By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gandhinagar બેઠક પર ઉમેદવારી નોંધવવા પહેલાં અમિત શાહ ભવ્ય રોડ-શો યોજશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gandhinagar બેઠક પર ઉમેદવારી નોંધવવા પહેલાં અમિત શાહ ભવ્ય રોડ-શો યોજશે

agragujaratnews
Last updated: 2024/04/17 at 5:10 PM
2 years ago
Share
Gandhinagar બેઠક પર ઉમેદવારી નોંધવવા પહેલાં અમિત શાહ ભવ્ય રોડ-શો યોજશે
SHARE

  • 6 વિધાનસભા વિસ્તારમાં કાલે યોજાશે રોડ – શો
  • રાજ્યસભાના સાંસદ, પ્રભારી મયંક નાયક બેઠકમાં હાજર
  • ક્લસ્ટર ઇન્ચાર્જ કે.સી. પટેલ સહિતના હોદ્દેદારો સાથે બેઠક

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા ઉમેદવાર અમિત શાહ મધ્યસ્થ કાર્યાલયથી પોતાના પ્રચાર અને રોડ-શોની તૈયારીઓ કરી છે. જેમાં આવતીકાલે ગુરૂવારના અમદાવાદની 6 વિધાનસભા બેઠકો પર પોતોના રોડ શો યોજશે. આ દરમિયાન મુખ્યમંત્રીથી લઈ સાંસદ અને પ્રભારી મયંક નાયકથી લઈ ક્લસ્ટર ઇન્ચાર્જ કેસી પટેલ સહિતના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.

અમિત શાહ 18 એપ્રિલના રોજ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં વ્યાપક વિજય શંખનાદ રોડ શો કરશે. રોડ શોના સમાપન બાદ અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે.18 એપ્રિલ, ગુરુવારના રોજ સવારે 8 કલાકે સાણંદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહના ભવ્ય મેગા રોડ શોની શરૂઆત થશે.

સાણંદ રોડ શો રૂટ: સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ), સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ, સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન

સવારે 9.30 કલાકે કલોલ જે.પી. ગેટ (કલોલ શહેર) ખાતેથી અમિતભાઈ શાહના રોડ શો ની શરૂઆત થશે

કલોલ રોડ શો રૂટ: જે.પી. ગેટ (કલોલ શહેર), ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, ભવાનીનગર ચાલી, ખુની બંગલા તળાવ રોડ, ટાવર ચોક- સમાપન

બપોરે 3.00 કલાકે સાબરમતીના રામજી મંદિર રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી અમિતભાઈ શાહના રોડ શોનું પ્રસ્થાન થશે

સાબરમતી રોડ શો રૂટ: સરદાર પટેલ ચોક, વિજય રામી સર્કલ, શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, શાંતારામ કોમ્યુનિટી હોલ, ચાંદલોડિયા રોડ- સમાપન

સાંજે 4.30 કલાકે ઘાટલોડિયા ખાતે અમિતભાઈ શાહના રોડ શોનું ચાંદલોડિયા રોડ- ઉમિયા હોલ જંક્શનથી પ્રસ્થાન થશે

ઘાટલોડિયા રોડ શો રૂટ: ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન, અમૂલ ઔડા ગાર્ડન ચોક, પ્રભાત ચોક, વીર મહારાણા પ્રતાપની પ્રતિમા, ગૌરવ પથ, રન્ના પાર્ક, નિર્ણયનગર- સમાપન

સાંજે 5.30 કલાકે નારણપુરામાં અમિતભાઈ શાહના રોડ શોનું પ્રસ્થાન થશે

નારણપુરા રોડ શો રૂટ: રન્ના પાર્ક, ચાય વાલે, પટેલ ડેરી, AEC બ્રિજ, સહજાનંદ એવન્યુ, સોલાર ફ્લેટ, જયદીપ હોસ્પિટલ, લોયલા સ્કુલ, ક્રિષ્ના ડેરી- સમાપન

સાંજે 6.30 કલાકે વેજલપુરના જીવરાજ પાર્ક ખાતેથી અમિત શાહના રોડ શો ની શરૂઆત થશે

વેજલપુર રોડ શો રૂટ:  જીવરાજ પાર્ક, તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી, વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ, કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર – સમાપન અને જાહેરસભા

કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર ખાતે અમિત શાહનો મેગા રોડ શો જંગી જાહેરસભામાં પરિવર્તિત થશે જેને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સંબોધિત કરશે.

19 એપ્રિલે ભરશે ફોર્મ

ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ઉમેદવાર, અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, અમિત શાહ, 19 એપ્રિલ, 2024, શુક્રવારે 12.39 વાગ્યે શુભ વિજય મુહૂર્ત દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા જશે. 19 તારીખે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે.

You Might Also Like

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આવતીકાલે મેગા બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પ

વીરપુરના પીઠડીયા ગામ પાસે હાઈવે પર વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

ઉનાની ખાપટ શાળામાં શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે મંગાવ્યો દારૂ

તાલાલાની પ્લાઝમા સ્કૂલની હોસ્ટેલમાં મઘ્યરાત્રીએ વિદ્યાર્થી પર દીપડાનો હુમલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચોરીના આરોપીએ ગળે લોખંડનું પતરું મારી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ

ચોરીના આરોપીએ ગળે લોખંડનું પતરું મારી આપઘાતનો પ્રયાસ કર્યો

Editor By Editor 20 hours ago
રામાનંદી સાધુ સમાજની ૫૦૦થી વધુ બહેનોની હાજરીમાં રાંદલના લોટા ઉત્સવનું આયોજન
સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ
માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન
અમરેલીમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો કરૂણ અંજામ : સિંહના હુમલામાં યુવકનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?