By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    12 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિંગૂર-નૈનો પ્રોજેક્ટ કેસ : ટાટા મોટર્સની મોટી જીત, બંગાળ સરકારને 766 કરોડ રૂપિયા વળતર ચૂકવવા આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સિંગૂર-નૈનો પ્રોજેક્ટ કેસ : ટાટા મોટર્સની મોટી જીત, બંગાળ સરકારને 766 કરોડ રૂપિયા વળતર ચૂકવવા આદેશ

agragujaratnews
Last updated: 2023/10/30 at 6:20 PM
3 years ago
Share
સિંગૂર-નૈનો પ્રોજેક્ટ કેસ : ટાટા મોટર્સની મોટી જીત, બંગાળ સરકારને 766 કરોડ રૂપિયા વળતર ચૂકવવા આદેશ
SHARE

ટાટા મોટર્સ વળતર ઉપરાંત કાર્યવાહી ખર્ચના 1 કરોડ રૂપિયા પણ WBIDC પાસેથી વસુલશે

2006માં મમતા બેનર્જીના ભારે વિરોધના કારણે રતન ટાટાએ પ્રોજેક્ટ ખસેડવાની જાહેરાત કરવી પડી હતી

Updated: Oct 30th, 2023

નવી દિલ્હી, તા.30 ઓક્ટોબર-2023, સોમવાર

સિંગૂર-નેનો પ્રોજેક્ટ કેસ (Singur Nano Project Case)માં પશ્ચિમ બંગાળ સરકાર (West Bengal Government) સામેના વળતર કેસમાં ટાટા મોટર્સની મોટી જીત થઈ છે. ટાટા મોટર્સ લિમિટેડે (Tata Motors Ltd) કહ્યું કે, સિંગૂર-નેનો પ્રોજેક્ટ કેસમાં ત્રણ સભ્યોની મધ્યસ્થતા પેનલે કંપનીને વ્યાજ સહિત 766 કરોડ રૂપિયા વળતર ચૂકવવા પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમને આદેશ આપ્યો છે.

સિંગૂરમાં ઓટોમોબાઈલ ઉત્પાદનના રોકાણમાં ટાટા મોટર્સને થયું હતું નુકસાન

ટાટા મોટર્સે પશ્ચિમ બંગાળનાં સિંગૂરમાં ઓટોમોબાઈલ ઉત્પાદન શરૂ કરવા રોકાણ કર્યું હતું, જોકે તેમાં નુકસાન થતા WBIDC વળતરનો દાવો માંડ્યો હતો. WBIDC એ પશ્ચિમ બંગાળના ઉદ્યોગો, વાણિજ્ય અને એન્ટરપ્રાઈઝ વિભાગની મુખ્ય નોડલ એજન્સી છે. કંપનીએ સોમવારે એક એક્સચેન્જ ફાઈલિંગમાં આ જાણકારી આપી છે. માહિતી મુજબ ત્રણ સભ્યોની આર્બિટ્રલ ટ્રિબ્યૂનલે ટાટા મોટર્સના પક્ષમાં સર્વસંમતિથી નિર્ણય સંભળાવ્યો છે અને કંપની 765.8 કરોડ રૂપિયાની વસૂલી કરવા હક્કદાર હોવાનું જણાવ્યું છે. તેમાં 1લી સપ્ટેમ્બર 2016થી WBIDC પાસેથી વાસ્તવિક વસૂલાત સુધી વાર્ષિક 11 ટકાના દરે વ્યાજ પણ સામેલ છે.

ટાટા મોટર્સ કાર્યવાહીનો ખર્ચ પણ વસુલશે

કંપની વળતર ઉપરાંત કાર્યવાહી ખર્ચના 1 કરોડ રૂપિયા પણ વસુલ કરશે. નિવેદનમાં જણાવાયું છે કે, નિર્ણય બાદ આર્બિટ્રલ પ્રોસિડિંગ્સ એટલે કે મધ્યસ્થતા પેનલની કાર્યવાહી સમાપ્ત થઈ છે.

શું હતો વિવાદ ?

2006માં 18મી મેએ ટાટા ગ્રુપ (Tata Group)ના અધ્યક્ષ રતન ટાટા (Ratan Tata)એ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (Former CM Buddhadeb Bhattacharya) અને પૂર્વ વાણિજ્ય રાજ્યમંત્રી નિરૂપમ સેન (Nirupam Sen) સાથે બેઠક યોજી સિંગુરમાં ટાટા મોટરની નાની કાર પ્રોજેક્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. પ્રોજેક્ટ માટે જરૂરી 1 હજાર એકર જમીન ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી… જોકે ત્યારબાદ 2006માં 27 મે અને 4 જુલાઈ વચ્ચે હુગલી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ત્રિદિવસીય સર્વપક્ષી બેઠક બોલાવાઈ, જેનો તૃણમુલ કોંગ્રેસે (Trinamool Congress) બહિષ્કાર કર્યો. 30 નવેમ્બરે મમતા બેનર્જી (Mamata Banerjee)ને સિંગૂર જતા અટકાવાયા હતા, જેને લઈને વિધાનસભામાં પણ હંગામો થયો, તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં તોડફોડ કરી…

મમતા બેનર્જીએ કર્યા હતા આમરણાંત ઉપવાસ

વિપક્ષના નેતા મમાત બેનર્જીએ સિંગૂર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન વિરુદ્ધ 2006માં ત્રીજી ડિસેમ્બરથી કોલકાતાના દિલ એસ્પ્લેનેડમાં આમરણાંત ઉપવાર શરૂ કર્યા હતા. આ દરમિયાન રાજ્યભરમાં આંદોલન થયા હતા. ત્યારબાદ વિરોધ પ્રદર્શન શાંત કરવાના ઘણા પ્રયાસો કરાયા. જોકે અંતે રતન ટાટાએ નેનો પ્રોજેક્ટને સિંગુરમાંથી બહાર નિકળવાની જાહેરાત કરવી પડી હતી.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળના દેદાના કમ્પાઉન્ડરનો પુત્ર ડોક્ટર બન્યો
ગુજરાત

વેરાવળના દેદાના કમ્પાઉન્ડરનો પુત્ર ડોક્ટર બન્યો

Editor By Editor 12 hours ago
રાજકોટ પંથકની સંધી સમાજની દીકરી મહેકનો કમાલ: 12 કોમર્સમાં 99.97 PR સાથે રાજકોટમાં ત્રીજો ક્રમાંક, CEO બનવાનું સપનું
મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક
બેટ દ્વારકાના દરિયામાંથી મળ્યા નગરરચનાના અવશેષો
શીવરાજપુર પાસે ટ્રકમાં છુપાવેલો 108 કિલો ગાંજો ઝડપી લેતું રૂરલ એસઓજી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?