By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    24 hours ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: મંછાનગરની ૧33 ભાડે ચડાવેલી ઓરડીઓમાં સૌથી વધુ કવાના ભાઇની છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

મંછાનગરની ૧33 ભાડે ચડાવેલી ઓરડીઓમાં સૌથી વધુ કવાના ભાઇની છે

agragujaratnews
Last updated: 2024/03/19 at 8:50 PM
2 years ago
Share
મંછાનગરની ૧33 ભાડે ચડાવેલી ઓરડીઓમાં સૌથી વધુ કવાના ભાઇની છે
SHARE

તંત્રની તપાસમાં બહાર આવતી અનેક વિગતો : ગેરકાયદે ઓરડીઓ અપાયા બાદ કનેકશનો પણ અપાયા

રાજકોટ મનપાની જમીનમાં ગેરકાયદે ઓરડીઓ ચડી લાખો રૂપિયાનો વેપલો કરનાર મનપાના કોર્પોરેટરના પતિ કવા ગોલતર સામે પગલા લેવાયા બાદ હવે તંત્રએ તપાસ અહેવાલમાં વધુ વિગતો બહાર લાવી છે. જે મુજબ કવાના ભાઇના નામે ગેરકાયદે ઓરડીઓની સૌથી વધુ સંખ્યા બોલે છે. આશ્ચર્યની વાત એ છે કે તંત્ર દ્વારા ગેરકાયદે જમીન પર ઉભી થયેલી ગેરકાયદે ઓરડીઓમાં કનેકશનો પણ આપી દેવાયા છે.

ટી.પી.શાખાની પ્રાથમિક તપાસ એ હતી કે હાલ જે લોકો રહે છે તેમાંથી કેટલા ભાડે અને કેટલા જૂના લાભાર્થી એટલે કે પોતાએ ઉભા કરેલા મકાનમાં રહે છે. જો કે જે માલિકીના મકાન છે તે તેમણે કોની પાસેથી લીધા તે તપાસ કરાઇ નથી. તપાસની ટીમોએ દરેક મકાને જઇને એટલી જ તપાસ કરી છે કે ત્યાં કોણ રહે છે અને લાઇટ કનેકશન કોના નામે છે. જો પરિવારના નામે હોય તો તેને માલિકીનું ગણી લેવાય છે. આમ છતાં ૧33 ઓરડીઓ એવી નીકળી છે જેમાં ભાડૂઆતો રહે છે. આ ઓરડીઓ અલગ-અલગ નામે છે અને એવા ૮ લોકો છે જેમની પાસે ૨થી વધુ ઓરડીઓ છે. જે પૈકી વિરમ ગોલતર કે જે કવાનો ભાઇ છે તેના નામે સૌથી વધુ ઓરડીઓ છે. આ ઉપરાંત કવાએ પોતાના અન્ય સગાસંબંધીના નામે પણ ઓરડીઓમાં લાઇટ કનેકશન લઇ લીધા છે.

મંછાનગરમાં દશકા પહેલા સર્વે થયો ત્યારે ૭૦૦ જેટલા મકાન હતા પણ હવેટ પી શાખાએ બે દિવસમાં સરર્વે કર્યો તેમાં ૧૦૦૪ મિલકત મળી છે. જે સાબિત કરે છે કે કવા જેવા જમીન કૌભાંડીઓ જ સ્લમ ઉભા કરે છે અને બાદમાં ગરીબોને આપે અને તેમાં લાભ લેવાનો હોય ત્યારે તે જ આગળ આવે છે. પૂરો રિપોર્ટ આવ્યા બાદ વધુ આકરા પગલાં લેવાશે.

You Might Also Like

ભાજપનો ભરોસો તોડ્યો તો મારા ઘરના બારણા કાયમ બંધ થશે: ભગા બારડ

ગિરનાર બચારો અભિયાન! સાધુ-સંતોની અભૂતપૂર્વ મહારેલી

રાજકોટ મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતમાં કુલ ૨૨૫૫ મતદાન મથકો

 ‘આપ’ આવશે તો હોસ્પિટલમાં દર્દીઓ ઘટશે

 નાયબ મુખ્યમંત્રીનો સાંજે રાજકોટમાં રોડ-શો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાહિત્ય સેતુ અને મથુરદાસ નરભેરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
રાજકોટ

સાહિત્ય સેતુ અને મથુરદાસ નરભેરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

Editor By Editor 3 days ago
જૂનાગઢની સરકારી હોસ્ટેલમાં એડમીશન વગર રહેતા વિદ્યાર્થીની આત્મહત્યા
આંગણવાડીના બાળકોને RTEમાં પ્રવેશ આપવાની પ્રાયોરિટીમાં પાછળ ધકેલાયા
બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત
રાજુલાના રામપરા ગામે સિંહણ ‘લક્ષ્મી’નો વનવિભાગના ટ્રેકર પર હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?