By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાણી પુરવઠાના નવા કામ, ૧૦ લાખ લોકોને મળશે ‘પાણીદાર સુવિધા’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાણી પુરવઠાના નવા કામ, ૧૦ લાખ લોકોને મળશે ‘પાણીદાર સુવિધા’

Editor
Last updated: 2026/02/04 at 3:29 PM
2 months ago
Share
પાણી પુરવઠાના નવા કામ, ૧૦ લાખ લોકોને મળશે ‘પાણીદાર સુવિધા’
SHARE

પાણી પુરવઠાના નવા કામ, ૧૦ લાખ લોકોને મળશે ‘પાણીદાર સુવિધા’

રાજકોટના છેવાડાની વસતીને પુરતા ફોર્સથી પીવાનું પાણી મળે તે માટે વર્ષ ૨૦૨૬-૨૭માં નવા ફિલ્ટર પ્લાન્ટ, પાણીની નવી લાઇન નાખવી, નવા ટાંકા બનાવવા, ભાદર જૂથ યોજના સહિતના માટે કરોડો રૂપિયાની જોગવાઇ કરવામા આવી છે. ત્રણેય ઝોનમાં “અમૃત ૨.૦ મિશન” હેઠળ રૂ.૩૪૯.૭૧ કરોડનાં ખર્ચે નવા ભળેલ વિસ્તાર જેવા કે, માધાપર, મનહરપુર-૧, ઘંટેશ્વર, મુંજકા, તથા મોટામૌવામાં તથા રાજકોટ મહાનગરપાલિકાનાં જુના વિસ્તારોમાં પાઇપલાઇન અપગ્રેડેશન કરી ડી.આઇ. પાઇપલાઇન નાંખવાની કામગીરીનું આયોજન કરવામાં આવેલ. જે પૈકી રકમ રૂ. ૧૬૪.૧૪ કરોડનાં કામો પૂર્ણ થયેલ છે. તથા રકમ રૂ. ૧૮૫.૫૭ કરોડનાં કામો પ્રગતિ હેઠળ છે. કામ વર્ષ ૨૦૨૬-૨૭માં થવાના છે તે નીચે મુજબ છે.


પ્રોજેક્ટ કોસ્ટ
(રકમ રૂ.લાખમાં)
૧ ન્યારી-૧ ડેમ સાઇટ ખાતે ૧૫૦ એમ.એલ.ડી. કેપેસીટીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું કામ. ૧૩૩૪૭.૪૦
૨ આજી-૧ ડેમ સાઇટ ખાતે ૭૫ એમ.એલ.ડી. કેપેસીટીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું કામ. ૫૬૩૨.૫૯
૩ ન્યારી-૧ ડેમ ખાતે ઇન-ટેક વેલ બનાવવાનું કામ. ૨૧૨૯.૯૦
૪ ન્યારા ખાતે ૩૪.૨૦ એમ.એલ.નો જી.એસ.આર. બનાવવાનું કામ. ૧૮૧૬.૫૫
  કુલ રકમ રૂ. ૨૨,૯૨૬.૪૪

 

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (SJMMSVY) અંતર્ગત રકમ રૂ. ૨૦૮૫૦.૪૨ લાખના ખર્ચે નીચે મુજબનાં વિકાસનાં કામો હાથ ધરવામાં આવેલા છે. નવી ભાદર પાઇપલાઇન, નવા WTP, જી.એસ.આર. અને પમ્પીંગ મશીનરીનું ઓગમેન્ટેશન

 

ક્રમ કામનું નામ પ્રોજેક્ટ કોસ્ટ

(રકમ રૂ.લાખમાં)

