By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 hours ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ જીવનનગરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ જીવનનગરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી

Editor
Last updated: 2026/08/17 at 3:59 PM
60 minutes ago
Share
રાજકોટ જીવનનગરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી
SHARE

રાજકોટ જીવનનગરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી

વિજ્ઞાન જાથા અને જીવનનગર સમિતિના સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદન, રાષ્ટ્રીય એકતા રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારત જન વિજ્ઞાન જાથા (રાજ્ય કચેરી), જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક પર્વ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે રાજકોટના જીવનનગરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજમાર્ગો પર દેશપ્રેમના સૂત્રોચ્ચાર સાથે નીકળેલી રાષ્ટ્રીય એકતા રેલી, ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ રહીશોનું ધ્યાન ખેંચ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાના પ્લાનિંગ સમિતિના પૂર્વ ચેરમેન ચેતનભાઈ સુરેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે લોકોને વિકાસશીલ કાર્યોમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. પૂર્વ કોર્પોરેટર નિરૂભા વાઘેલાએ સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અને સરકારી યોજનાઓની માહિતી આપી હતી.  સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે જીવનનગરના રહીશો છેલ્લા ૪૫ વર્ષથી અવિરત અને આન-બાન-શાનથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે, જે રહીશોની એકતાનું પ્રતિક છે. અનિલ જ્ઞાન મંદિર તેમજ સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલના છાત્રોએ વેશભૂષા, શૌર્ય ગીત અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સમગ્ર માહોલને દેશભક્તિસભર બનાવ્યો હતો. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, શહેર ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા

 

You Might Also Like

વ્યાજખોર શખ્સોએ મૃતકના પોલીસમેન ભાઈ પાસે 1.35 કરોડની ઉઘરાણી કરી આપી ધમકી

ચારના મોતથી ખુશી માતમમાં ફેરવાઈ

પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું

ચાર વર્ષથી અપાતા ત્રાસનો અંત : વૃદ્ધ માતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

14 વર્ષ જૂની રૂ.12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ત્રણ શખ્સો ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માંગરોળની ધી બયતુલમાલ ઈસ્લામી કન્યા શાળામાં સ્વાતંત્ર્ય દિન અને વાર્ષિક ઈનામ વિતરણ યોજાયું
ગુજરાત

માંગરોળની ધી બયતુલમાલ ઈસ્લામી કન્યા શાળામાં સ્વાતંત્ર્ય દિન અને વાર્ષિક ઈનામ વિતરણ યોજાયું

Editor By Editor 5 minutes ago
ફૂટપાથને ઓમેગા હોસ્પિટલનો ખાનગી પાર્કિંગ ઝોન બનાવી દેવાયો..!
ઈન્ફીનીટી લેડીઝ કલબ દ્વારા ઓપન કૂકિંગ કોમ્પિટીશન અને પાણીપુરી સ્પર્ધાનું આયોજન
શ્રાવણ માસની શરૂઆતે જ સિંગતેલના ભાવ રૂ. ૩૦૦૦ની નજીક
120 ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી તસ્કરો 1.20 લાખના રિમોટ રેડિયો યુનિટ ઉઠાવી ગયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?