Gujarat News: રાજ્યમાં જાણો કેમ અચાનક ગરમીથી મળી રાહત
તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો થયો ઘટાડો કાલથી ફરી તાપમાન ઉંચકાવવાની શરૂઆત થશે…
World Earth Day 2024: જાણો આ વર્ષની થીમ અને Unknown Facts
2024ના વર્ષની થીમ છે 'પ્લાસ્ટિક ઈઝ કિલિંગ અસ' પ્લાસ્ટિક પ્રદૂષણના ખતરાને માટે…
નસવાડીના રાજપુરા ગામે પોચંબા પાણી યોજના લાઇનનું કામ શરૂ
વર્ષોથી પાણી માટે ટળવળતા લોકોના વિરોધ બાદ જાગેલું તંત્રધારાસભ્યે ગામની મુલાકાત લેતા…
કરજણમાં આત્મીય સંસ્કારધામમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
પ્રાર્થના સભા હોલમાં સભા બાદ અન્નકૂટ અને મહાઆરતીવિવિધ મંદિરના સંતો, નેતાઓ સહિત…
જંબુસર તા.ના ખાનપુરદેહ ગામે ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
રોડ નહીં તો વોટ નહીં સાથે ચૂંટણી બહિષ્કારકાર્યકરોએ પ્રચાર માટે ગામમા પ્રવેશ…
Britain : લંડનના મેયરપદની રેસમાં ભારતીય મૂળના તરુણ ગુલાટી સામેલ
દિલ્હીમાં જન્મેલા તરુણ ગુલાટીએ નોંધાવી છે અપક્ષ ઉમેદવારીઅનુભવી સીઈઓના રૂપમાં લંડનનો વહીવટ…
વિલાયતમાં અકસ્માતની ઘટના બાદ 19 વાહનો ડિટેઈન કરાયાં
ઘટના ને પગલે વાગરા પોલીસ ત્વરિત એક્શનમાં આવી હતીજિંદગી સાથે રમત રમતા…
અંકલેશ્વર બાઇસિકલ ક્લબ દ્વારા રેવા સાયકલો કાર્નિવલ યોજાયો
રેલીમાં ભરૂચ અને વલસાડથી પણ સાઇકલિસ્ટ જોડાયારેવા સાઇક્લો કાર્નિવલમાં 600 સાઇકલવીરો જોડાયા…
ટંકારિયા ગામ ખાતે રૂા.31લાખ કરતા વધુની ઘરફોડ ચોરી થઈ
તસ્કરોએ દાગીના અને રૂા. ચાર લાખ કરતા વધુની રોકડ રકમની ચોરી કરીનાયબ…
PATAN :2014 પહેલાં 50 % ગામડાઓસડકથી જોડાયેલાનહોતા, જ્યારદરેક ગામડાપાકી સડકથીજોડાયા
પાટણ લોકસભા બેઠક વિસ્તારના બાલીસણા મુકામે મુખ્યમંત્રીએ વિશાળ સભા ગજવીમંત્રી બલવંતસિંહ રાજપૂત…


