By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જંગલેશ્વરમાં ૭૦ વર્ષથી દબાણ ન દેખાયું ઉદ્યોગપતિઓને રાજી કરવા ખેલાયેલો ખેલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જંગલેશ્વરમાં ૭૦ વર્ષથી દબાણ ન દેખાયું ઉદ્યોગપતિઓને રાજી કરવા ખેલાયેલો ખેલ

Editor
Last updated: 2026/01/19 at 4:09 PM
2 months ago
Share
જંગલેશ્વરમાં ૭૦ વર્ષથી દબાણ ન દેખાયું ઉદ્યોગપતિઓને રાજી કરવા ખેલાયેલો ખેલ
SHARE

અંતિમ હિયરીંગમાં સ્થાનિકોએ તંત્ર સામે વ્યકત કરેલો રોષ

જંગલેશ્વરમાં ૭૦ વર્ષથી દબાણ ન દેખાયું ઉદ્યોગપતિઓને રાજી કરવા ખેલાયેલો ખેલ

મહારાજા મનોહરસિંહ જાડેજાએ ૧૯૫૪-૫૬માં ફાળવેલી જમીનમાં હવે તંત્રને દબાણ લાગે છે? તંત્રની નોટીસથી ૪૨૦૦ પરિવારો ઘર વિહોણા થવાનો ભય : ન્યાયીક નિર્ણય લેવા સ્થાનિકોની માંગ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના જંગલેશ્વરમાં તંત્ર દ્વારા ફટકારેલી નોટીસનો પ્રશ્ન ધીમે ધીમે ઉગ્ર બની રહ્યો છે. આજે અંતિમ નોટીસનું હિયરીંગ હતું. જેમાં સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ વ્યકત કરી અને પોતાની વ્યથા ઠાલવી હતી.

સ્થાનિકોએ રોસ ઠાલવતા કહ્યું કે, આજી રિવરફ્રન્ટ કે આજી રિ ડેવલોપમેન્ટ માટેની કોઈ વાત જ નથી. ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોને ખટાવવા માટેનો ખેલ છે. અમને રાજકોટના રાજા મનોહરસિંહ જાડેજાએ જમીન ફાળવી હતી 70 વર્ષથી અમે અહીં રહીએ છીએ પરંતુ સરકારને અત્યારે જ આ સરકારી જમીન પર દબાણ હોવાનું યાદ આવ્યું છે. અહીં 1358 નહીં પરંતુ 4200 મકાનોના 25000 લોકોનો પ્રશ્ન હોવાનું કહી ન્યાયની માંગણી કરી હતી.

જંગલેશ્વર શેરી નંબર – 3 માં રહેતા આમદભાઇ નાઈએ જણાવ્યું હતુ કે, રાજકોટના રાજા મનોરસિંહ જાડેજા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં 1954 અને 1956 માં જમીન આપવામાં આવી હતી. અમે અહીં 70 વર્ષથી રહીએ છીએ. જોકે સરકારને અત્યારે યાદ આવ્યું છે કે અહીં દબાણ છે. અહીં હાલમાં 1358 મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે અને તે અગાઉ 922 મકાન ધારકોને નોટિસ આપવામાં આવેલી છે. જેથી 4200 પરિવારો ઘર વિહોણા થઈ રહ્યા છે. અહીં આજી રી ડેવલોપમેન્ટ માટે જમીન ખાલી કરવામાં આવી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ હકીકત એ છે કે બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને ખટાવવા માટેનો ખેલ છે. જોકે સરકાર તરફથી અમને ન્યાયની અપેક્ષા છે.

મિલકત ધારકોને આપવામાં આવેલી નોટિસમાં લખાયું છે કે, ટીપી સ્કીમ નં.6 ના એફ. પી. નં. 159 પૈકીમાં ગેરકાયદેસર કબજો મેળવવામાં આવેલો છે. જેથી દંડ વસુલાત કરી જમીન ખુલ્લી શા માટે ન કરાવવી? અને અન્ય કાયદાકીય પગલા શા માટે ન લેવા ? જેમકે સાંભળવા માટે હિયરિંગ રાખવામાં આવ્યું છે. જે સમયે આધાર પુરાવા રજૂ કરવા અને ત્યારબાદ જો સરકારી જમીન ઉપર દબાણ હોવાનું સાબિત થશે તો દંડનો હૂકમ કરી કલમ 202 હેઠળ દબાણ દૂર કરવામાં આવશે.

૨૦૨ મુજબ નોટીસની તૈયારીઓ

નોંધનીય છે કે, રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણરૂપ 1358 આસામીઓને કલમ – 61 મૂજબ નોટિસ આપવામાં આવેલી છે. જેમાંથી 390 આસામીઓએ પૂર્વ વિભાગના મામલતદાર સમક્ષ પોતાના દાવાઓ રજૂ કર્યા છે. જ્યારે મિલકત અંગેના પોતાના હક્ક દાવાઓ રજૂ ન કરતા 968 આસામીઓને બીજી નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી 578 આસામીઓએ પોતાનો જવાબ રજૂ કરેલો છે. જે બાદ 390 મિલકતધારકો એવા છે કે જેઓએ હજુ પણ પોતાનો જવાબ રજૂ કર્યો નથી જેથી તેઓને ત્રીજી નોટિસ આપવામાં આવી હતી. જેનું આજે 19 જાન્યુઆરીના હિયરિંગ રાખવામાં આવ્યું હતુ. જેઓને સાંભળ્યા બાદ જે આસામીઓ જમીન પર પોતાનો કાયદેસરનો હક પ્રસ્થાપિત નહીં કરી શકે તેઓને કલમ 202 મૂજબ નોટિસ આપવામાં આવશે.

દબાણ કર્તાઓની બે અરજી રદ કરાઇ

જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણકર્તાઓ દ્વારા 3 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 2 એપ્લિકેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ પણ અગાઉ દાખલ કરવામાં આવેલી છે. જેનો મતલબ એ થાય છે કે, જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણ દૂર કરવા બાબતે કોઈપણ નિર્ણય લેતા પહેલા હાઇકોર્ટ દ્વારા વહીવટી તંત્રને સાંભળવામાં આવે.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગુજરાત

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

Editor By Editor 4 hours ago
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?