By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 hours ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 day ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    4 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: કપડવંજ-ડાકોર રોડના રેલવે ફાટક ઉપર રૂ.70 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કપડવંજ-ડાકોર રોડના રેલવે ફાટક ઉપર રૂ.70 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે

agragujaratnews
Last updated: 2024/02/27 at 11:28 AM
2 years ago
Share
કપડવંજ-ડાકોર રોડના રેલવે ફાટક ઉપર રૂ.70 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે
SHARE

  • કેન્દ્ર સરકારની સેતુબંધ યોજના હેઠળની યોજનામાં સૈદ્ધાંતિક મંજૂરી
  • રેલ્વે ટ્રેક ઉપર કોઈપણ રેલ્વે પસાર થશે તો વાહનચાલકો સહિત મુસાફરોને ઉભા રહેવું
  • ઓવરબ્રીજ માટે સર્વેની કામગીરી કરવામાં આવશે

કપડવંજ તા.26 કપડવંજ ડાકોર રોડ ઉપર આવેલ સી.એન.વિદ્યાલય પાસેના રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રીજ આગામી સમયમાં બનનાર છે.જેથી નડીઆદ-કપડવંજ-મોડાસા રેલ્વે ટ્રેક ઉપર કોઈપણ રેલ્વે પસાર થશે તો વાહનચાલકો સહિત મુસાફરોને ઉભા રહેવું નહી પડે અને પરિવહનમાં સુગમતા પડશે.

આ અંગે માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના એસ.ઓ.હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની સી.આઈ.આર.એસ. યોજનામાંથી ફાળવવામાં આવતી ગ્રાંટમાંથી 70 કરોડના ખર્ચે આકાર પામનાર રેલ્વે ફાટક સેતુ બંધ યોજના હેઠળ કપડવંજ-ડાકોર રોડ ઉપર આવેલ સી.એન.વિદ્યાલય પાસેનો ઓવરબ્રીજ બનવાનો છે તેની સૈધ્ધાંતિક મંજુરી આવી ગઈ છે.ઓવરબ્રીજ માટે સર્વેની કામગીરી કરવામાં આવશે તથા તેનું અંદાજપત્ર બનાવવમાં આવશે ત્યારબાદ ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થયેથી કામ શરૂ કરવામાં આવનાર છે.

હાલ વહીવટી મંજુરી અંગેની કામગીરી પ્રોસેસમાં છે. રેલ્વે ઓવરબ્રીજ આકાર પામશે એટલે રેલ્વે ફાટક ઉપરથી પરિવહન કરતા વાહનચાલોકને જે પહેલા ઘણા લાંબા સમય સુધી ઉભુ રહેવું પડતું હતું તેનાથી છુટકારો થશે.કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં અનેક રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ બનાવવાની કામગારી હાથ ધરી છે તેના ભાગરૂપે કપડવંજમાં ઓવરબ્રીજ બનશે.

You Might Also Like

લાઠીમાં ભારે વરસાદથી ચાંવડ ગામે મકાન ધરાશાયી થતાં બાળક ઈજાગ્રસ્ત

રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

આંદોલન પાર્ટ-3: મોરબીના જેતપરમાં સૌરાષ્ટ્રના ખેડૂતોની બેઠક

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન
રાજકોટ

આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન

Editor By Editor 4 days ago
સ્માર્ટ સિટીના દાવાનું ધોવાણ! સામાન્ય વરસાદમાં રસ્તાઓ ગાયબ
સંયુકત પરિવારમાં રહેતી પરિણીતાને અર્પણ કરાશે વણિક માતૃત્વ એવોર્ડ
સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ પોષધશાળાના આંગણે સ્વાગત
અક્ષર ન લખતા માસૂમ બાળકને ટિચરે ડામ આપ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?