By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: તાપી અને પાંથાવાડા નજીક અકસ્માતમાં બોર્ડની પરીક્ષા આપતા પાંચ વિદ્યાર્થીના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

તાપી અને પાંથાવાડા નજીક અકસ્માતમાં બોર્ડની પરીક્ષા આપતા પાંચ વિદ્યાર્થીના મોત

Editor
Last updated: 2026/03/12 at 12:54 PM
4 months ago
Share
તાપી અને પાંથાવાડા નજીક અકસ્માતમાં બોર્ડની પરીક્ષા આપતા પાંચ વિદ્યાર્થીના મોત
SHARE

બે બાઇક સામ-સામે અથડાતા ત્રણ છાત્ર સહિત ચાર અને બનાસકાંઠામાં ઘો.૧૨ના બે વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા : પરિવારમાં કરૂણ આક્રંદ ફેલાયો

અગ્ર ગુજરાત, રાજકોટ

તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ધોરણ 12ની પરીક્ષા આપીને પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. ઉચ્છલ નિઝર હાઇવે પર નિઝર સીમમાં બે બાઇક સામસામે અથડાતાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત કુલ ચાર લોકોના મોત થયાં છે. ત્રણના ઘટના સ્થળે જ્યારે એકનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું છે.

નિઝર ખાતે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપીને પરત ફરી રહેલા ગંગથા ગામના 3 યુવાનોની બાઈક સામેથી આવી રહેલી અન્ય એક બાઈક સાથે અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકમાં સવાર ત્રણ વિદ્યાર્થીઓ તેમજ સામેની બાઈકમાં સવાર યુવકનું મોત થયું છે. આમ આ અકસ્માતમાં ચારના મોત થયા છે. એક સાથે ચારના મોતને પગલે હાઈવે રકત રંજિત થયો હતો.

અનિકેત રેહમાનસીંગ વસાવે (રહે. ગંગથા) 20 વર્ષ અભિજીત મંગલસીંગ વસાવે (રહે. ગંગથા) 18 વર્ષ પિયુશ રાજુ વળવી (રહે. બોરીકુવા) 18 વર્ષ નારસિંગ સુનિયાભાઈ વળવી (અકલકુવા, ગામ: જામઠી) 21 વર્ષ

આ ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માત બાદ તરત જ બાઈકમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. આ કરુણ ઘટનામાં બંને બાઈક પર સવાર કુલ ચાર આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવકો કુકરમુંડા તાલુકાના ગંગથા અને બોરીકુવા ગામના રહેવાસી છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે ચોથા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

ઘટનાની જાણ થતા જ નિઝર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અનિકેત રેહમાનસીંગ વસાવે (રહે. ગંગથા) અભિજીત મંગલસીંગ વસાવે (રહે. ગંગથા) પિયુશ રાજુ વળવી (રહે. બોરીકુવા) તાપી ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડનું પેપર આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો.

બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગુંદરી હાઈવે પર આજે (11 માર્ચે ) ભયાનક અકસ્માત સર્જાયો હતો. ભેરૂનાથ હોટેલ પાસે ટેન્કરની ટક્કરે બાઈક સવાર બે વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત થયા છે. ધોરણ-12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે બંન્ને વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે ટેન્કરે બાઈક પર સવાર બંને વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. જેના કારણે બંન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ સાતસણ ગામના લાલાભાઈ ચૌધરી અને ગુંદરી ગામના હરેશસિંહ રાજપૂત તરીકે થઈ છે. જે બંન્ને પાંથાવાડાની હાઈસ્કૂલમાં ધોરણ-12 આર્ટ્સનું પેપર આપવા જઈ રહ્યા હતા.

You Might Also Like

વેનેઝુએલાની ભૂકંપ દુર્ઘટના પ્રત્યે સંવેદના સાથે સહાય કરતા મોરારિબાપુ

કેરીનો રસ લેવા નીકળેલા પરિવાર પર કાળનો કહેર: કારની ટક્કરે પત્નીનું મોત, પતિ-પુત્ર ઘાયલ

પત્ની માવતરે જતાં વ્યથિત પતિએ એસિડ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાવકીની ખાણમાંથી ગુમ થયેલા મવડીના યુવાનની લાશ મળતાં રહસ્ય ઘેરાયું

શાપરની 2.49 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પરિસ્થિતિનું ભાન નહી રાખનારા અધિકારીઓ માટે ટ્રેનિંગ સેન્ટરની વ્યવસ્થા કરો : કોંગ્રેસ
રાજકોટ

પરિસ્થિતિનું ભાન નહી રાખનારા અધિકારીઓ માટે ટ્રેનિંગ સેન્ટરની વ્યવસ્થા કરો : કોંગ્રેસ

Editor By Editor 1 day ago
વેરાવળ પાલીકાની પ્રથમ સાધારણ સભામાં કોંગી નગરસેવકની રજૂઆત વચ્ચે રાષ્ટ્રગીત શરૂ કરાવતા વિવાદ
 એસ.ટી. કંડક્ટરની નોકરી મળતાં જ પરિણીતા પર સાસરિયાનો ત્રાસ
ખેડૂતોની જમીનમાં વીજ પોલ અને વીજ લાઇનોના કામ હાલ અટકાવવા માંગણી
મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. ૨૭૨માં ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો : ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?