By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાળીપાટ પાસે ટ્રકની અડફેટે બાઈકસવાર યુવાનનું મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

કાળીપાટ પાસે ટ્રકની અડફેટે બાઈકસવાર યુવાનનું મોત

Editor
Last updated: 2026/08/14 at 4:29 PM
48 minutes ago
Share
કાળીપાટ પાસે ટ્રકની અડફેટે બાઈકસવાર યુવાનનું મોત
SHARE

કાળીપાટ પાસે ટ્રકની અડફેટે બાઈકસવાર યુવાનનું મોત

રાજકોટ-ભાવનગર હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના; અકસ્માત બાદ ટ્રકચાલક વાહન સાથે ફરાર

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ-ભાવનગર હાઇવે પર કાળીપાટ ગામ નજીક ગત રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈકસવાર 21 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા ટ્રકે બાઈકને અડફેટે લીધા બાદ સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલકની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ તાલુકાના લોઠડા ગામે રહેતો રાકેશ ઉર્ફે રાહુલ વિઠલભાઈ સરીયા (ઉ.વ.21) ગત રાત્રે આશરે નવ વાગ્યાના અરસામાં બાઈક લઈને રાજકોટ-ભાવનગર હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન કાળીપાટ ગામ નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે રાકેશ બાઈક સાથે રસ્તા પર પટકાયો હતો અને તેને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્મતનો અવાજ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા રાકેશને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ અકસ્માત સર્જનાર ટ્રકચાલક ટ્રક સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસની ટીમ ઘટનાસ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને અકસ્માત અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર ટ્રકચાલકની ઓળખ મેળવવા તેમજ તેને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
રાકેશ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો અને બફના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. તેના પિતાનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું છે. પરિવારે યુવાન પુત્ર ગુમાવતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં વોલ્વો વેઇટિંગ રૂમ વહેલો બંધ થવા મામલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફરિયાદ
રાજકોટ

રાજકોટ એસ.ટી. બસપોર્ટમાં વોલ્વો વેઇટિંગ રૂમ વહેલો બંધ થવા મામલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફરિયાદ

Editor By Editor 1 day ago
ભાવનગર રોડની આંગડિયા પેઢીમાં રૂ.19 લાખની લૂંટનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા
સિવિલમાં દવા લીધા બાદ થેલેસેમીયા મેજરોના સ્વાસ્થ્યને અસર
રાજકોટ જિલ્લામાં ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનું કૌભાંડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?