સુરેન્દ્રનગર જિલ્લા-ક્લેક્ટર કચેરી સ્થિત જનસેવા કેન્દ્રમાં દાવા અરજીનો નિકાલ બંધ કરાતા રોષ
દાવા અરજીનું ફોર્મ લેવા આવનાર લોકોને શુક્રવારે ધરમધક્કા થયારાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા…
તામિલનાડુમાં PM મોદીએ ઇન્ડી ગઠબંધનનાં કૌભાંડ ગણાવ્યાં, કહ્યું-યાદી બહુ લાંબી છે!
ભાજપ કલ્યાણકારી યોજના આપે છે, તો ઇન્ડી ગઠબંધનના કરોડોનાં કૌભાંડ હોય છેલોકસભા…
પાકિસ્તાની પત્રકારનો મોટો ખુલાસો, કહ્યું: અમારા દેશનું ભારતમાં આતંકીઓને સમર્થન’
આશરો આપનાર પાકિસ્તાનને પણ થાય છે આતંકવાદથી નુકસાનઆરઝૂ કાઝમીએ આપ્યો અમેરિકન ઇન્ટેલિજન્સના…
ધ્રાંગધ્રામાં ત્યજી દીધેલ નવજાત શિશુને રખડતા શ્વાને ફાડી ખાધું
શુક્રવારે સવારે સોસાયટીના લોકોએ શ્વાનના મોંમાંથી ફૂલ સમા શિશુને છોડાવ્યુંપોલીસ દ્વારા નવજાત…
CAA આંતરિક બાબત, તમારા લેક્ચરની પરવા નથી : USને ભારતની સ્પષ્ટ વાત
અમેરિકાના વિદેશ મંત્રાલયે કહેલું, અમે CAAના અમલ પર નજર રાખીશુંભારતની સંસ્કૃતિ અને…
CAA પર આફ્રિકન-અમેરિકન સિંગર મેરી મિલબેને કર્યા પીએમ મોદીના વખાણ
આફ્રિકન-અમેરિકન સિંગર મેરી મિલબેને કર્યા CAAના વખાણભારત સાથે સંબંધો સારા રાખવા અમેરિકાને…
જાંબુ ગામે માતાજીના મઢે બેસવા બાબતે રાત્રિના સમયે બઘડાટી
9 શખ્સો સામે લાકડી અને પથ્થરના ઘા માર્યાની ફરિયાદ નોંધાઈ3 મહિલા સહિત…
4510 કરોડના બોન્ડ ખરીદનારી ક્વિક સપ્લાય અમારી કંપની નથી : રિલાયન્સ
ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ કંપની રિલાયન્સની પેટાકંપની નથીક્વિક સપ્લાયે રાજકીય પક્ષોને…
મૂળીના સરલામાં સરકારી જમીન ઉપરથી મંદિરની જેમ પ્રમુખના દબાણને દૂર કરવાની માગ
મામલતદારે 1100 ચોરસવાર સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરવા હુકમરૂબરૂ પુરાવા રજૂ…
દિલ્હી આબકારી કૌભાંડ મામલે BRS નેતા કે. કવિતાની ઇડીએ ધરપકડ કરી
સુપ્રીમ કોર્ટે 13 માર્ચ સુધી ધરપકડમાં છૂટ આપી હતી,શુક્રવારે ઇડીએ હૈદરાબાદના નિવાસસ્થાન…


