Surat News : 2013 ની હત્યાનો આરોપી 13 વર્ષે ઝડપાયો! પોલીસથી બચવા રાજ્યો બદલતો નરેન્દ્ર આખરે વરાછાથી પકડાયો
સુરત પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. વર્ષ 2013માં અંગત અદાવતને…
Bihar Accident News: મોતીહારીમાં ટ્રકે 12થી વધુ વાહનોને મારી ટક્કર, 5નાં મોત, 6 લોકો ઘાયલ
પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે 12થી વધુ ગાડીઓને ટક્કર મારી હતી. જેમાં…
IPLમાંથી નિવૃત્તિ લીધા પછી, આન્દ્રે રસેલ આગામી સિઝન માટે KKR માટે એક મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશે
વિસ્ફોટક ખેલાડી આન્દ્રે રસેલ ભલે હવે IPLમાં ફટકાબાજી કરતાં નહીં જોવા મળે…
US Shooting: કેલિફોર્નિયામાં બાળકની બર્થડે પાર્ટીમાં ફાયરિંગ, 4ના મોત, 10 લોકો ઘાયલ
અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. પોલીસે જણાવ્યું છે કે કેલિફોર્નિયાના…
Surendranagar News : લીંબડીના ઉઘલ ગામે બે પરિવારો તીક્ષ્ણ હથિયારો સાથે બાખડ્યા, મહિલા સહિત બે ઘાયલ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉઘલ ગામે બે પરિવારો વચ્ચે જૂની અદાવત કે…
Delhi સ્પેશિયલ સેલ પોલીસે ISI સાથે સંકળાયેલા 3 આતંકીઓની કરી ધરપકડ
લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં થયેલા બ્લાસ્ટ બાદ દિલ્હીમાં ફરી આતંકી ઘટનાને…
Ishan Kishan Century : 8 જબરદસ્ત છગ્ગા, 10 ચોગ્ગા… ઇશાન કિશને ફટકારી વિસ્ફોટક સદી
હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર રહેલા ઈશાન કિશન ઘરેલુ ક્રિકેટમાં પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન…
Donald Trumpનો પ્રવાસીઓને વધુ એક ઝટકો, અમેરિકામાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં પ્રવાસીઓની એન્ટ્રી સંપૂર્ણપણે બંધ કરવા માંગે છે…
Mehsana: વરુણ પટેલની વાતને લાલજી પટેલનું સમર્થન, ગંદા રાજકારણને કારણે પાટીદાર દૂરબીનથી પણ દેખાશે નહીં
પાટીદાર અનામત આંદોલનના અગ્રણી નેતા લાલજી પટેલે તાજેતરમાં ચર્ચામાં રહેલી વરુણ પટેલની…
IND vs SA: 712 દિવસની રહાનો હવે આવ્યો અંત, રુતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં મળ્યું સ્થાન
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રાંચીમાં પ્રથમ વનડે રમાઈ રહી છે. ટોસ…


