By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    11 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: માનસિક અસ્થિર સગીરા પર દુષ્કર્મ પ્રસુતિની પીડા ઉપડતા ભાંડો ફૂટયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરેન્દ્રનગર

માનસિક અસ્થિર સગીરા પર દુષ્કર્મ પ્રસુતિની પીડા ઉપડતા ભાંડો ફૂટયો

Editor
Last updated: 2026/01/29 at 3:35 PM
3 months ago
Share
માનસિક અસ્થિર સગીરા પર દુષ્કર્મ પ્રસુતિની પીડા ઉપડતા ભાંડો ફૂટયો
SHARE

સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી

માનસિક અસ્થિર સગીરા પર દુષ્કર્મ પ્રસુતિની પીડા ઉપડતા ભાંડો ફૂટયો

માતાએ અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી

 

અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક ગરીબ વિધવા માતાની 16 વર્ષની માનસિક અસ્થિર પુત્રી પર અજાણ્યા શખસે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીરાને નવમો મહિનો જતો હોવાનું તબીબી તપાસમાં બહાર આવતાં માતાએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી તેને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડાઈ છે. ગમે ત્યારે તે બાળકને જન્મ આપી શકે છે.

ભોગ બનનાર સગીરાની ઉંમર 16 વર્ષ અને 9 માસ છે. તેના પિતાનું 5 વર્ષ પહેલા અવસાન થયું હોવાથી માતા મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા જ્યારે કામ અર્થે ઘરની બહાર જતી, ત્યારે માનસિક અસ્થિર સગીરા એક વિસ્તારમાં એકલી રખડતી હતી. આ સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા નરાધમે તેની લાચારીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું.

આશરે 3 મહિના પહેલા સગીરાનું પેટ ઉપસી આવતા માતાને શંકા ગઈ હતી. પુત્રીની પૂછપરછ કરતા તેણે અસ્થિર મગજને કારણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. ત્યારબાદ તેને બહુચરાજીના ખાનગી દવાખાને તપાસ માટે લઈ જવાતા ડોક્ટરે તે 6 મહિનાની ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. સામાજિક બદનામીના ડરથી માતાએ શરૂઆતમાં આ વાત છુપાવી રાખી હતી.

ગઈકાલે રાત્રે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેને ઝીંઝુવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ કરી જણાવ્યું કે, સગીરાને 9મો મહિનો ચાલી રહ્યો છે અને ગમે ત્યારે ડિલિવરી થઈ શકે છે. ત્યારે સગીરાને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

પરિસ્થિતિની ગંભીરતા જોતા વિધવા માતાએ હિંમત ભેગી કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી નરાધમ શખ્સને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

You Might Also Like

 લખતરના કલ્યાણપુર ગામના પરિવારનો વિરમગામ નજીક અકસ્માત : ત્રણના મોત

 સુરેન્દ્રનગરમાં ચૂંટણી અંતર્ગત ઝોનલ અને સેકટર ઓફિસરોને સ્પેશ્યલ સત્તા સોંપાય

સુરેન્દ્રનગરમાં અમૂલના નામે ચાલતો નકલી ઘીનનો કાળો કારોબાર ઝડપાયો

ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ

સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો
ગીર સોમનાથ

સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો

Editor By Editor 11 hours ago
પોઝિટિવ સ્ટોરી થકી સમાજને  પ્રેરણા પૂરી પાડતા પત્રકારો, મીડિયાની ભૂમિકા સરાહનીય : RSS
રાજકોટમાં મોટું સાયબર કૌભાંડ: PGVCLના MD બની ઠગોએ ઉડાવ્યા ₹45.60 લાખ
 પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર
વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?