૧ નેશનલ હાઇવેની પેરેલલ આવતી ભાદર પાઇપલાઇન નવી નાખવાનું કામ. ૧૮,૩૭૯.૦૦
૨ ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૨૫ એમ.એલ.ડી. કેપેસીટીનો WTP બનાવવાનું કામ. ૧૦૭૨.૬૨
૩ મૂંજકા હેડવર્કસ ખાતે ૧૫ એમ.એલ.નો જી.એસ.આર. બનાવવાનું કામ. ૫૫૩.૨૪
૪ ગોંડલ પમ્પીંગ સ્ટેશન ખાતે પમ્પીંગ મશીનરીનું ઓગમેન્ટેશન કરવાનું કામ. ૪૮૮.૬૩
૫ આજી રો વોટર પમ્પ હાઉસ ખાતે એલ.ટી. પેનલ, કેબલ વગેરે ઇલેક્ટ્રીકલ આઇટમનું એસ.આઈ.ટી.સી. કરવાનું કામ. ૧૭૪.૯૬
૬ ગોંડલ પમ્પીંગ સ્ટેશન ખાતે પેનલ રૂમ બનાવવાનું કામ. ૭૪.૬૦
૭ બેડી ફિલ્ટર પ્લાન્ટ ખાતે જ્યુબેલી ખાતે પાણી ટ્રાન્સફર કરવા માટે વધારાના ૦૨ નંગ HSCF પંપનું એસ.આઈ.ટી.સી. કરવાનું ૬૬.૮૫
૮ મહિલા કોલેજ અન્ડરબ્રીજ ખાતે પમ્પીંગ મશીનરી અપગ્રેડ કરવાનું કામ. ૪૦.૫૨
  કુલ રકમ રૂ. ૨૦૮૫૦.૪૨

v નવા કામોનું આયોજન :-

 

ક્રમ કામનું નામ પ્રોજેક્ટ કોસ્ટ

(રકમ રૂ.લાખમાં)

૧ આજી ડેમ સાઇટ પર ટ્રાન્સફોર્મર, વી.સી.બી. તેમજ જરૂરી ઇલે. મિકે. મશીનરીનું ઓગમેન્ટેશન કરવાનું કામ. ૩૦૦.૦૦
૨ વોટર વર્કસ, વેસ્ટ ઝોન અંતર્ગતના ફિલ્ટર પ્લાન્ટ તથા પમ્પીંગ સ્ટેશનો પરની ક્લોરીનેશન સિસ્ટમનું બે વર્ષના કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સ સાથે ઓગમેન્ટેશન કરવાનું કામ. ૨૫૦.૦૦
૩ જ્યુબેલી પમ્પીંગ સ્ટેશન ખાતે VFD નો ઉપયોગ કરી ઈ.એસ.આર. બાયપાસ કરી વિસ્તારમાં સીધું પાણી વિતરણ કરવા માટે જરૂરી મશીનરીનું એસ.આઈ.ટી.સી. કામ. ૨૦૦.૦૦
૪ ન્યારી-૧ ડેમથી કણકોટ ચોકડી સુધી તથા પુનીતનગર ૮૦ ફૂટ રોડ થી પુનીતનગર હેડવર્કસ સુધી ૭૧૧ મીમી ડાયામીટરની MS 3LPE કોટેડ પાઈપલાઈન નાખવાનું કામ. ૭૦૦.૦૦
૫ ન્યારી-૧ ડેમ ખાતે રોડ બનાવવાનું કામ. ૩૦૦.૦૦
  કુલ રકમ રૂ. ૧૭૫૦.૦૦

 

નવા ૩૧૭૦ આવાસો બનાવાશે

 

આગામી ૫ વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા “પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦” (PMAY 2.0) પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અન્વયે AHP (એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ), ARH (એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ), BLC (બેનીફીસીયરી લેડ કન્સ્ટ્રકશન) તથા ISS (ઇન્ટરેસ્ટ સબસીડી સ્કીમ) અંતર્ગત લાભાર્થીઓને લાભ મળશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા EWS-1 પ્રકારના ૧૧૭૦ તેમજ EWS-II પ્રકારના ૨૦૦૦ આવાસો મળીને કુલ ૩૧૭૦ આવાસોનાં નિર્માણ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 

મનપા ઉપર અધધધ…3૨3૨૭ લાખનું દેવુ

(રકમ રૂ. લાખમાં)

