મિઝોરમમાં વાવાઝોડાએ મચાવ્યો હાહાકાર, 2500થી વધુ મકાનોને ભારે નુકસાન, એક મહિલાનું મોત
મિઝોરમમાં આવેલા વાવાઝોડાના કારણે મકોનોને ભારે નુકસાનવૃક્ષો ધરાશાયી થતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો…
જોધપુરના બે ઠગે ફ્લાઇટની ટિકિટ કરાવી આપવાનું કહી 57 હજાર ખંખેર્યા
વિશાખાપટ્ટનમના યુવકને ઉઝબેકિસ્તાનની કન્ફર્મ ટિકિટનું કહી ઠગાઈ આચરીયુવકે ઓનલાઇન ચેક કરતા ટિકિટ…
ટેડ્રોસ સાથે અરિંદમ બાગચીની મુલાકાત, ભારત-WHO સહયોગને લઈને કરી ચર્ચા
બાગચીને ઓક્ટોબરમાં UNમાં કાયમી પ્રતિનિધિ નિયુક્ત કરવામાં આવ્યા હતા ટેડ્રોસ-બાગચી વચ્ચે વૈશ્વિક આરોગ્યને…
વલસાડ રેલવે સ્ટેશને એક્સપ્રેસ પ્લેટફોર્મ વિનાના 6 નંબરના ટ્રેક પર પહોંચી ગઈ
મુસાફરોએ સામાન લઈને રોંગ સાઇડથી જીવના જોખમે ટ્રેક ઓળંગવો પડયોરેલવે તંત્રના છબરડાંઓના…
33 વર્ષ પછી રાજ્યસભામાંથી નિવૃત્ત થયા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ
9 કેન્દ્રીય પ્રધાનો સહિત રાજ્યસભાના અન્ય 54 સભ્યોનો કાર્યકાળ પૂરો થયો1991માં પહેલીવાર…
અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળનાં મા-દીકરીનાં કરુણ મોત
આંધ્રપ્રદેશના વતની પરિવારને ગમખ્વાર અકસ્માત નડયોપરિવાર જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યું હતુંમાતા,…
રૂપાલાને ચાલુ રાખવાનું પાર્ટીનું વલણ પરંતુ સળગેલા ક્ષત્રિય સમાજના રોષનું શું ?
ભાજપ માટે આજે ડોશી મરે તેનો વાંધો નહીં પરંતુ જમ ઘર ભાળી…
અમેરિકાના જૈન સમુદાયની ડિજિટલ ડિટોક્સની ચળવળ
ડિજિટલ સ્ક્રીનથી ડિસ્ટન્સ બનાવવું ખૂબ જ જરૂરી હોવાનો મતસંબંધોને મજબૂત કરવા તથા…
કાશ્મીર ખીણમાં હુમલા માટે લશ્કરના આતંકીઓનું કાવતરું; એજન્સીઓ તૈયાર
એજન્સીએ ખીણ અને આસપાસના વિસ્તારોમાં ચોકસાઈ અને દેખરેખ વધારીભાજપની રેલીઓ અને કેટલાક…
જાહેર રજાના દિવસે સ્કૂલો શૈક્ષણિક કાર્ય ચાલુ રાખશે તો કાર્યવાહી થશે: DEO
ઈદ તેમજ ચેટિચાંદના દિવસે પણ વાર્ષિક પરીક્ષા ગોઠવતા વાલીઓમાં આક્રોશ ફેલાયોલેખિત રજૂઆત…


