By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: થાઈલેન્ડ,શ્રીલંકા અને મલેશિયા બાદ હવે આ દેશ ભારતીયોને આપશે વિઝા ફ્રી એન્ટ્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

થાઈલેન્ડ,શ્રીલંકા અને મલેશિયા બાદ હવે આ દેશ ભારતીયોને આપશે વિઝા ફ્રી એન્ટ્રી

agragujaratnews
Last updated: 2023/12/11 at 11:25 AM
3 years ago
Share
થાઈલેન્ડ,શ્રીલંકા અને મલેશિયા બાદ હવે આ દેશ ભારતીયોને આપશે વિઝા ફ્રી એન્ટ્રી
SHARE

  • ઈન્ડોનેશિયા ભારતીય નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપશે
  • ઈન્ડોનેશિયાએ આ નિર્ણય ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે લીધો
  • 20 દેશોના નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશ આપવા ઈન્ડોનેશિયાનો વિચાર

થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા બાદ ઈન્ડોનેશિયા પણ ભારતીય નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનું વિચારી રહ્યું છે. ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ નિર્ણયને એક મહિનાની અંદર મંજૂરી આપવામાં આવી શકે છે. ઈન્ડોનેશિયાએ આ નિર્ણય ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે લીધો છે.

અહેવાલ અનુસાર, ઇન્ડોનેશિયાના પર્યટન મંત્રી સાંડિયાગા ઉનોએ ગુરુવારે કહ્યું હતું કે તેમને સરકાર તરફથી કેટલાક દેશોના પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરવા માટે સૂચનાઓ મળી છે. ઈન્ડોનેશિયા તેના પ્રવાસન અને અર્થતંત્રને વેગ આપવા માટે યુએસ, ચીન, ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ કોરિયા, જર્મની, બ્રિટન અને ફ્રાન્સ સહિત 20 દેશોના નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશ આપવાનું વિચારી રહ્યું છે.

પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ 

ઇન્ડોનેશિયાના સત્તાવાર આંકડાઓ અનુસાર, કોવિડ મહામારી પહેલા 2019માં 16 મિલિયનથી વધુ વિદેશી પ્રવાસીઓ ઇન્ડોનેશિયા આવ્યા હતા. તે જ સમયે આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં લગભગ એક કરોડ વિદેશી પ્રવાસીઓ ઇન્ડોનેશિયા આવ્યા હતા. ગયા વર્ષના સમાન સમયગાળા સાથે તેની સરખામણી કરવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 124 ટકાનો વધારો થયો છે.

વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાનો આ નિર્ણય પણ મહત્વનો છે કારણ કે હાલમાં મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ મલેશિયાએ પણ ચીની અને ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. અગાઉ સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયાએ વિદેશી વ્યક્તિઓ અને કોર્પોરેટ રોકાણકારોને આકર્ષવા માટે ગોલ્ડન વિઝાની જાહેરાત કરી હતી.

થાઈલેન્ડમાં પણ વિઝા ફ્રી એન્ટ્રી

મલેશિયા પહેલા તેના પાડોશી દેશ થાઈલેન્ડે પણ દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આવું પગલું ભર્યું હતું. થાઈલેન્ડની અર્થવ્યવસ્થામાં પર્યટનનો મોટો ફાળો છે પરંતુ કોવિડના કારણે તેના પર્યટન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. પ્રવાસન ક્ષેત્રને પુનર્જીવિત કરવા માટે, થાઇલેન્ડે ભારત અને ચીન સહિત ઘણા દેશોના નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનું શરૂ કર્યું છે.

થાઈલેન્ડે નવેમ્બરની શરૂઆતમાં વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. ભારતીય પ્રવાસીઓ 10 નવેમ્બર 2023થી 10 મે 2024 સુધી 30 દિવસ માટે વિઝા વિના પ્રવેશ કરી શકે છે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માધવ શરાફી મંડળીના ૨૭માં પ્રવેશ નિમિતે તા.૧૫ જુલાઇએ કસુંબીનો રંગ ડાયરો
રાજકોટ

માધવ શરાફી મંડળીના ૨૭માં પ્રવેશ નિમિતે તા.૧૫ જુલાઇએ કસુંબીનો રંગ ડાયરો

Editor By Editor 2 days ago
 કુવાડવા પોલીસે બુટલેગરને મોરે મોરો આપી બે ગાડીમાંથી ૬.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો
એટલાન્ટીસ હીલ્સ સોસાયટી માં સ્વદેશી ઉત્પાદનો નું એકઝીબીશન યોજાયું
જંગવડમાં પરિણીતાની સાડી ખેંચી આબરૂ લેવાનો પ્રયાસ, પુત્રીને પણ માર મારાયો
મેયરના વોર્ડમાં સફાઇ માટે કોંગ્રેસે ઉપાડયા પાવડા-તગારા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?