ક્રમ લોનની વિગત ૦૧-૦૪-૨૦૨૫ની ખુલતી સિલક વર્ષ દરમ્યાન મળનાર લોન કુલ અંદાજીત બોન્ડ/લોન વર્ષ દરમ્યાન આવેલ લોનની પરત ચુકવણી ૩૧-૦૩-૨૦૨૬નાં અંદાજીત બોન્ડ/લોન બાકી
૧ રાજ્ય સરકારશ્રી
(૧) જી.એ.ડી.એમ.એ. ૬૯.૩૮ ૦.૦૦ ૬૯.૩૮ ૦.૦૦ ૬૯.૩૮
રાજ્ય સરકારશ્રી કુલ ૬૯.૩૮ ૦.૦૦ ૬૯.૩૮ ૦.૦૦ ૬૯.૩૮
કોર્પોરેશન બોન્ડ/લોન/ ઓ.ડી. ૧૦૦૦૦.૦૦ ૨૦૦૦૦.૦૦ ૩૦૦૦૦.૦૦ ૦.૦૦ ૩૦૦૦૦.૦૦
કેન્દ્ર સરકારશ્રીની લોન (સંભવિત) ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦ ૦.૦૦
  કુલ લોન (રેગ્યુલર) ૧૦૦૬૯.૩૮ ૨૦૦૦૦.૦૦ ૩૦૦૬૯.૩૮ ૦.૦૦ ૩૦૦૬૯.૩૮
૦.૦૦
૨ રાજ્ય સરકારશ્રી (વિશ્વ બેંક) ૫૪૩.૦૦ ૦.૦૦ ૫૪૩.૦૦ ૦.૦૦ ૫૪૩.૦૦
૩ ૮૬-૮૭ ની અછત લોન

(રાજ્ય સરકાર)

૧૭૧૫.૩૪ ૦.૦૦ ૧૭૧૫.૩૪ ૦.૦૦ ૧૭૧૫.૩૪
  કુલ લોન (ડીસ્પ્યુટેડ) ૨૨૫૮.૩૪ ૦.૦૦ ૨૨૫૮.૩૪ ૦.૦૦ ૨૨૫૮.૩૪
  કુલ દેવું ૧૨૩૨૭.૭૨ ૨૦૦૦૦.૦૦ ૩૨૩૨૭.૭૨ ૦.૦૦ ૩૨૩૨૭.૭૨

 

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી સ્પોર્ટસ ફેસિલિટી વિકાસ

 

વર્ષ ૨૦૨૬-૨૦૨૭ દરમ્યાન શહેરના ત્રણ ઝોનમાં Public Private Partnership (PPP) આધારીત રમતગમત સુવિધાઓ વિકસાવવાનો પ્રસ્તાવ કરવામાં આવે છે. પ્રસ્તાવિત તમામ રમતગમત સુવિધાઓ સંબંધિત આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર વિકસાવવામાં આવશે. PPP મોડેલ અંતર્ગત જરૂરી જમીન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણીની જવાબદારી ખાનગી ભાગીદાર દ્વારા નિભાવવામાં આવશે.

 

વોર્ડ નં.૬માં કોમ્યુનિટી હોલનું નવીનીકરણ

  • પ્રગતિ હેઠળનાં કામો

 

–      સેન્ટ્રલ ઝોન – વોર્ડ નં. ૩ માં સફાઇ કામદાર કોમ્યુનિટી હોલ

 

  • ટુંક સમયમાં હાથ ધરવામાં આવનાર કામ

 

–      ઇસ્ટ ઝોન – વોર્ડ નં.૬ માં શ્રી મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણ

 

  • ટુંક સમયમાં પૂર્ણ થનાર કામ

 

–      ઇસ્ટ ઝોન – વોર્ડ નં.૧૭ માં શ્રી વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ

વોર્ડ નં. ૧૦માં આધુનિક લાયબ્રેરી

 

