By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  અમદાવાદની ૧૫ સ્કૂલોને ૨૬મીએ બોમ્બથી ઉડાવી દેવા ધમકી ભર્યો મેઇલ મળતાં ખળભળાટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

 અમદાવાદની ૧૫ સ્કૂલોને ૨૬મીએ બોમ્બથી ઉડાવી દેવા ધમકી ભર્યો મેઇલ મળતાં ખળભળાટ

Editor
Last updated: 2026/01/23 at 4:00 PM
3 months ago
Share
 અમદાવાદની ૧૫ સ્કૂલોને ૨૬મીએ બોમ્બથી ઉડાવી દેવા ધમકી ભર્યો મેઇલ મળતાં ખળભળાટ
SHARE

‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન’ 26મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું’

અમદાવાદની ૧૫ સ્કૂલોને ૨૬મીએ બોમ્બથી ઉડાવી દેવા ધમકી ભર્યો મેઇલ મળતાં ખળભળાટ

અમદાવાદમાં અફડાતફડીનો માહોલ : વાલીઓ નોકરી ધંધા છોડી સ્કૂલે પહોંચ્યા : બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ, શાળાઓમાં ફાયર બ્રિગેડને પણ તૈનાત કરાઇ : તપાસમાં કોઇ વાંધાજનક વસ્તુ ના મળી

 

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારાં બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’. 17 ડિસેમ્બર, 2025એ અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી, 2026એ ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. વાલીઓ સ્કૂલે દોડી ગયા હતાં. પોલીસ, બોમ્બ સ્કવોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ધમકી મળતાં જ વાલીઓમાં ચિંતાની લાગણી જન્મી છે.

બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું હતું, પરંતુ એક પણ સ્કૂલમાંથી કંઇ પણ વાંધાજનક વસ્તુ ના મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. એક બાદ એક 15 સ્કૂલોમાં ધમકીભર્યો મેલ આવતા જ અમદાવાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાહીબાગની આર્મી સ્કૂલથી લઈને સરખેજ સાણંદ રોડ સુધીની 15 સ્કૂલોને ધમકીભર્યો મેલ મળ્યો હતો.

એક તરફ વાલીઓ પોતાના બાળકોને લેવા અને જોવા માટે તલપાપડ હતા, ત્યાં બોપલની DPS સ્કૂલે વાલીઓને સંમતિ પત્રક ભરાવ્યા હતા. DPS બોપલનો ગેટ બંધ હતો અને સંમતિ પત્રકના ફોર્મ વહેંચાઈ રહ્યા હતા. વાલીઓ ફફડાટમાં ફોર્મ ભરી પોતાના બાળકને લેવા માટે ચિંતામાં જોવા મળ્યા હતા. ઉસ્માનપુરામાં આવેલી વિદ્યાનગર સ્કૂલને ધમકી મળતા જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. તેમજ આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓની પ્રિ-બોર્ડ પરીક્ષા પણ હતી. જે અડધો કલાક પહેલા પૂર્ણ કરી દેવામાં આવી હતી.

સવારે 7:30થી 8 વાગ્યા વચ્ચે ધમકીભર્યા ઈ-મેલ મળ્યા: DEO

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા DEO બી. એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ડરવાની કોઈ જરૂર નથી. સત્રાંત પરીક્ષા પણ ચાલી રહી હતી જેથી વિદ્યાર્થીઓની સાવચેતી માટે પગલા લેવામાં આવ્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી છે કે સાવચેતીના ભાગરૂપે સહયોગ આપે. વિદ્યાર્થીઓની સલામતીને લઈને પગલા ભરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. ધમકીભર્યો મેલ મળતા જ તાત્કાલિક સુરક્ષા માટે કલેક્ટર અને પોલીસને જાણ કરી દેવામાં આવે છે. શાળાઓ દ્વારા તરત પગલા ભરવામાં આવે છે.

ધમકીભર્યા મેઈલ છતાં DPS સ્કૂલનું તંત્ર ઘોર નિંદ્રામાં, પોલીસને જ એન્ટ્રી ન આપી!

અમદાવાદની વિવિધ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે બોપલ સ્થિત ડી.પી.એસ. (DPS) સ્કૂલના સંચાલકોનું અત્યંત બેજવાબદાર વલણ સામે આવ્યું છે. ધમકીભર્યા મેઈલ મળ્યા હોવા છતાં શાળાનું તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારેઆ પ્રકારની હઠધર્મિતાએ સેંકડો બાળકોના જીવ જોખમમાં મૂક્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં અવરોધ શાળા સંચાલકો દ્વારા પોલીસને એન્ટ્રી ન આપવા પાછળનું કારણ હજુ અસ્પષ્ટ છે.

આ સ્કૂલોને ઉડાવી દેવાની મળી ધમકી

ઘાટલોડીયાની કેલોરેક્ષ સ્કૂલ, બોપલની ડીપીએસ, વસ્ત્રાપુરની સ્વયમ સ્કૂલ, સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાંચો, મીઠાખળીની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, એસપી રીંગ રોડની જીનીવા લિબરલ સ્કૂલ, શાહીબાગની આર્મી સ્કૂલ, નરોડાની જેડી હાઇસ્કૂલ, સેટેલાઇટની રેડ બ્રિકસ સ્કૂલ, ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલ, શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલય, સરખેજ સાણંદ રોડ પરની એપલ ગ્લોબલ અને પાલડીની દિવાન બલ્લુભાઇ સ્કૂલને ધમકી મળી હતી.

You Might Also Like

 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૧૫૦૦નો વધારો ઝીંકાયો

લોકગાયક કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, PI બી.એમ.ચૌધરીને ગુજરાત હાઇકોર્ટની નોટીસ

અદાલતમાં ગરીમા જાળવતા વસ્ત્રો પહેરવા જોઇએ : હાઇકોર્ટમાં

કાળિયાર, હરણ, નીલગાય અને વરૂની આવતીકાલથી ગણતરી શરૂ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ચોમાસા પૂર્વે વહીવટી તંત્ર સજ્જ: કલેક્ટરે સોમવારે પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે મહત્વની બેઠક બોલાવી
રાજકોટ

 ચોમાસા પૂર્વે વહીવટી તંત્ર સજ્જ: કલેક્ટરે સોમવારે પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે મહત્વની બેઠક બોલાવી

Editor By Editor 5 days ago
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ અંતર્ગત પ્રવેશ પરીક્ષા યોજાઇ
માતાની સ્મૃતિમાં ચેકડેમ બનાવી જળ-ઋણ અદા કરતા સરપંચ લાલજીભાઈ ભુવા
સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થવા આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી
રાજકોટ લાયન સફારી પાર્કની મજા વેકેશનમાં અધૂરી રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?