારા કાપી જમ્પર ખોલી રિએક્ટરની ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતા હતાં. તસ્કર ટોળકીએ જુનાગઢ અમરેલી વિસ્તારોમાં પણ ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપેલ છે.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
રાજકોટ

 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે

Editor By Editor 6 days ago
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?