વોર્ડ નં. ૧૦માં કાલાવડ રોડ પર રાણીટાવર પાછળ, યોગીનગર મેઇન રોડ પર કુલ રકમ રૂ. ૫૬૨.૧૬ લાખના ખર્ચે આધુનિક લાયબ્રેરી બનાવવાનું કામ પ્રકિયા હેઠળ છે. જેમાં દિવ્યાંગો માટે તથા ડિજીટલ શિક્ષણ/કોમ્પ્યુટર શિક્ષણ માટે ખાસ સુવિધા કરવામાં આવેલ છે. તેમજ લાયબ્રેરીમાં વાંચન હોલ, વહિવટી કાર્યાલય, સ્ટોર રૂમ, પુરૂષ તથા મહિલાઓ માટે શોચાલય તેમજ શાંત અભ્યાસ માટે વાંચનની સુવિધા તેમજ ભવિષ્યનાં વિસ્તરણ માટેનું આયોજન કરવામાં આવેલ છે.

ઘંટેશ્વર, મુંજકા, માધાપર, વાવડી માટે ડ્રેનેજના કરોડોના કામ

 

ક્રમ કામનું નામ પ્રોજેક્ટ કોસ્ટ

(રકમ રૂ.લાખમાં)

૧ અમૃત ૨.૦ યોજના હેઠળ ઘંટેશ્વર વિસ્તારમાં ૦૨ નવા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાનુ, રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવાનું તથા પમ્પીંગ મશીનરી એસ.આઈ.ટી.સી. નું કામ ૧૫૮૧.૩૮
૨ અમૃત ૨.૦ યોજના હેઠળ મુંજકા વિસ્તારમાં નવું ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન બનાવવાનુ તથા રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવાનું કામ. ૬૬૯.૦૦
૩ ઓગમેન્ટેશન ઓફ માધાપર સીવેજ પમ્પીંગ સ્ટેશન, પમ્પીંગ મશીનરી, એન્ડ રાઇઝીંગ મેઇન પાઇપલાઇન વર્ક. ૨૨૭.૦૦
૪ ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા હસ્તકના ચુનારવાડ પમ્પીંગ સ્ટેશન ખાતે જરૂરી એસેસરીઝ સાથે મશીનરીનું ઓગમેન્ટેશન કરવાનું કામ. ૨૪૭.૦૦
  કુલ રકમ રૂ. ૨૭૨૪.૩૮

 

ક્રમ કામનું નામ પ્રોજેક્ટ કોસ્ટ

(રકમ રૂ .લાખમાં)

૧ પોપટપરા રોણકી પમ્પીંગ સ્ટેશનનું ઓગમેન્ટેશન કરવાનું કામ. ૨૪૫.૦૦
૨ ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત સીવર લાઈન ક્લીનીંગ માટે જેટીંગ મશીન / રીસાયકલર મશીન ખરીદ કરવાનું કામ ૨૫૦.૦૦
૩ જુના પુનીત પમ્પીંગ સ્ટેશનથી જુના વાવડી પમ્પીંગ સ્ટેશન સુધી ૬૦૦ એમ.એમ. ડાયામીટરની ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ. ૩૦૦.૦૦
૪ ૨૩ એમ.એલ.ડી. નવા એસ.ટી.પી. થી ટી.ટી.પી. પ્લાન્ટ સુધી ૫૦૦ એમ.એમ. ડાયામીટરની ડી.આઈ. પાઈપલાઈન નાખવાનું કામ. ૧૦૦.૦૦
૫ ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત નાના પોપટપરા પમ્પીંગ સ્ટેશનથી પોપટપરા એમ.પી.એસ. સુધી લાઈન નાખવાનું કામ. ૧૦૦.૦૦
૬ વોટર મેનેજમેન્ટ યુનિટના વિવિધ સ્થળોએ વેક્યૂમ સર્કિટ બ્રેકરનું એસ.આઈ.ટી.સી. તથા સંબંધિત સિવિલ કામ. ૧૨૫.૦૦
૭ ઘંટેશ્વર ખાતે ૧૫ એમ.એલ.ડી. એસ.ટી.પી. તથા પમ્પીંગ સ્ટેશન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ. ૧૮૦.૦૦
  કુલ રકમ રૂ. ૧૩૦૦.૦૦

 

 

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
અમદાવાદ

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો

Editor By Editor 3 days ago
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?