બિહાર-રાજસ્થાનમાં ગરમીથી હાલ બેહાલ, તો દિલ્હીમાં વરસાદનું એલર્ટ
દેશમાં ક્યાંક ઠંડી તો ક્યાંક હિટવેવ હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી…
ગાઝામાં ઈઝરાયલના હુમલામાં મિઝોરમની મહિલા સહિત અમેરિકી NGOના ચાર લોકોનાં મોત
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા છ મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્ગાઝા પટ્ટી પર…
સુરતમાં નકલી પનીરનો કાળો કારોબાર, મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટનો ઘટસ્ફોટ
પાંડેસરામાંથી પકડાયું હતું શંકાસ્પદ પનીર એક ટેમ્પામાંથી 240 કિલો શંકાસ્પદ પનીર મળ્યું…
ગાઝામાં સહાયતા કર્મચારીઓના મોત પર જો બાઈડેને દુ:ખ વ્યક્ત કર્યું,ઈઝરાયલને આપી ચેતવણી
મૃતકોમાં ભારતીય મૂળની મિઝોરમની મહિલાનું પણ મોત થયુંગાઝામાં હમાસના ઠેકાણાઓ પર ઈઝરાયલનો…
રાજ્યસભાના સાંસદ સંજય સિંહને લઇને SCએ બદલ્યો ઓર્ડર
આદેશની લેખિત નકલમાં સુપ્રીમ કોર્ટે તે નિવેદનને હટાવી દીધું સંજય સિંહ રાજકીય…
પરશોત્તમ રૂપાલાએ કરેલ ક્ષત્રિય સમાજ વિશેની ટીપ્પ્ણીના વિવાદનો અંત લાવવા બેઠક
ક્ષત્રિય સમાજના વિવાદનો અંત લાવવા મળશે બેઠક ભાજપના આગેવાનો ક્ષત્રિય આગેવાનો સાથે…
પાકિસ્તાનમાં હિંદુ યુવતીના અપહરણ મુદ્દે હોબાળો
દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની ચેતવણી પણ આપવામાં આવી હતીલઘુમતીઓ સાથે વધતા અત્યાચારને લઈ…
મહારાષ્ટ્ર બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા 7 લોકોના કરૂણ મોત
છત્રપતિ સંભાજીનગરમાં એક દર્દનાક અકસ્માત થયો આગ એટલી ગંભીર હતી કે એક…
રાજ્યના હવામાન વિભાગે ભીષણ ગરમીની આગાહી કરી
3 દિવસ રાહત બાદ ફરી વધશે ગરમી હવામાન વિભાગની 1 થી 2…
તાઈવાનમાં 25 વર્ષ પછી સૌથી શક્તિશાળી 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ
તાઈવાનમાં ભૂકંપને લીધે એક લાખ ઘરની વીજળી ગુલભૂકંપ આવતાની સાથે ઈમારતો પત્તાની…


