કૂનો નેશનલ પાર્કથી આવ્યા દુઃખદ સમાચાર, વધુ એક ચિત્તા ‘શૌર્ય’નું મોત
કૂનો નેશનલ પાર્કમાં 6 મહિના બાદ ફરી એકવાર થયું ચિત્તાનું મોતચિત્તાના મૃતદેહનું…
વંથલી તાલુકાના ગાદોઈ ટોલટેક્સનો વિવાદ વધુ વકર્યો, લાખો રૂપિયાની માંગણી થઇ
ટોલટેક્સના મેનેજર પાસેથી રૂપિયા 6 લાખની માંગણી કરતા પોલીસ ફરિયાદરસ્તો બંધ કરવા…
ઉત્તર ભારતમાં હાડ થિજવતી ઠંડી! દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, પંજાબ-હરિયાણામાં રેડ એલર્ટ
ઉત્તર ભારતના અનેક રાજ્યો ગાઢ ધુમ્મસથી ઘેરાયાદિલ્હી સહિત અનેક રાજ્યોમાં એર ટ્રાફિકને…
શંકરાચાર્યોને લઈને સીએમ યોગીનો જવાબ, આ શ્રેય લેવાનો પ્રસંગ નથી…
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠામાં શંકરાચાર્યોની ન જવાની જાહેરાતકોઈપણ ભગવાન શ્રી રામથી મોટું નથી: સીએમ…
અમદાવાદમાં ફાયરકર્મીના મોત પર પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર
મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કારમૃતકની ધર્મપત્નીને નોકરી આપવા પરિજનોની માગનોકરી નહીં…
ગલવાન જ નહિ, LACમાં થયો હતો ભારત-ચીન સૌનીકો વચ્ચે સંઘર્ષ
ગત સપ્તાહે યોજાયો હતો ભારતીય સેનાનો પદવીદાન સમારોહકાર્યક્રમમાં આપવામાં આવેલ પ્રશસ્તિપત્રમાં ઘટનાઓનો…
અયોધ્યા મંદિરની 21 ફૂટની રંગોળી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી
સ્કૂલમાં ભગવન શ્રી રામની રંગોળી બનાવાઈ શિક્ષકોએ તૈયાર કરી ભગવાન શ્રી રામની…
ભારતીય અમેરિકન વિવેક રામાસ્વામીએ યુએસ પ્રેસિડેન્ટ ચૂંટણીની દાવેદારી છોડી
રેસમાં ટ્રમ્પ ઉપરાંત નિક્કી હેલી અને રોન દેસાંતિસ એમ ત્રણ ઉમેદવારો જ…
ગિફ્ટ સિટીમાં ગ્લોબલ હાઇડ્રોજન ટ્રેડિંગ વિકસાવવા માટે MoU થયા
જીએસપીસી અને આઈજીએક્સે હાઇડ્રોજન ઇન્ડેક્સ બનાવશેએક મહત્વનું પ્લેટફોર્મ વિકસાવવા એમઓયુ કરવામાં આવ્યાગ્રીન…
મોબાઇલ હવે હરતું-ફરતું ટીવી બનશે, સીમ-ઈન્ટરનેટ વિના વીડિયો જોઈ શકાશે
D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી 2025 સુધીમાં ઉપલબ્ધ થશે : કેન્દ્રD2M ટેક્નોલોજીનું પ્રથમ તબક્કામાં…


